________________
જૈન શાસનમાં સમાધિ
આણે તે કહી દીધું, પરંતુ ડાહ્યા માણસેને લાગ્યું કે આ સેનાની ધર્મશાળા તે બહારવટિયાઓને એક જતના આમંત્રણરૂપ થશે, એટલે કહે છે બરાબર, તમારી ભાવના સાચી અને ઘણી ઊંચી! પરંતુ સેનાની નહિ, સાદી ધર્મશાળા બંધાવી દેજે.'
આ કહે છે, “ના રે ના, એ તે જે બેલ નીકળ્યા તે નીકળ્યા, સંઘને આપેલું વચન ફેક ન કરાય. વીતરાગના સેવકનું વચનમિથ્યા ન થાય. આ મહાન લાભ મને ક્યાંથી મળે !:”
શું? જૂઠ બોલવાનું મન થાય ત્યાં વિચારવું કે વીતરાગના સેવકનું વચન ફેરફારવાળું ન કરાય.” જુઓ દુનિયામાં રકઝક શાની ચાલે? ત્યારે ત્યાં આવી રકઝક! છેવટે ગુરુ મહારાજની દરમિયાનગીરીથી કેશરની ધર્મશાળા બનાવી આપવાનું નક્કી થયું. નવી ઈંટો પાડવાની માટીમાં ભારેભાર કેશર નખાયાં! તે ધર્મશાળા તૈયાર થઈ ! આજે પણ એના ખંડિયેરમાંની ઈટોમાં કેશરના તાંતણું જણાય છે! લોકે પાણીમાં નાખીને પરખે છે! જે
ઉદારતા?
જગતના માલને માલ તરીકે સમજ્યા હોત તે હાથેથી છુટત નહિ.
રાજા સંપ્રત્તિ, કુમારપાળ, વસ્તુપાળ,વિમળશા, ધનાપરવાડ, જગડુશા, દયાળશા, ભામાશા વગેરેની ઉદારતા વિચારે ! કેમ એટલું બધું છૂટયું ! સિાને માલ નહેતા સમજતા, માર સમજતા માટે છુટયું.
બાવે ભૂલ પડયે છે, ધ્યાનની અનુકૂળતા માટે જોડે જોઈએ છે. રાજાને એની દયા આવે છે, કહે છે,
મહારાજ ! એસા અમુક હી ધેડા ચાહિયે મેં હિસાબ રખેંગે ઔર કદાચિત વહ મિલ ભી ગયા, તબ ધ્યાન પરમાત્મા કે નહી, જોડે કા બન જાયગા,-શાયદ કભી કેઈ ઉસે લે ન જાય! ઉસકે ખાનેકા અવસર હુઆ.” ઈત્યાદિ ધ્યાન રહા કરેગા.”
રાજાએ વાત તો મુદ્દાની સમજાવી, પણ બાવાને ગળે શની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org