________________
૨. ર૬] પર પણ સાથે એકી સાથે છ પરમાણુઓને સંબંધ હોવાથી પરમાણુના છ અંશેની કલ્પના કરવી પડશે. એટલે કે એક પરમાણુના છ ભાગ થશે, અને એમ થતાં પરમાણુની કથા-પરમાણુવાદ પણ રહેશે નહીં, માટે સંયોગરૂપ અતિશય કહી શકશે નહીં સંયોગસ્વરૂપ અતિશયન ખંડનથી ક્રિયારૂપ અતિશય પક્ષ પણ ખંડિત થયેલ જાણે. (૧૦) '= બ્રિધિમિતિ સમયાત્રાજવૈનાનિર્વાચવવાર
(टि.) न समवायेनेत्यादि। अयमिति समवायः । एकत्रेति पदार्थे । एनमिति सम्बन्धम् । अस्येति समवायस्य । तस्येति अविध्वम्भावस्य । तत्रेति अविष्वग्भावे । अन्धपदमिति प्रकाशरहितं निस्तेजस्कमन्धलमिति लोकेपि प्रसिद्धः । ।
किञ्च, अयं स्थूलोऽवयवी निराधारः, साधारो वा ! न तावद् निराधारः, साधारप्रतीतिविरोधात् । साधारश्चेत् । किमेकावयवाधारः, अनेकावयवाधारो वा ! प्रथमे, प्रतीतिविरोधः । तथाहि-प्रतीतिरिहाऽवयवेप्ववयचीति, नावयवेऽवयवीति । अथानकावयवाधारः, तत्राप्यविरोध्यनेकावयवाधारः, विरोध्यनेकावयवाधारो वा ! न प्राच्यः, चलाचलस्थूलास्थूलनीलानीलादिरूपाणामवयवानां विरोधप्रतीतः । अथ द्वितीयः, तर्हि नैकः स्थूलोऽवयवी स्यात् , विरुद्धधर्माध्यासात् ।
___ अंपि च. असो तेपु वर्तमानः सामस्त्येन, एकदेशेन वा वर्तेन ? सामस्त्येन वृत्तो, पकस्मिन्नेवावयवे परिसमातत्यादनेकावयववृत्तित्वं न स्यात् । एकदेशेन वृत्ती, निरंशत्वं तस्योपंगतं विरुध्येत । सांशत्वे वा तेऽप्यंशास्ततो भिन्नाः, अभिन्ना वा भवेयुः ! भिन्नत्वे, पुनरप्यनेकांशवृतेरेकस्य सामस्यैकदेशविकल्पानतिक्रमादनवस्था । अभिन्नत्वे, न केचिदंशाः स्युः---इति न तदुभयस्वभावार्थपक्षोऽपि संगतिशृङ्गसङ्गमगात् ।।
. વળી, આ ઉલ અવયવી આધાર રહિત છે કે આધાર યુક્ત? નિરાધાર તે કહી શકશે નહીં, કારણ છે–અનુભવમાં આવતી આધારની પ્રતીતિ વિરુદ્ધ થઈ જશે, અર્થાત્ નિરાધાર હોય તે આધારને અનુભવ ન થે જોઈએ. સાધાર કહે તે
તેનો આધાર એક અવયવ છે કે અનેક અવયવો છે? પ્રથમ પક્ષમાં પ્રતીતિ વિરોધ છે. કારણ કે-અવયવોમાં અવયવી છે” એવી પ્રતીતિ તે થાય છે, પરંતુ
અવયવમાં અવયવી છે” એવી પ્રતીતિ નથી. અનેક અવયવો આધાર છે એમ કહે તે-અવિરોધી અનેક અવયવો આધાર છે કે વિરોધી અનેક અવયવો? પ્રાચ્યવિકપ તે યોગ્ય નથી કારણ કે-અવયવીને ચલ–અચલ, લ-અસ્થલ, નીલ-અનીલ, ઈત્યાદિ અનેક અવયવોમાં વિરોધ તે પ્રસિદ્ધ જ છે. બીજો વિકલ્પ સ્વીકારો તે એટલે કે અવયવીને વિરુદ્ધધર્મોને આશ્રય સ્વીકારવામાં આવે તે તે સ્કૂલ અવયવી એકરૂપે સિદ્ધ થઈ શકશે નહીં.
૧ તત્ર ૪ | ‘
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org