________________
૯૨
શ્રી સમરાદિત્ય. યશોધર મુનિ ચરિત્ર
સુધીની કારમી વિટંબણા-રાસ રિબામણના સેટ લગાવનારા છે! માટે જગતના માલ એ માલ નથી, માર છે. એ મારથી બચવા માટે એને ધર્મક્ષેત્રમાં વહેવડાવી દઈ સાચા માલ કેમ ન બનાવી દઉ?' સેનાની ધર્મશાળા -
મહાપુરુષોએ શું આ સમજ વિના, શું આ હિસાબ વિના, ધન ધર્મમાગે વહેવડાવ્યું હશે ? પેથડશાને બાપ એક નગરમાં ગમે ત્યાં જોયું તો સંઘ ભેગે થયે હતા, ને ધર્મશાળા બંધાવવા માટે ટીપ થતી હતી પરંતુ ખેંચાખેંચ ચાલતી હતી. તેથી પેથડશાનો પિતા સંધને વિનંતી કરે છે, આ ધર્મશાળા બંધાવવાનો લાભ મને આપે!”
ત્યાં કેટલાક જુવાનિયા કહે છે, “શું અહીં સંઘ બંધાવી શકે એમ નથી તે તમને લાભ આપે?”
આ એમ નથી કહેતો કે “બંધાવી શકે કે નહિ એ તમારાં આ લક્ષણ આ રીતભાત પરથી દેખે ને? ના, મારા પાંચ નહિ, અઢીસે નહિ, સવાસે.. આ બંધાવવાનાં લક્ષણ છે?” આવું કાંઈઆણે ન કહ્યું, કેમકે ધર્મને લાભ લેવા આગળ આવ્યા છે, પણ સાથે સંધ-અવજ્ઞાનું પાપ લેવા નહિ. આ તે કહે છે,
સંધ એક તે શ દશ ધર્મશાળા અંધાવી શકે છે. પરંતુ મને લાભ આપવા સંધ દયા કરે એ મારી સંઘને પ્રાર્થના છે.” તે જુવાનિયા કહે છે, તે શું તમે સેનાની ધર્મશાળા બંધાવી દેવાના હતા?”
વિચારો, જગતના માલને જે માર સમજ્યા નહિ, તે અહીં જબાન અટકી પડે. આ તે ભયંકર માર સમજનારે છે. જગતને માલ એટલે જીવને માર છે, એમ સમજે છે. એટલે કે મળતાં એ માલને ધર્મક્ષેત્રે વહેવડાવી દઈ માલ કમાઈ લેવા કૂદી પડે છે!
સંઘની દયા છે, તે મારે સેનાની ધર્મશાળા બંધાવી દેવાનું નક્કી. બેલો આદેસર ભગવાનકી જય'.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org