________________
६१
૨. ૭. ]
प्रमाण व्यवसायात्मकम् । त्वविरोधात् । न च तदुभयागोचरं ज्ञानं तदुभयैक्यमाकलयितुं कौशलमालम्बते । तथाहि-यद् यद् न गोचरयति, न तत् तदैक्यमाकलयितु कुशलम् । यथा-कलशज्ञानं वृक्षत्वशिशपात्वयोः । तथा च प्रकृतमिति । तन्न व्यवसायजननात् प्रत्यक्षस्य प्रामा. ण्यमुपपादकम् ।
બૌદ્ધદૃશ્ય–વસ્તુ, અને વિકલ્પ્ય–અવસ્તુ, એ બંનેનું એકીકરણ કરવાથી વ્યવસાય વસ્તુને ઉપદેશક બની જ શકે છે.
જૈન-આ એકીકરણ એટલે એકરૂપતાપાદન અર્થાત્ બન્નેની એકરૂપતા કરી દેવી તે છે કે એકત્વવ્યવસાયરૂપ, અર્થાત્ બનેને એક જાણવા એ છે ? એકીકરણ એટલે એકરૂપતાપાદન હોય તો-બેમાંથી કોઈ એકનું જ સ્વરૂપ રહેશે પરંતુ બીજાનું નહીં રહે. એકીકરણ એટલે એકવાધ્યવસાય હોય તો-દશ્ય અને વિકષ્યનું અક્ય ઉપચરિત-ઉપચારવાળું થયું, તે એકત્વાધ્યવસાય, એ વિષયોપદર્શક કઈ રીતે થશે ? કારણ કે-ગાય તરીકે ઉપચાર કરવા માત્રથી સાંઢ કાંઈ દૂધનું વાસણ ભરી દેતો નથી.
વળી, દશ્ય અને વિકલયના એકત્વને અધ્યવસાય દર્શનથી થાય છે કે વિકપથી કે કઈ બીજા જ્ઞાનથી થાય છે ? દર્શનથી તો થાય નહીં, કારણ કેદશનરૂપ શ્રોત્રિય-વૈદિક બ્રાહ્મણ અધ્યવસાય૩૫ ચાંડાળને સ્પર્શ કરે એ સંભવ જ નથી, કારણ—કે—દશને નિર્વિકલ્પ હાઈ કદી અધ્યવસાયરૂપ હતું જ નથી, અને તે વિકને વિષય પણ કરતું નથી. અને જે વિષય ન કરે તે દશ્ય અને વિકર્ણને એકત્વાધ્યવસાયે દર્શન કેવી રીતે કરે ? વિકલ્પથી પણ એકવાધ્યવસાય થાય નહીં, કારણ કે-વિકલ્પરૂપ રાક્ષસ દશ્યરૂપ રામને કબજે કરવાવિષય કરવામાં અસમર્થ છે, તે એકવાધ્યવસાય કેવી રીતે થાય ? જ્ઞાનાન્તરથી પણ એકત્વાધ્યવસાય થાય નહીં, કારણ કે–એ જ્ઞાનાન્તરને નિવિ૫ માનવામાં આવે કે સવિકલ્પ માનવામાં આવે તે પણ તે દર્ય અને વિક૯ય એ બન્નેને તો વિષય કરી શકે જ નહીં, અને બન્નેને વિષય કર્યા વિના એકત્વાધ્યવસાય સંભવશે જ નહીં. તે માટે અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે-જે જ્ઞાન જે પદાર્થને વિષય કરતું નથી તે જ્ઞાન તે પદાર્થનું ઐક્ય કરવામાં કુશળ–સમર્થ હોતું નથી, જેમકે-ઘટજ્ઞાન એ વૃક્ષ અને શિશપાને વિપય કરતું નથી, તેથી વૃક્ષ અને શિશપાનું એકત્ર કરવાને સમર્થ પણ નથી, એ જ રીતે દશ્ય અને વિધ્યને વિષય નહિ કરનારું જ્ઞાન પણ દશ્ય અને વિકયને એકત્વાધ્યવસાય કરવા સમર્થ નથી. આ પ્રકારે વ્યવસાયજનક હોવાથી પ્રત્યક્ષમાં પ્રામાણ્ય યુકિતપૂર્વક સિદ્ધ થઈ શકતું નથી. . (1) રવિનg(વાઘ)ોરિતિ ટનશિપ વિવરવવિષયોઃ
निर्विकल्पकसविकल्पकयुगलानतिक्रमेणेत्यादि । 'यद्धि ज्ञानान्तरं परिकल्प्यते तन्निविकल्पकं वा भविष्यति सविकल्पकं वा भविष्यति । एतद् युगलं नातिकामति । निर्विकल्पकं चेत् , दृश्यं विषयः । सविकल्पकं चेत् , तर्हि विकल्प्यं विषयः ।
૧ દિશા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org