________________
૨. ૨૬ ].
शून्यवादः । સ્વભાવ અર્થ છે એ પક્ષ જ સ્વીકારીએ છીએ એમ કહે તે–નિરતિશય પરમાણુઓ ચૂલાને ઉત્પન્ન કરશે કે સાતિશય પરમાણુઓ? પહેલે પક્ષ માને તેસ્વર્ગ મર્યને પાતાલ એ ત્રણ લોકરૂપ ગુફાના ખુણાઓમાં ઠાંસી ઠાંસીને ભરેલા
ટા એકેક પરમાણુથી પણ સર્વદા સ્થૂલકાર્યની ઉત્પત્તિને પ્રસંગ આવશે. બીજે પક્ષ માને તેપરમાણુમાં કયો અતિશય છે? એક દેશમાં રહેવારૂપ કે સંગરૂપ કે ક્રિયારૂપ અતિશય છે? પહેલે પક્ષ માને તે–પૃથ્વીમંડળરૂપ એક દેશમાં રહેનાર પરમાણુઓથી સ્થલ એક કાર્યના ઉત્પાદન પ્રસંગ આવશે, કારણ કે-નિખિલ પૃથ્વીમંડળ પણ એકદેશ છે.
–જેટલા પ્રદેશમાં રહીને પરમાણુઓ એક કાર્યને ઉત્પન્ન કરે, તે એકદેશ કહેવાય છે, પરંતુ સકલ પૃથ્વીમંડળ એકદેશરૂપ નથી. - ઉમાપાર– એમ માને તે-ઇતરેતશય નામને દોષ આવશે, કારણ કે--કાર્યની સિદ્ધિ થાય પછી એકદેશની સિદ્ધિ, અને એકદેશની સિદ્ધિ થયા પછી કાર્યની સિદ્ધિ થશે. - સંગરૂપ અતિશય કહે તે- તે સોગ નિત્ય છે કે અનિત્ય જે નિત્ય હોય તે સંયેગથી ઉપાદ્ય કાર્યોની સર્વદા ઉ૫ત્તિનો પ્રસંગ આવશે. જે અનિત્ય હોય તે-તે સંયોગ અન્યથી જ ઉત્પન્ન થાય છે કે પરમાણુઓથી પણ ઉત્પન્ન થાય છે? આદ્ય ભેદ કહી શકશે નહીં, કારણ કે–પરમાણુ એ સંયોગને આધાર હોવાથી તે સંગની પરમાણુથી ભિન્ન વસ્તુથી જ ઉત્પત્તિ માનવામાં વિરેધ છે, કારણ કે-એમ હોય તે પછી તે સંયોગને આધારે પરમાણુ ન બને. અર્થાત ઘટમાં રહેલ રૂપદિ ધર્મની ઉત્પત્તિમાં કેવલ અગ્નિ સંયેગાદિ જ કારણ નથી, પરંતુ ઘટ પણ કારણ છે, તેવી જ રીતે આમાં રહેલ સંગરૂપ અતિશયમાં આણુ પણ અવશ્ય કારણ હોવું જોઈએ. બીજા પામાં સંગરૂપ અતિશયની ઉત્પત્તિ માટે નિરતિશય પરમાણુઓ વ્યાપાર કરશે કે સાતિશય પરમાણુઓ? પહેલા પક્ષમાં પૂર્વોક્ત (નિરંતર કાલ્પત્તિરૂપ) દોષ આવશે. બીજા પક્ષમાં એક અતિશયની ઉપત્તિમાં બીજે અતિશય જોઈશે, અને બીજાની ઉત્પત્તિમાં ત્રીજાની જરૂર પડશે, અને એ રીતે એક બીજાની પાછળ અતિશયે ચાલી આવતાં અનવસ્થા દપની પીડા ઊભી થશે.
(५०) तदुत्पत्तावपि निरतिशयाः सातिशया वा ते व्याप्रियेन्निति यथा हि ते घटादिकं कार्यमुत्पादयन्तोऽ'प्यऽतिशयम पेक्षिष्यन्ते, एवं संगोगमुन्पादयन्तोऽप्यतिशयमपेक्षिष्यन्ते । - (टि०! क्षोणीमण्डलेत्यादि । परिमण्डलैरिति समस्तपरमाणुभिः एककार्यस्य क्रिया विधानम्, तस्याः प्रसनः । तस्येति स्थूलकार्यस्य । यथा ते घटादिकं कार्यमुत्पादयन्तोऽतिशयमपेक्षन्ते एवं संयोगमुत्पादयन्तीप्यतिशयन(म)पेक्षिष्यन्ते ।
किञ्च, अयं संयोगस्तत्स्वभावभूनः तत्पृथग्भूतो वा। प्राच्ये, परमाणव एव, न कश्चित् संयोगो नाम । द्वितीये तु, सर्वथा पृथग्भूतः, कथञ्चिद् वा ? कथञ्चित्पक्षस्तावद्
૧ "રતોડ ૪ . ૨ વેચત્તે ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org