________________
प्रमाण व्यवसायात्मकम् ।
[ १. ७.
(टि.) अन्यतरस्येति द्वयोर्मध्यादेकस्य । सतत्त्वमिति स्वरूपं न द्वितीयस्य विरोधात् । एष इति उपचरितैकत्वाध्यवसायः । किञ्च तदेकेति तयोः दृश्यविकल्प्ययोरेकीकरणम् । न च तस्येति दर्शनस्य । विकल्प्यमिति वस्तु । तदुभयेति तत् दृश्य विकल्प्योभयमगोचरोऽ. विषयो यस्य । तथाहीत्यादि। यदिति ज्ञानं कर्त । यदिति वस्तु ।
कथं चैतत् क्षणक्षयस्वर्गमापणशक्त्यादावप्यनुरुपं विक-पं कदाचिद नोत्पापादयति ? स्वविकल्पवासनावलसमुज्जृम्भमाणाक्षणिकत्वादिसमारोपानुप्रवेशादिति चेत् । तदपेशलन् , नीलादावपि तद्विपरीतसमारोपप्रसक्तेः । कथमन्यथा विरुधर्माच्यासात तद्दर्शनभेदो न भवेत् ! न धनंश दर्शनं क्वचित् समारोपाक्रान्तं. क्वचिन्नेति वक्तुं युक्तम् ।
अथ तत्तव्यावृत्तिवशादनंशस्यापि दर्शनस्य तथा परिकल्पनाददोपः, समारोपाक्रान्तेभ्यो हि व्यावृत्तमसारोपाक्रान्तम् , असमारोपाक्रान्तेभ्यस्तु व्यावृत्तं समारोपाक्रान्तं तदुच्यत इति । तदप्यसूपपादम् , यतो व्यावृत्तिरपि वस्त्वंश कञ्चिदाश्रित्य कल्प्येत, अन्यथा वा ? अन्यथा चेत् , चित्रभानुरप्यचन्द्रव्यावृत्तिकल्पनया चन्द्रतामाद्रियेत । वस्त्वंशाश्रयणपक्षे तु सिद्धो विरुद्धधर्माध्यासः। तथाहि-तीनं क स्वभा वेन समारोपाक्रान्तेभ्यो व्यावर्तिष्ट, न तेनैवाऽसमारोपाक्रान्तेभ्योऽपि, येन चाऽमीभ्यो व्यावर्तत, न तेनैव तेभ्योऽपि. तयोईयोरपि व्यावृत्तयोरै क्यापत्तेः । यदि पुनः स्वभावभेदोऽपि वस्तुनोऽतत्स्वभावव्यावृत्त्या कल्पित एवेति पतम्, तदा कल्पितस्वभावान्तरकल्पनायामनवस्था स्थेमानमास्ति नुवीत । ततो न व्यसायजननादस्य प्रामाण्यमनुगुणम्, किन्तु व्यवसायस्वभावत्वादेव । एवं प्रामाण्यसहस्र समारोपपरिपन्थित्वमपि वाच्यम् ||७||
વળી, એ નિર્વિકલ્પકજ્ઞાન ક્ષણક્ષય અને સ્વર્ગ પ્રાપણુશક્તિમાં પણ કોઈ વખત અનુરૂપ વિકલપને શા માટે ઉત્પન્ન કરતું નથી ?
બૌદ્ધ–ક્ષણિકાદિ વિષે અનાદિકાલીન વાસનાના બળથી ઉત્પન્ન થનાર આ અક્ષણિકાદિરૂપ છે એ સમારેપ-બ્રાન્તિ થઈ જવાને કારણે ક્ષણક્ષય અને સ્વર્ગ પ્રાપણુશક્તિ વિષે નિર્વિકલ્પજ્ઞાન અનુરૂપ વિકલ્પ ઉત્પન્ન કરી शतु नथी. - જૈન–આ યોગ્ય નથી, કારણ કે-ક્ષણિકત્વથી અભિન્ન એવા નીલાદિના દર્શનમાં પણ નીલાદિ વિષે વિપરીત સમારોપ–બ્રાન્તજ્ઞાનને પ્રસંગ આવશે, અને એમ ન માને તે–એટલે કે-નીલાદિમાં સમારોપ નથી અને ક્ષણક્ષયાદિમાં સમાપ છે, એમ માને તો વિરુદ્ધધર્મને અધ્યાસ થવાથી દર્શનમાં ભેદ કેમ નહીં થાય ? અર્થાત્ સમારોપ વિનાનું અને સમારોપવાળું એમ બે દશન માનવાં પડશે, કારણ કે-નિરંશ—અખંડ નીલાદિદન કોઈ એક વિષયમાં સમારેપથી આકાન્ત અને બીજા કોઈ વિષયમાં સમારોપથી અનાકાંત છે, એમ કહેવું તે તે યુક્ત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org