SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યવઃ | विरोधवाधितः । सर्वथापक्षे तु, संबईः, असंबद्रो वा तत्रासो स्यात् : असंबद्धविधायां तेषामेप इति संबन्धायोगः । संबद्ध स्तु, संयोगेनं, समवायेन, तादाम्येन, तदुत्पत्त्या, अविष्वग्भावेन वा : न संयोगेन, तस्य गुगरूको संयोगे संभवाभावात् , " निर्गुणा गुणाः " इति वचनात् । न समवायेन, यतो यावदयमेकं संयोगमेकत्र संबन्धयति, तावदन्यत्राऽप्येनं किं न संबन्धयेत् , अस्य सर्वत्रैक्यात् : न तादाम्येन, भेदपक्षकक्षीकारात् । नापि तदुत्पत्त्या, परमाणुभ्यः संयोगोत्पादस्य प्रागेव व्यपास्तत्वात् । नाप्यविश्वम्भावेन, तस्य कथञ्चित् तादात्म्यम्पत्वात् । अत्र च कथञ्चिदित्यन्धपदम् , विरोधावरोधदुर्धरत्वात् । किञ्च, अयं संयोगः सर्वात्मना, एकदेशेन वाऽणूनां प्रणिगयेत : । प्रथमे, पिण्डोऽणुमात्रः स्यात् । द्वितीये, पटकेन युगपद्योगात परमाणोः पहुंशता स्यात् : इति परमाणुकथाऽप्यस्तमियात् । तन्न संयोगोऽतिशयः । एतेन क्रियारूपातिशय पक्षोऽपि ઇતિહાસ: | વળી લાર્થરૂપ કાર્યની ઉત્પત્તિમાં પરમાણુને જે સંયોગ નામને અતિશય તમેએ સ્વીકારેલ છે, તે પરમાણુઓના સ્વભાવમૂત છે કે પરમાણુઓથી ભિન્ન ? પ્રથમ વિકપમાં પરમાણુઓ જ થયા પરંતુ સંગ નામને બીજે પદાર્થ સિદ્ધ થયો નહીં. દ્વિતીય વિકલપમાં સર્વથાપૃથમૂત છે કે કથંચિત્ પૃથભૂત ? કથંચિત પૃથભૂત પક્ષ તે- વિધી બાધિત છે. સર્વથા પૃથભૂત પક્ષમાં પરમાણુઓમાં આ સંયોગતિશય સબદ્ધ છે કે અસમ્બદ્ધ? અસંબદ્ધ છે, એમ માને છેપરમાણુઓને આ સંયોગ છે એમ કહી શકશે નહીં. સર્વથા પૃથભૂત હવા છતાં સમ્બદ્ધ છે, એમ માને છે તે સંયોગતિશય–સંયોગ, સમવાય, તાદામ્ય, તદુત્પત્તિ કે અવિશ્વભાવમાંથી કયા સંબંધથી સમ્બદ્ધ છે? સંયોગથી કહી શકશે નહીં, કારણ કે-“ગુણમાં ગુણ નથી” એ વચનથી ગુણરૂપ સંયોગને વિષે બીજા સંયોગગુણને અસંભવ છે. સમવાય પણ કહી શકશો નહીં, કારણ કે-સર્વત્ર સમવાયા એક જ હોવાથી જે વખતે સમવાય એક પદાર્થમાં એક સંયોગને સંબંધ કરાવે છે, તે જ વખતે તે સંયોગનો બીજે સંબંધ કેમ નહીં થાય? સંયોગ સર્વથા પૃથમૂત છે, એ ભેદપક્ષ સ્વીકારેલ હોવાથી તાદામ્ય-અભેદ પણ કહી શકશે નહીં. પરમાણુઓથી સંયોગોત્પત્તિનું ખંડન તે અમે આ પ્રકરણમાં પહેલાં જ કરેલ છે. માટે તત્પત્તિ કહી શકશો નહીં. અવિષ્યભાવ પણ કહી શકશો નહીં. કારણ કે-અવિશ્વભાવ એ કથંચિત-તાદાસ્વરૂપ છે, તેમાં કથંચિતુ” શબ્દ ઉભય અંશને સૂચક હોવાથી વિરોધનો સંબંધ દુર્ધર હોઈ અંધપદ-પ્રકાશ રહિત છે, અર્થાત કથંચિત્ તાદમ્ય માનવામાં વિરોધ છે, તેથી તે અસંગત છે. વળી આ સંયોગ પરમાણુઓમાં સર્વાત્મરૂપ-સંપૂર્ણપણે છે કે એકદેશથી? - , પ્રથમ વિકલ્પમાં પરમાણુઓને પિંડ અણુમાત્ર થઈ જશે. બીજા વિકલ્પમાં એક ૧ તત્ર ! Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy