________________
o
शून्यवादः ।
[૨.૨૬ सदाऽविशेषात् :. सदसद पपक्षस्तु दुनिरोधविरोधानुबन्धदुधरः--यदि हि ते सन्तः कथमसन्तः । तथा चत् कथं सन्तः : अनुभयस्वभावभेदोऽप्यसाधुः, विधिप्रतिपेधयोरकतरप्रतिपेधेऽन्यतरस्थावश्यंभावात् । ननाणवः क्षणिकाः मूक्ष्ममनीपागार्गमयरुः ।
नापि कियत्कालस्थायिनः, क्षगिकपक्षोपक्षिप्तप्रतीकारस्याऽत्राऽप्यवतारात् । किञ्च, कियाकालस्थायिनोऽप्यमी किमर्थक्रियापराङ्मुखाः, तत्कारिणो वा भवेयुः ! प्रथमभिदायाम्, अम्बरोद्भवाम्भोम्हसौरभवदसत्त्वापत्तिः । उदग्विकल्प, किमसद्रूपम्. सदूपम्. उभयरूपम्, अनुभयरूपं वा त कार्य कुरिन् ! असां चेत् । कथं करिकेसरकलापादेपि न करणम् ? सद्यं चेत् । कयं तस्य करणम् : रातोऽपि करणे कथं कदाचित क्रियाविरनिः । तृतीयतुरीयभदौ तु प्रायोक्तसदसटूपादिभेदवद भञ्जनीयौ । तन्नाणुरूपोऽर्थः सर्वथा स्थेमानमातेनिवान् ।
પરમાણુઓને અનિત્ય માને તે-તે ક્ષણિક છે કે કાલાન્ત સ્થાયી? ક્ષણિક કહો તો અકસ્માતુ અતુ કોઈ પણ કારણ વિના તે પરમાણુઓની ઉપત્તિ હોય છે કે કોઈ પણ કારણથી હોય છે ? અકસ્માત કહે તે તેમાં કારણને પ્રતિષેધમાત્ર વિવક્ષિત છે કે ભવન-ઉત્પત્તિને પ્રતિધિ વિવક્ષિત છે કે સ્વાત્મહેતુકત્વ એટલે કે પોતે જ પોતાને હેતુ છે, એમ વિવક્ષિત છે કે નિરૂપાખ્યહેતુત્વ એટલે કે આદિ અન્તની સંજ્ઞા રહિત એવા શાશ્વત હેતુ વિવક્ષિત છે? આદ્ય વિકપમાં ઉપત્તિમાં કોઈ પણ કારણની અપેક્ષા ન હોવાથી “અન્યની અપેક્ષા નહિ કરવાથી તે અહેતુક સદૈવ સન કે અસનું બની જશે”—એ વચનને આધારે પરમાણુઓને નિત્ય સત્ત્વ કે નિત્ય અસત્વનો પ્રસંગ આવશે. ઉત્પત્તિના નિષેધરૂપ બીજો વિકલપ માન્ય હોય તે પરમાણુઓની ઉત્પત્તિ જેમ પહેલાં ન હતી તેમ પાછળથી પણ તેઓની ઉત્પત્તિ થશે નહીં. ત્રીજો વિકપમાં પરમાણુઓની ઉત્પત્તિ જ કઈ રીતે થશે ? કારણ કે - વયં અવિદ્યમાન પદાર્થો પોતાની ઉત્પત્તિમાં વ્યાપાર કરે એ અસંભવ છે. ચોધા વિકપમાં પહેલાં પણ સત્તાની આપત્તિ હોવાથી પરમાણુઓ સનાતન–નિત્ય થઈ જશે. માટે અકસ્માતુ ભવન-ઉત્પત્તિ પક્ષ કહી શકશે નહિ. કોઈ પણ કારણથી પરમાણુઓની ઉત્પત્તિ થાય છે એ પક્ષમાં પ્રશ્ન છે કે પરમાણુઓની ઉત્પત્તિનું કારણ શું કઈ ક લ છે કે પરમાણુઓ જ છે? પરમાણુરૂપ અર્થ છે એ પક્ષ સ્વીકારેલ હોવાથી પરમાણુના કારણ તરીકે ઝુલ કહી શકશે નહીં. પરમાણુઓને કારણ કહો તે-સલ્વરૂપ પરમાણુઓ પોતાનું કાર્ય કરે છે કે અસત્વરૂપ કે સદસલ્વરૂપ (ઉભયરૂપ) કે અનુભયસ્વરૂપ પરમાણુ પોતાનું કાર્ય કરે છે?
સ્વરૂપ કહો તે-ઉત્પતિક્ષણે કાર્ય કરે છે કે દ્વિ યિાદિ ક્ષણે પણ? આદ્ય પક્ષ તે યોગ્ય નથી, કારણ કે પત્તિકાલે તે પરમાણુઓ પોતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર હોવાથી સ્વીકાર્ય કરી શકતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org