________________
શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર
ઊતરે? મનમાં માયાએ ઘર કર્યું છે, એટલે સાયને બદલે સાધનમાં અટવાઈ ગયે છે, ધ્યાન માટે ધેડાની મુખ્યતા કરી રહ્યો છે.
આ ધ્યાન રાખવાનું છે કે સાધ્ય માટે સાધન જરૂરી હોય, પણ સાધન એવું મુખ્ય ન થઈ જાય કે સાધ્ય વિસ્મૃત યા ગૌણ જ થઈ જાય. સાધ્ય તે સાધ્ય
સાધનને પ્રયોગ કરતાં પણ નજર સામે સાધ્યને સિદ્ધ કરવાની વસ્તુ મુખ્ય હેય. બાવાએ માન્યું કે સારે છેડે પાસે હોય તો જુદા જુદા સ્થળે જઈ ધ્યાન સારું કરી શકાય, પણ આ માનવામાં સારા છેડાને આગ્રહ હોવાથી પછી ધ્યાન કરવા બેસશે તોય હૈયામાં સારે છેડો મુખ્ય થશે, ને પરમાત્મા ગૌણ.
સાધ્ય સિદ્ધ કરવા રસાધન વિના ન ચાલે એ વાત બરાબર છે, પરંતુ સાધ્યને વિસરાવી દે એટલી હદ સુધી તો સાધનની જંજાળમાં ન પડાય ને ? અગ્નિ વિના રઈ ન થાય એમ સમજ્યા એટલે અગ્નિ ઊભો કર્યો, પરંતુ મુખ્ય દષ્ટિ રઈ પર રહે છે, ને અડધે પડ અને સળગતાં ઉપર રસેઇનું ભાડું તરત ચઢાવાય છે. મસાલા ચૂલામાં નહિ પણ રસેઈમાં નખાય છે. સાધ્ય તરફ લક્ષ છે માટે. ભાત કરે છે માટે ચૂલામાં લાકડાં વધુ રખાય છે, અને દાળ કરવી છે તે લાકડાં ઓછાં ઘલાય છે. મતલબ દષ્ટિ સાધ્ય પર રહે છે. ભાત કે દાળ ચઢવા આવ્યાં કે નહિ એ જ મુખ્ય જોવાય છે.
એમ ચીજ-વસ્તુ-ઉપકરણ સારી ધર્મક્રિયાનું સાધન છે, પણ એમાં એવા ભૂલા તે ન જ પડી જવાય કે સાથે જ ધર્મક્યિા ભૂલે. ક્રિયા પણ મનની શુભ એકાગ્રતા અને શુભ ભાવવૃદ્ધિનું સાધન છે, તો
ત્યાં પણ એકલું ધકેલ્યા કરે એટલું ન જેવાય, મુખ્ય તો આ ધર્મકિયા કરતાં કરતાં શુભ એકાચતા ને ભાવવૃદ્ધિ થતી આવે છે ને ? એ જોતા રહેવું પડે, ધર્મક્રિયાનું સાધ્ય શુભ એકાગ્રતા અને ભાવવૃદ્ધિ છે.
એમ શુભ ભાવનાની વૃદ્ધિએ આત્માની ધનમૂછ, ભેગશકિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org