SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ થવઃ | ૭૭ રૂમgઢપત ! કુતોડળના વધામ ? પ્રચલતા, મનુમાના વા | પ્રવિ पक्षे, किं योगिप्रत्यक्षाद, अस्मदादिप्रत्यक्षाद् वा ? धुर्यः श्रद्धामात्राऽवधायः । द्विती यस्तु, अनुभूतिपराभृतः । न हि वयम् 'अयं परमाणु:. अयं परमाणुः' इति स्वप्नेऽपि प्रतीमः । 'स्तम्भोऽयं कुम्भोऽयम इयेवमेव नः सदैव संवेदनोदयात । अथाऽनुमानात् परमाणुप्रवेदनम् । किमवतसाध्यसाधनसंबन्धात, तदितरस्माद् वा ? न तावत तदितरस्मात् , अतिप्रसङ्गसङ्गमात् । प्राचिकाकार तु संवन्धाऽवधारणं प्रत्यक्षेण, अनुमानेन वा ! न प्रत्यक्षेण. अनामतीन्टियत्वेन ते. सहाऽविनाभावस्य क्वापि लिङ्गे ग्रहीतुमशक्यत्वात् । अनुमाननाऽपि तेनैव, अनुमानाऽन्तरेण वा तदवधा रणम् ! न तावत् तेनैव. परस्पराऽऽश्रयप्रसङ्गात--सनि हि सम्बन्धावधारणे तदनुमानोत्थानम्. सति चास्मिस्तदवधारणमिति। अनुमानाऽन्तरमपि गृहीतप्रतिवन्धम् , अगृहीतप्रतिबन्धमेव वा प्रवर्तेत :-इत्याद्यावृत्तावनवस्थादौस्थ्योपस्थापनम् । तद नानुमानादपि परमाणुप्रतीतिः । પ્રમાણુના લક્ષણમાં ગ્રહણ કરેલ ‘વ’ શબ્દની વ્યાખ્યા-- જ્ઞાનથી ભિન્ન પદાર્થ તે પર કહેવાય છે. ૧૬. S૧ ગ્રાહક જ્ઞાનથી અન્ય એટલે ગ્રાહ્ય જે અર્થ, તે પર કહેવાય છે. તે અકિયાથી દ્વારા અભીતિ હોઈ અર્થ કહેવાય છે, અને તે સચેતન કે અચેતન હોય છે. s૨ આ વિષયમાં શૂન્યવાદી કેટલાક વિકલ્પના ગર્વથી વાચાળ બની સ્વપ્નમાં આ પ્રમાણે બકે છે – અહો હે જેનો ! જ્ઞાન એ કે પદાર્થ છે? અને અર્થ પણ કર્યો પદાર્થ છે ? અન્તરમાં રહેલ ગ્રાહક તે જ્ઞાન છે, અને બાહ્ય સ્વરૂપ ગ્રાહ્ય તે અર્થ છેએમ હોય તો અમે તમને પૂછીએ છીએ કે-જ્ઞાન કોનું ગ્રાહક છે? જ્ઞાન અર્થનું ગ્રાહક છે, જે એમ હોય તે-અર્થ એ જ અનર્થનું મૂળ કારણ છે. તેથી તે અર્થ જ ઉમૂલનીય–ખંડનીય છે. અને તે આ પ્રમાણે-અ અણુરૂપ છે, 9 લરૂપ છે, ઉભય સ્વરૂપ છે કે અનુભયસ્વરૂપ છે? $ ૩ અણુસ્વરૂપ હોય તે-અણુઓને નિશ્ચય પ્રત્યક્ષથી થાય છે, કે અનુમાનથી? પ્રત્યક્ષથી થતું હોય તે-યોગિપ્રત્યક્ષથી છે કે આપણા પ્રત્યક્ષથી? ગિપ્રત્યક્ષથી અણુનો નિશ્ચય થાય છે, એમ માને તે-તે માત્ર શ્રદ્ધાથી જ આદરણીય છે. આપણા પ્રત્યક્ષથી આને નિશ્ચય થાય છે, એ પક્ષ અનુભવથી બાધિત છે, કારણ કે–આપણે સ્વપ્રમાં પણ “આ પરમાણુ છે, “આ પરમાણુ છે એ અનુભવ કરતા નથી, પરંતુ આ સ્તંભ છે “આ કુંભ છે એ પ્રકારે જ આપણને હમેશા અનુભવ થાય છે. માટે પ્રત્યક્ષથી પરમાણુની સિદ્ધિ થતી નથી. અનુમાનથી અણુનું જ્ઞાન છે, એમ કહે તે–સાધ્ય સાધનના સંબંધને નિશ્ચય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy