________________
૭૨
૨. ૨૨ ]
વિપર્યનિરTMY | . તે જ પદાર્થ આ ગુક્તિશકલ-છીપનો ટુકડે છે-આ પ્રકારે પ્રત્યભિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. અને અનુમાનથી પણ મુકિત જ વિષયરૂપે સિદ્ધ થાય છે‘વિવાદાસ્પદ રજતજ્ઞાનને વિષય શક્તિ છે, કારણ કે -શક્તિમાં જ તે પ્રવર્તક છે, જે જ્ઞાન જેમાં પ્રવર્તક હોય તે જ્ઞાનનો તે પદાર્થ વિષય હોય છે, જેમકે-સત્યજિતજ્ઞાન રજતમાં પ્રવર્તક હોવાથી રજતવિષયક છે.”—આ પ્રકારના વિચાર વડે વિપરીત્યની સિદ્ધિ થતી હોવાથી વિચાર કરતાં તે જ્ઞાન વિપરીત થઈ શકતું નથી? આ તમારો હેતુ અસિદ્ધિ નામના દેપથી દૂષિત છે, એ સિદ્ધ થયું.
વળી, છીપ અને રજત તથા પ્રત્યક્ષ અને સ્મરણના ભેદનું ગ્રહણ ન થવાથી જે ભેદાપ્રતિભાસ તમોએ કહ્યું છે, તે તાપ્રતિભાસ તુ છ–અભાવરૂપ છે કે અદના પ્રતિભાસરૂપ છે? પહેલે પાગ્ય નથી કારણ કે-પ્રભાકરેને અનુકરનાર મીમાંસક તુચ્છ અભાવને માનતા નથી. બીજે પક્ષ પણ ગ્ય નથી કારણ કે-ભિન્ન પદાર્થોને અભિન્નરૂપે જાણવામાં વિપરીત ખ્યાતિ થઈ જશે.
શા–ભેદ એટલે વ્યાવર્તાકધમને ગ–સંબંધ છે. તેને અપ્રતિભાસ એટલે ચાકચિક્ય આદિ સાધારણધર્મને પ્રતિભાસ એ છે.
સમાધાન–આમ નથી, કારણ કે-જ્યારે સત્ય શુક્તિજ્ઞાન થાય છે ત્યારે પણ એ સાધારણ ધર્મના પ્રતિભાસ તે છે જ, એટલે કે-તે વખતે ચાકચિયાદિ સાધારણ ધર્મોને પણ પ્રતિભાસ છે. આથી સાધારણ ધર્મના પ્રતિભાસને ભેદાપ્રતિભાસ કહી શકાય નહીં
શ–પણ સત્ય શુદ્ધિજ્ઞાનમાં માત્ર સાધારણ ધર્મને જ પ્રતિભાસ છે, એમ નથી પણ તેમાં તે વિકેણુત્વાદિ વ્યાવક એટલે શુક્તિને અન્યથી ભિન્ન કરનારા ધર્મોને પણ પ્રતિભાસ છે, તેથી તે જ્ઞાનને દાપ્રતિભાસ કહી શકાય નહીં પણ ભેદપ્રતિભાસી કહેવું જોઈએ.
સમાધાન–આને અર્થ એ થયો કે -જ્યાં માત્ર સાધારણ ધર્મને પ્રતિભાસ હોય ત્યાં ભેદાપ્રતિભાસ છે, પણ એ માત્ર સાધારણ ધર્મને પ્રતિભાસ તે પ્રકૃતરજતજ્ઞાનમાં પણ નથી એટલે કે-ગુક્તિમાં થતા રજતજ્ઞાનમાં પણ નથી, કારણ કે-મરણના વિપયભૂત રજત વ્યાવકધર્મ માત્ર રજતત્વ જ્ઞાત થાય છે. પણ શક્તિગત જે રજતત્વરૂપ વ્યાવર્તક ધર્મનું જ્ઞાન થાય છે તે રજતત્વ તે મરણના વિપયભૂત રજતન ધર્મ સંભવે નહીં. કારણ કે સ્મરણ વિષયભૂત રજત દેશકાળમાં નિયત નથી, જ્યારે આ રજતત્વ તો દેશકાળમાં નિયત છે. અર્થાત આ જ્ઞાનમાં સાધારણ અને અસાધારણ એમ બને ધર્મને પ્રતિભા છે. વળી અસાધારણ ધર્મમાં પણ મૃતથી જુદે જ અસાધારણ ધર્મ અનુભવાય છે, કારણ કે-મરણમાં જે ધર્મનું સ્મરણ થાય છે તેમાં દેશકાલથી તે નિયત હોતા નથી જ્યારે અનુભભવાતે ધર્મ દેશકાલથી નિયત હોય છે. વળી, પ્રત્યક્ષ અને કમરણ એ બને રાને પણ પ્રભાકર(મીમાંસક ના મતમાં સંવિદિત છે, એટલે જે તે બને પિત પિતાના કવરૂપે જ ભાનમાં આવતાં હોય તે રજતાથી પુરુષની સામે પડેલી છીપમાં પ્રવૃત્તિ થશે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org