________________
રઘવારઃ |
$ ૭ બાહ્યરૂપ ગ્રાહ્ય અર્ધ જ સિદ્ધ નથી, તે પછી તેના ગ્રાહક તરીકે માનેલ આભ્યન્તર જ્ઞાન પણ તે જ રીતે સિદ્ધ થઈ શકશે નહીં.
વળી, અર્થને ગ્રાહક તરીકે મનાતા જ્ઞાનને અર્થના સમકાળે કપે છે કે ભિનકળે ? સમકાલ પક્ષમાં ત્રણે લેકમાં રહેલ સમગ્ર પદાર્થોને બંધ થવા જોઈએ, કારણ કે-તે બધા પદાર્થો માન ભાવે જ્ઞાનના સમકાલીન છે. અર્થ અને જ્ઞાનને ભિન્નકાલમાં માનવામાં આવે તે-જ્ઞાન નિરાકાર છે કે સાકાર ? રાન નિરાકાર હોય તો પ્રતિનિયત પદાર્થને પરિચ્છેદ-જ્ઞાન સિદ્ધ થઈ શકશે નહીં, કારણ કે-જે અવિષયને આકાર જ્ઞાનમાં નથી તેમ વિષયને પણ નથી. અને જ્ઞાનને સાકાર માને તે–તે આકાર જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન ? અભિન્ન પક્ષમાં તે જ્ઞાનથી ભિન્ન એ આકાર સિદ્ધ થઈ શકશે નહીં. તેથી નિરાકાર પક્ષમાં જણાવેલ દેપથી આનું પણ ખંડન જાણું લેવું. જ્ઞાનને આકાર જ્ઞાનથી ભિન્ન છે, એ પોમાં આ આકાર ચિપ કે અચિદ્રુપ? આકારને ચિત-જ્ઞાનરૂપ કહે તે–આકાર પણ જ્ઞાનની જેમ વેદક-જાણનાર-જ્ઞાન થઈ જશે અને તે રીતે એ જ્ઞાનરૂપ આકાર પણ નિરાકારરૂપે અર્થને વેદક છે કે સાકારર પે ?— આ પ્રમાણે વિકપનું આવર્તન થવાથી અનવસ્થા દપ આવશે. આ કારને અચિ– અજ્ઞાનરૂપ કહે -સ્વયં અજ્ઞાત એવા આકાર અને જ્ઞાપક છે કે સ્વયં જ્ઞાત એ આકાર અને સાપક છે? પ્રથમ પક્ષમાં આકાર ચિત્રની જેમ મૈને પણ અર્થજ્ઞાપક થશે. ઉત્તર પક્ષમાં પણ આકારનું જ્ઞાન નિરાકારજ્ઞાનથી થશે કે સાકારજ્ઞાનથી? એ પ્રકારે વિકપના આવર્તનથી અનવસ્થા આવશે. માટે જ્ઞાન પણ ચતુર પુરુષના ચિત્તને વિષય બનતું નથી. અર્થાત જ્ઞાન પણ સિદ્ધ થઈ શકતું નથી. તેથી કરીને “સર્વશૂન્યતા એ જ એક પરમતત્ત્વ રહ્યું. આ પ્રમાણે સર્વોપલાપી-શૂન્યવાદી બૌદ્ધના વિકલ્પોને સંક્ષેપ કહ્યો છે.
* (૦િ) તમારા રુતિ ઝયમ, તબાતિ મર્થpr૪તયા I તતિ વિચારचूलाऽनालम्बनमेव । किञ्चैतदर्थत्यादि । एतदिति ज्ञानम् । तद्ग्राहकमिति अर्थग्राहकम्, तत्रेति ज्ञाने। तदनयति तद्भिन्नकालपक्षे तदिति ज्ञानम् । तथा चेति एवं सति आकारप्रतिधे राति, अयमिति आकारः । तथा चेति आकारस्यापि अर्थप्रकाशत्वे सति, अयमपीति आकारोऽपि । पुनरपि पूर्वविकल्पावर्तनात् अपिशब्दप्रयोगः । तद्वेदक इति अर्थज्ञापकः। तज्ज्ञापक इति अर्थवेदकः । असाविति आकारः । तदुत्तरे इति ज्ञातपक्षे । तस्यापीति आकारस्यापि। अत्रापि अपि. રાદઃ ,
८ तदेतदखिदमनःपपलालपूलकूटक: पमप्रतिमोत्तरकृशानुकणमात्रसाध्यम् , तथा हि-इदं प्रमाणमूलमाल येत, अन्यथा वा ! अन्यथा चेत् । उत्तिष्टोत्तिष्ट तर्हि कथमकृथाः प्रामाणिकपर्पदीह प्रबंशम् : प्रमाणमूलं चेत् । तत् प्रमाणमर्थरूपम् , ज्ञानरूपं वा भवेत ! इत्यादिस्वमार्गणैरेव मर्माविद्भिर्विद्धः कथमुसितुमपि शक्नोपि ! कथं च
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org