________________
૨, ૨૩-૨૪]
હંફાળાનદયવસાયો વસૂપમ્ |
સંશયનું લક્ષણ -
સાધક કે બાધક પ્રમાણના અભાવને કારણે નિશ્ચય વિનાનું અનેક અંશેને સ્પર્શ કરનારું જ્ઞાન સંશય કહેવાય છે. ૧૨
$ ૧ “આ સ્થાણુ છે કે પુરુષ છે આ પ્રકારે અનેક અશોને વિષય કરનાર જ્ઞાનમાં તે તે અંશનું સાધક પ્રમાણ કે બાધક પ્રમાણ ઉપલબ્ધ ન હોવાથી તે જ્ઞાન અનિશ્ચિતરૂપે અનેક અંશોને વિષય કરે છે, તેથી તે કઈ એકની વિધિ કે નિષેધ કરવામાં સમર્થ બનતું નથી. આથી આવા જ્ઞાનને સંશય કહેવામાં આવે છે. તમ-તમત્તાત-સર્વ પ્રકારે તરફ), રાય સૂઈ જવા જેવી સ્થિતિ તે સંશય-આ સંશય શબ્દની વ્યુત્પત્તિ છે. ૧૨
(१०) समिति समन्तात् सर्वप्रकारैः शेत इवेति व्युत्पत्तेरिति । 'सम्यक् शेते आत्माऽस्मिन्निति तु मलयगिरिमिश्राः ।।१२।। (ર) શેત તિ શામમિતિ ૧ उदाहरन्ति
यथाऽयं स्थाणुर्वा पुरुषो वा ॥१३॥ व्यक्तम् । अयं च प्रत्यक्षविपये संशयः । परोक्षविपये तु यथा-काऽपि विपिनप्रदेश शृङ्गमात्रदर्शनात किं गौरयं स्यात् गवयो वा ?' इत्यादि ॥१३॥
સંશયનું ઉદાહરણ– જેમકે- આ ઠુંઠું છે કે પુરાય? ૧૩,
$ ૧ સૂત્રને અર્થ સ્પષ્ટ હોવાથી વિશેષ વ્યાખ્યા કરી નથી પણ સૂત્રમાં કહેલ સંશયનું આ ઉદાહરણ પ્રત્યક્ષ વિષયક છે અને જંગલના કેઈ પ્રદેશમાં શીંગડું જેવાથી “આ ગાય હશે કે ગવય ?” –સંશયનું આ ઉદાહરણ પરોક્ષવિષયક છે, એમ જાણવું. ૧૩
अथाऽनध्यवसायस्वरूपं प्ररूपयन्ति-.
किमित्यालोचनमात्रमनध्यवसायः ॥१४॥ ३१ अस्पृष्टविशिष्ट विशेष किमित्युल्लेखेनोत्पद्यमानं ज्ञानमात्रमनध्यवसायः प्रोच्यते । समारोपरूपत्वं चाऽस्यौपचारिकम् अतस्मिंस्तदध्यवसायस्य तल्लक्षणस्याऽभावात् । समारोपनिमित्तं तु यथार्थापरिच्छेदकत्वम ॥१४॥ અધ્યવસાયનું લક્ષણ
અરે આ શું છે ?” એવું આલોચના માત્ર જ્ઞાન અનધ્યવસાય છે. ૧૪.
હું ૧ વિશિષ્ટ વિશેપના સ્પર્શથી રહિત, કઈક એવા ઉલ્લેખ સહિત ઉત્પન્ન થતું જ્ઞાનમાત્ર-અનધ્યવસાય કહેવાય છે, અતતુમાં તતને અધ્યવસાય—એવું સમાપનું લક્ષણ અહીં અનધ્યવસાયમાં ઘટતું નથી. માટે અનધ્યવસાયને
૧ રિતિ ર વર્ષે મુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org