________________
જેન શ સનમાં સમાધિ
રાગ-દ્વેષ-કામ, ક્રોધ, હિંસા–અસત્ય અનીતિનાં વલણ વગેરે દેને હાસ કરવા માટે છે, તો એ દોષત્યાગ સાધ્ય બન્યું. માટે ધમાકેયામાં શુભ ભાવની વૃદ્ધિ થઈ એટલાથી સંતોષ ન મનાય, એનું સાધ્ય બહાસ નજર સામે જોઈએ. ધર્મમાં ઉલ્લાસ અનુભવતાં અનુભવતાં એ જોતા રહેવું જોઈએ કે માનવ જીવનમાં લંકભૂત દેશે ઓછા થતા આવે છે ને? રાજાએ બાવાની દયાથી ઘેડે ન આપે. બાવો કહે છે,
નહિ દેતા હૈ? દેખ લેના.”
કહીને બાવે ગયે ગામ બહાર, સમાધિ લગાવી! શરીર જડનિષ્ક્રિય બની ગયું. વાવંટળથી ધીમે ધીમે એના પર ધૂળને ધકે ચઢી ગયે. કેટલાક દિવસ એમ રહ્યો. એવામાં પવનથી ધૂળ ઉતરી. કેઈએ એને, જાણકારને બેલાવી સમાધિ ઉતરાવી. ત્યારે પહેલું વાકય એ શું બોલ્યા જાણે છે?
એજ, કે ધેડે દેતા હૈયા નહીં?'
કહે, આ સમાધિ કેવી? આપણે આવી સમાધિ નથી જોઈતી. જિનશાસનના સારભૂત સમાધિ એવી જોઈએ છે કે જેમાં દુન્યવી ઈટના હર્ષોન્માદ અને અનિષ્ટના ઉદ્ધમાં આપણને પીડે નહિ, સ્પશે નહિ. નવકારમાં આ સમાધિ રે પડી છે, માટે હેવાય છે કે નવકાર એ જિનશાસનને સાર છે.” પૂછે,
પ્ર. નવકારમાં સમાધિ શી રીતે ભરી પડી છે?
ઉ૦ પહેલું તે એ જુએ કે નવકાર મહામંત્રમાં એવા પવિત્ર, પતિતપાવનકારી, ૬૮ અક્ષરે બેઠવાયેલા છે કે શાસ્ત્ર કહે છે કે એને માત્ર પહેલો અક્ષર “ન” બેલતાં સાત સાગરેપમની પાપકર્મની સ્થિતિ તૂટે છે! “નમે અરિહંતાણું” બેલતાં ૫૦ સાગરેપમની કમરસ્થિતિ તૂટે છે. સંપૂર્ણ નવકાર બેલી રહેતાં ૫૦૦ સાગરેપમની પાપ-સ્થિતિ તૂટે છે! સ્થિતિ તૂટવા સાથે રસ પણ મંદ પડે છે, તેથી એ પાપકર્મની અસમાધિ કરાવવાની શક્તિ તૂટે છે; એટલે સમાધિને અવકાશ મળે છે. જે એક વારના નવકારથી આમ, તે અનેકવારના નવકારથી કેટલો લાભ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org