________________
शून्यवादः।
[ १. १६.
વળી, આ સ્થલાવયવી પ્રત્યેક અવયવમાં સંપૂર્ણતયા સવશે વ્યાપ્ત થઈ રહે છે કે એકદેશ વડે? સંપૂર્ણતયા રહે છે એમ કહો તે-એક અવયવમાં જ તે • સમાપ્ત થઈ જતે હેઈ અનેક અવયવમાં રહી શકશે નહીં. એકદેશ વડે કહે છેતમેએ અવયવીને જે નિરંશ માનેલ છે, તેને વિષેધ. આવશે અને જે મ્યુલાવયીને સાંશ માને તે તેના અંશ અવયવીથી ભિન્ન છે કે અભિન્ન ભિન્ન માને તે–ફરીથી પણ અવયવીના તે અંશે સંપૂર્ણતયા-સર્વદેશથી તેમાં રહે છે કે એકદેશથી? એ પ્રમાણે વિકપની આવૃત્તિ થવાથી અનવસ્થા આવશે. અને અભિન્ન માને તે અંશે જ સિદ્ધ નહીં થાય. માટે તદુભયસ્વભાવરૂપ અર્થ પક્ષ પણ સંગતિના શૃંગ-શિખરના સંગને પ્રાપ્ત થતું નથી અર્થાત આ પક્ષ પણ અસંગત હાઈ સિંદ્ધ થઈ શકતું નથી.
(५०) साधारप्रतीतिविरोधादिति अवयवलक्षणाधारदर्शनात । चलाचलस्थूलास्थूलनीलानीलादिरूपाणामिति आदिशब्दादावृतानावृतादि ।
(टि.) साधारेति अवयवलक्षणाधारदर्शनात् । अपि चासाविति स्थलावयवी । तेविति अवयवेपु । तस्योपगतमिति अवयविनोऽशोकृतम , तत इति अयययिनः सकाशात् ।
६६ अनुभयस्वभावभेदोऽप्युपेक्षाक्षेत्रं प्रेक्षाणाम् . परमाणुस्थूलयोः परस्परप्रतिपेधात्मकत्वेनान्यतरप्रतिपेधे तदितरविधेरवश्यंभावात् । इति नार्थः कश्चिद विचारचूलाभालम्बते ॥
હ૬ અનુભયસ્વભાવ પક્ષ પણ બુદ્ધિશાલી પુરુષને ઉપેક્ષણીય છે, કારણ કેપરમાણુ અને સ્થૂલ પરસ્પર નિષેધાત્મક હેવાથી એકને નિષેધ કરવાથી બીજાની અવશ્ય સિદ્ધિ થાય છે. આમ અર્થ કોઈ પણ યુક્તિથી સિદ્ધ થઈ શકતે નથી
७ तदभावे तद्ग्राहकतया संमतं ज्ञानमपि तथैव ।
किञ्च, एतदर्थसमकालम् , तद्भिन्नकालं वा तदयाहक कल्प्येत ! प्रारूपनायाम् , त्रिलोकीतल्पोपगता अपि पदार्थास्तत्र प्रथेरन् , समकालत्वाविशेषात् । तदग्र्यप्रकारे तु, निराकारम् , साकारं वा तत् स्यात् ! प्रथमे, प्रतिनियतपदार्थपरिच्छेदानुपपत्तिः । द्वितीये तु, किमयमाकारो व्यतिरिक्तः, अव्यतिरिक्तो वा ज्ञानात् ! अव्यतिरेके, न कश्चिदाकारो नाम; तथा च निराकारप्रकारप्रकाशितः परीहारः । व्यतिरके. चिदरूपः, अचिद्रूपो वाऽयं भवेत् ! चिद्रूपश्चेत् तदानीमाकारोऽपि वेदकः स्यात् , तथा चायमपि निराकारः, साकारो वा तद्वेदको भवेत् ! इत्यावर्तनेनाऽनवस्था । अथाचिद् रूपः: किमज्ञातः, ज्ञातो वा तज्ज्ञापकः स्यात् । प्राचीने, चैत्रस्येव मैत्रस्याऽप्यसो तज्ञापकः स्यात् । तदुत्तरे तु, 'निराकारण, साकारेण वा ज्ञानेन तस्यापि ज्ञान स्यात्' इत्याद्यावृत्तावनवस्थैव । इति न ज्ञानमपि किञ्चिच्चतुरचेतोगोचर संचरति । ततः सर्वशून्यतैव परं तत्त्वमवास्थित । इति सर्वापलापिविकल्पसंक्षेपः ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org