________________
૨. =. ]
समारोपलक्षणम् । બૌદ્ધ–દન નિરંશ હોવા છતાં તેમાં તે તે વ્યાવૃત્તિના બળથી તે તે પ્રકારની કલ્પના કરવામાં આવતી હોઈ તેમાં કંઈ દોષ નથી, કારણ કે એક જ દર્શન સમારોપકાન્તથી વ્યાવૃત્ત હોવાથી અમારપાકાન્ત કહેવાય છે. અને અસમારોપકાન્તથી વ્યાવૃત્ત હોવાથી સમારપાકાન્ત કહેવાય છે. આમ વ્યાવૃત્તિના ભેદને કારણે નિરંશદનમાં સમારોપ અને અસમારોપ ઘટી શકે છે.
જૈન–આ ઘટના પણ યુક્તિયુક્ત નથી, કારણ કે વ્યાવૃત્તિભેદ પણ કોઈ વસ્તુના અંશની અપેક્ષા રાખીને છે કે અપેક્ષા વિના છે? વ્યાવૃત્તિ જે વવંશની અપેક્ષા રાખતી ન હોય તો-અર્ચન્દ્રથી વ્યાવૃત્ત ચિત્રભાનુ–અગ્નિ ચન્દ્રતાને પામશે અર્થાતુ તે અગ્નિ પણ ચન્દ્ર કહેવાશે. અને જે વસ્તુના અંશની અપેક્ષા હોય તે વિરુદ્ધ ધર્મનો આશય ધો. તે આ પ્રમાણે--નીલાદિદર્શન જે સ્વભાવ દ્વારા સમારપાક્રાન્ત વસ્તુના અંશથી વ્યાવૃત્ત છે, તે જ સ્વભાવ દ્વારા અસમારોપાકાન્ત વસ્તુના અંશથી વ્યાવૃત્ત નથી, અને જે સ્વરૂપે અમારો પાકાન્ત વસ્તુના અંશથી વ્યાવૃત્ત છે, તે જ સ્વરૂપે સમારપાકાન્ત વસ્તુના અંશથી વ્યાવૃત્ત નથી. કારણ કે એક જ સ્વભાવ વડે વ્યાવૃત્તિ માનવામાં આવે તે-તે બન્ને વ્યાવૃત્ત વસ્તુઓ એક બની જશે. વળી વસ્તુના સ્વભાવભેદને પણ અતસ્વભાવરૂપ વ્યાવૃત્તિને કારણે કલ્પિત જ માનવામાં આવે તો–આ પ્રકારે કલિપત સ્વભાવાન્તરની કલ્પનામાં અનવસ્થા આવશે.
આ પ્રકારે વ્યવસાયને ઉત્પન્ન કરવાથી નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં પ્રામાણ્ય છે એમ કહેવું યેવ્ય નથી, પરંતુ વ્યવસાયસ્વભાવાત્મક હોવાથી જ પ્રત્યક્ષમાં પ્રામાણ્ય છે એમ કહેવું, એ યુક્તિસંગત છે. આ જ પ્રમાણે પ્રામાણ્યના સહચર “સમારે પપરિપસ્થિત્વ ને કારણે પણ પ્રત્યક્ષ પ્રમાણને વ્યવસાય સ્વભાવરૂપ કહેવું જોઈએ. | ૭ | __(१०) स्वविकल्पवासनावलसमुज्जृम्भमाणेत्यादि । 'मदीयेयं योषिद्' 'अहमेनामुदक्ष्यामि' 'अहमेनामुपभोक्ष्ये' इत्यादि । तथा परिकल्पनादिति सांशत्वपरिकल्पनात् ।।७।
(टि.)कथं चैतदिति निर्विकल्पकम् । स्वविकल्पेति स्वविकल्पार्थमनाद्यविद्याबलेनोल्लसमानो योऽक्षणिकवादिसमारोपो भ्रान्तिज्ञान तस्यानुप्रवेशात् । नीलादावपीति निर्विकल्पकदर्शनेऽपि । तद्विपरीतेति नीलादिदर्शनाद्विपरीतो विकल्पस्तस्य । कथमन्यथेति नीलादौ क्षणक्षयादौ चेत्समारोपानुप्रवेशो न तुल्यः । तदर्शनेति नीलादिदर्शनम् । अथ तत्तद्वयावृत्तीति अन्यापोहसामर्थ्यात् । तथेति भेदपरिकल्पनात् । अदोप इति भेदस्य । वस्त्वंशमिति दर्शनम् । ततो न व्यवसायेति विकल्पोत्पादकत्वात् । अत्येति निर्विकल्पकप्रत्यक्षस्य ॥७॥ समारोपपरिपन्थित्वादित्युक्तमिति समारोपं प्ररूपयन्ति
अतस्मिँस्तदध्यवसायः समारोपः ।।८।। अतत्प्रकारे पदार्थे तत्प्रकारतानिर्णयः समारोप इत्यर्थः ।।८।। પૂર્વસૂત્રમાં “સમારોપનું વિધી એમ કહેવામાં આવ્યું છે એટલે “સમાપનું હવે નિરૂપણ કરે છે
અતતમાં તત્રકારને અધ્યવસાય તે “સમાપ છે. ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org