________________
शून्यवादः ।
[ १. २६.
કરીને અનુમાનથી આનું જ્ઞાન છે કે સાધ્ય સાધનના સંબંધના નિશ્ચય કર્યા વિના અનુમાનથી અણનું જ્ઞાન છે.? સાધ્યસાધનના સંબંધને નિશ્ચય કર્યા વિના અનુમાનથી અણનું જ્ઞાન થશે નહીં, કારણ કે તેમાં અતિપ્રસંગ છે. અર્થાત વ્યાપ્તિ વિના પણ જે અનુમાન થતું હોય તે ગમે તે હેતુથી ગમે તે સાધ્ય સિદ્ધ થઈ જાય. અને જે સાધ્ય સાધનના સંબંધનો નિશ્ચય કરીને આણુનું અનુમાન થાય છેએમ માનવામાં આવે તો તે સંબંધનો નિશ્ચય પ્રત્યક્ષથી થાય છે કે અનુમાનથી? પ્રત્યક્ષથી તે થાય નહીં, કારણ કે-અપઓ અતીચિ હોવાથી તેની સાથે કોઈ પણ લિંગ-હેતુનો અવિનાભાવ-વ્યાસિરૂપ સંબંધનું ગ્રહણ કરવું તે અશક્ય છે. અને અનુમાનથી માનવામાં પરસ્પરાશય દોષ છે, કારણ કે સંબંધને નિશ્ચય હેવાથી અનુમાનની ઉત્પત્તિ, અને અનુમાન હોવાથી સંબંધને નિશ્ચય, એ રીતે પરસ્પરાશ્રય દેપ છે. અન્ય અનુમાન માનો તે–તે અનુમાનને સંબંધ ગૃહીત છે કે અગૃહીત? એમ ફરી ફરીને તે જ પ્રશ્ન ની આવૃત્તિ થતી હોવાથી અનવસ્થા દેષ ઉપસ્થિત થાય છે. માટે અનુમાનથી પણ પરમાણુની પ્રતીતિ થઈ શકતી નથી. ... (प.) अचेतनः सचेतनो वेति अचेतनो घटादिः, सचेतनी गवादिः ।
न तावत् तदितरस्मादतिप्रसङ्गसङ्गमादिति । अनयधृतसाध्यसाधनसम्बन्धादप्यनु. मानात् माध्यसंसिद्धौ ‘स श्यामः, तत्पुत्रत्वात्', 'धवल: प्रासादः, काकस्य कार्यात्' इत्यादीनामपि . गमकवप्रसङ्गः । प्राचिकप्रकारे इति अवधृत माध्यसाधनसम्बन्धप्रकारे । सम्बन्धावधारणमिति सम्बन्धः केन प्रमाणेनावधारेत इति आशप: । अणनामतीन्द्रियत्वेनेति । क्षितिधरकन्धरान्तरितो हि वह्निः प्रत्यक्षोऽस्ति गः कश्चित् तमारोहति सोऽवश्यं साक्षात् कुरुते । अमी च परमाणवोऽती. न्द्रियास्तः सहाविनाभावी दुर्धटः । अविनाभावस्येति सम्बन्धस्य । तदवधारणमिति सम्बन्धावधारणम् ।
(टि.) [अतिप्रसङ्गसंगमात् इति ] अनवधृतरााध्यसाधनसम्बन्धादप्यनुमानात्साध्यसिद्धी स श्यामः, तत्सुत्रत्वात् : घाल: प्रासादः काकस्य कार्यादित्यादीनामपि गमकत्वप्रसङ्गः ।
किञ्च, अमी परमाणवो नित्या वा स्युः, अनित्या वा ! नित्याश्चेत् । किमर्थक्रियाकारिणः, अकिञ्चित्करा वा ! उदीचीनस्ताव पक्षः क्षोदीयान, अन्तरिक्षवृक्षवत् तेपामसत्वापत्तेः । अर्थशियाकारित्वं तु तेषां क्रमेण युगपद् वा ! क्रमेण चेत् । किं स्वभावाभेदेन. तद्भेदेन वा ? स्वभावाभेदभिदायाम्. ते येनैव स्वभावेन प्राच्यं कार्यमर्जयन्ति, तेनैवोत्तरमपि, यदा येनैवोत्तरम्. तेनैव प्राच्यमपि प्रथमे, प्रथमकार्यकाल एवोत्तरस्थाप्युःपत्तिप्रसक्तिः । तद्वद द्वितीये द्वितीयकार्यकाल एव प्रथमस्याऽपि प्रभवप्राप्तिः । तद्वदेव स्वभावभेदपक्षे क्षणिकत्वापत्तिः, तल्लक्षणत्वात् क्षणभङ्गरताथाः । युगपत्पक्षे, सकृदेव सकलस्वकार्यकार्यपुञ्जस्याऽर्जितत्वाद् द्वितीयादिक्षणे तेपामसत्त्वं स्यात् । तद नाऽमी नित्याः ।
વળી, આ પરમાણુ નિત્ય છે કે અનિત્ય ? નિત્ય હોય તે-તે અર્થ ક્રિયાકારી છે કે કંઈ પણ નહીં કરનારા. ? પરમાણુ કંઈ પણ કરનારા નથી એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org