________________
o. o. ]
विपर्ययनिरूपणम् ।
६७
આશ્રયભૂત જ્ઞાનના જ અભાવ છે, અર્થાત્ વિષય જ્ઞાન પોતે છે જ નહી તેવિષયનું જ્ઞાન કેમ બને ? ખીન્ને પક્ષ પણ કહી શકાશે નહી, કારણ કે-એકી સાથે એ જ્ઞાન હતાં નથી. ઉત્તરજ્ઞાન–તેની વિપરીતતા જાણે છે એમ કહે તે– તે ઉત્તરજ્ઞાન વિશ્વતીય છે કે સજાતીય ? વિતીય હાય તે-તે એક સતાન-એક જ પુરુષનું છે કે ભિન્ન સંતાનનુ–ભિન્ન પુરુષનું? આ બન્ને પ્રકારમાં ઘટજ્ઞાન દ્વારા પજ્ઞાનની વિપરીતતાના નિશ્ચય પ્રાપ્ત થશે, સાતીય કહેા તેતે એકવિષયવાળું છે કે ભિન્નવિષયવાળું ? એકવિષયવાળું પણ એક સંતાનનુ છે કે ભિન્નસંતાનનું છે? આ બન્ને પ્રકારનુ જ્ઞાન તે સંવાદરૂપ હાઈ હાથના ટેકારૂપ છે, તેથી જ્ઞાનગત વિપયના એધની ધુરાને ધારણકેમ કરી શકે ? અર્થાત્ એ બન્ને પ્રકારનાં જ્ઞાના સવાદી બનતાં હાઈ વિષય સિદ્ધ કરી શકે નહીં. ભિન્નવિષયવાળું પણ એક સંતાનનું ભિન્ન સંતાનનુ ? આ બન્ને પક્ષમાં એક પટજ્ઞાન ખીન્ત પટના જ્ઞાનના વિષયને સિદ્ધ કરી દેશે, પણ આવા પ્રસંગમાં પરસ્પર ખાધા હાતી નથી, તેથી ત્યાં તેમને વિપ યના સાધક મનાય નહીં.
જૈન—બધાં ઉત્તરન્નાના પૂર્વજ્ઞાનની વિપરીતતાનાં બેધક નથી, પરંતુ જે જ્ઞાન બાધકરૂપે ઉત્પન્ન થયું હોય તે જ પૂર્વજ્ઞાનની વિપરીતતાનું બેધક છે.
પ્રાભાકર-અહીં બાધકરૂપતા એટલે શુ? બાધક એટલે જે તદન્ય હોય અર્થાત્ તેથી ભિન્ન હોય તે, કે તદુપમ ક–એટલે તેને દબાવી દેનાર હોય તે, કે તેને પોતાના વિષયમાં પ્રવૃત્ત થવા ન દે તે, કે સ્વવિષયમાં પ્રવૃત્ત પૂર્વજ્ઞાનને કુલ ઉત્પન્ન કરવામાં જે પ્રતિબન્ધ હોય તે–અર્થાત તેના ફળને જે ઉત્પન્ન થવા ન દે તે? આ ચાર પ્રકારમાંથી પહેલા પ્રકાર માના તા મિથ્યાજ્ઞાન પણ પૂર્વજ્ઞાનનું બાધક થઈ જશે, કારણ કે-તે મિથ્યાજ્ઞાન અન્ય સભ્યજ્ઞાન જેમ જ પૂર્વજ્ઞાનથી ભિન્ન તા છે જ. ખીજા પ્રકારમાં ઘટજ્ઞાન પેટજ્ઞાનનું બાધક થશે, કારણ કે-ઘટજ્ઞાન પટજ્ઞાનના ઉપમદદ કરીને ઉત્પન્ન થાય છે. ત્રીજા પ્રકાર વિષે કહેવાનુ કે પૂર્વજ્ઞાનની પ્રવૃત્તિ કાઇને કાઇ વિષયમાં થઈ ચૂકી જ છે, માટે ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનની પ્રવૃત્તિનું ઘાતક– પ્રતિબંધક ધઇ શકતું નથી. ચેાથા પ્રકાર વિષે કહેવાનું' કે–ઉત્તરજ્ઞાનથી પૂર્વજ્ઞાનની લેાત્પત્તિના પ્રતિબન્ધ થવા શક્ય નથી, કારણ કે-ઉપાદાન બુદ્ધાદિરૂપ ફલ તે પહેલાંથી જ થઈ ગયેલ છે. અર્થાત્ ઉત્તરજ્ઞાન ફૂલના પ્રતિબંધ કરે તે પહેલાં જ વસ્તુન્નાન પછી તે વિષેની હૈયે પેયાદિ બુદ્ધિ તેા ઉત્પન્ન થઇ જ ગઇ હોય છે. તેથી ઉત્તરજ્ઞાનથી તેને પ્રતિબન્ધ થવા અશકય છે.
વળી, વિપરીત જ્ઞાનમાં રજતનું જે ભાન થાય છે તે અસત્ રજતનું થાય છે કે સત્ રજતનું? અસત રજતનું ભાન થયું હેત તે-આ અસખ્યાતિ શુઇ, એટલે કે અસનું ભાન થયુ. અને સત્ રજતનું ભાન થતું હોય તે તે તે જ સ્થળે સત્ છે કે અન્ય સ્થળે ? જો તે જ સ્થળે સત્ હાય તા-એ તથ્ય પદાર્થની ખ્યાતિ જ થઇ અર્થાત્ યથા જ્ઞાન જ થયું. અને તે અન્ય સ્થળમાં તે સત્ હોય તા ત્યાં (સમક્ષ) તેનું જ્ઞાન કેવી રીતે થાય ? કારણ કે ચક્ષુ આદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org