________________
शून्यवादः । બીજો પક્ષ તે સુદ્ર-તુચ્છ છે, કારણ કે કંઈપણ નહીં કરનારા આકાશના વૃક્ષ જેમ એસત્ છે, તેમ આ પરમાણુઓમાં પણ અસત્ત્વની આપત્તિ આવશે. અને જે પરમાણુ અર્થે ક્રિયાકારી હોય તે-તેમનું અર્થ ક્રિયાકારિત્વ ક્રમથી છે કે યુગપતુએકી સાથે ? કમથી કહો તે–સ્વભાવના ભેદ વિના કે સ્વભાવને ભેદ કરીને અર્થ ક્રિયા કરે છે? સ્વભાવના ભેદ વિના જે અર્થ ક્રિયા માનવામાં આવે તે શું જે સ્વભાવ વડે પહેલું કાર્ય કર્યું તે જ સ્વભાવથી ઉત્તર-બીજું કાર્ય કરે છે? કે જે સ્વભાવથી ઉત્તર કાર્ય કરે છે તે જ સ્વભાવથી પહેલું કાર્ય કરે છે ? પ્રથમ પક્ષમાં તે પૂર્વકાર્ય વખતે જ ઉત્તરકાર્યની ઉત્પત્તિનો પ્રસંગ આવશે, કારણ કે એક જ સ્વભાવથી બન્નેની નિષ્પત્તિ છે. તેવી જ રીતે બીજા પક્ષમાં પણ ઉત્તર કાર્યોપત્તિના સમયે જ પૂર્વકાર્યની ઉત્પત્તિને પ્રસંગ આવશે. એ જ રીતે સ્વભાવભેદ પક્ષમાં પરમાણુઓને ક્ષણિકની આપત્તિ આવશે, કારણ કે-સ્વભાવભેદ એ જ ક્ષણભંગુરતાનું લક્ષણ છે. આ રીતે નિત્યપરમાણુઓમાં કમથી અર્થ ક્રિયાકારિત્વ સિદ્ધ થઈ શકતું નથી અને યુગપતું અર્થકિયાકારિ-વ માને તેપરમાણુઓ પિતાને કરવા લાયક સમસ્ત કાર્યમહને એકી સાથે ઉત્પન્ન કરી દેશે, તે દ્વિતીયાદિ ક્ષણે અર્થ ક્રિયાકારિત્વને અભાવ થતાં તેઓ અસતું થઈ જશે. માટે પરમાણુઓ નિત્ય નથી.
(५०) क्षोदीयानिति क्षुद्रोऽसार इत्यर्थः । तद्वदिति प्राच्यकार्यवत् (टि.) तेपामिति परमाणूनाम् । असत्त्वमिति यतोऽर्थक्रियाकारित्वं [सत्त्यं] नः संमतम् ।
अनित्याश्चेत्-क्षणिकाः, कालान्तरस्थाथिनो वा ! क्षणिकाचेत् । किमकस्माद भवन्ति, कारणाद् वा कुतोऽपि ? अकस्माच्चेत् । ननु किमिह कारणप्रतिपेधमात्रम् . भवनप्रतिपेधः, स्वात्महेतुकत्वम्, निरुपाख्यहेतुकत्वं वा विवक्षितम् ? आये, भवनस्यानपेक्षत्वेन सदा सत्त्वस्थाऽसत्त्वस्य वा प्रसक्तिः -- "नित्यं सत्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात्" [प्र. वा० १. ८२ ] इत्युक्तेः । द्वितीये, प्रागिव पश्चादपि नाऽमी भवेयुः । तृतीये, कथमुत्पत्तिस्तेपाम् , स्वयमसतां स्वोत्पती व्यापारल्याहतः । तुरी प्रागपि सत्त्वापनेस्तेषां सनातनत्वं स्यात् । कारणाद् भवनपक्षे तु स्थूलं किञ्चित् तप कारणम् , परमाणव एव वा ! न स्थूलम् , परमाणुरूपार्थपक्षस्यैव कक्षीकारात् । परमाणव चेत् । ते किं सन्तः, असन्तः, सदसद्रूपाः, अनुभयस्वभावा वा स्वकार्याणि कुर्युः ! सन्तश्चेत् । किमुत्पत्तिक्षण एव, द्वितीयादिक्षगऽपि वा ! नाद्यः, तदानीभुत्पत्तिमात्रव्यग्रत्वात् तेपाम् । अथ "भूतिर्थेषां क्रिया सेव कारणं सेव चोच्यते” इति वचनाद् भवनमेव तेपामुत्तरोत्पत्तौ कारणति चेत् । एवं तहिं रूपाणवो रसानाम्. ते च तेपामुपादानं स्युः, उभयत्र भवनाविशंपात् । न द्वितीयः. क्षणक्षयक्षयापत्तेः अथाऽसन्तस्ते तदुत्पादकाः, तर्हि तत्सत्ताक्षणमेकमपहाय सर्वदा तदुत्पादप्रसङ्गः, तद्भवनस्य
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org