________________
६०
प्रमाणं व्यवसायात्मकम् ।
[ १. ७. ઉત્પન્ન કરવાથી દશન સ્વવિષયોપદક કઈ રીતે થઈ શકશે? કારણ કે-સંશય અને વિપર્યયના કારણરૂપ જે દશન છે, તેમાં પણ સ્વવિષયો પદર્શકતાની આપત્તિરૂપ અતિપ્રસંગ આવશે. કારણ કે-દશનજન્ય વિકલ્પ એ વિષપદર્શક ન હોય છતાં દશન સ્થવિષપદશક બનતું હોય તે સંશયાદિજ્ઞાનનું જનક દર્શન પણ સ્વવિષયે દશક બની જશે, અને પ્રમાણુ થઈ જશે.
બૌદ્ધ-દર્શનનો વિષય બનેલ વસ્તુના સામાન્ય વ્યવસાય વિકલ્પ કરે છે, તેથી તેવા વિકલ્પનું જનક દર્શન સ્વવિષયોપદર્શક કહેવાય પણ તેથી અન્યથા હોય તે નહીં. એટલે કે-જે દશને એ પ્રકારનો વિકલ્પ ઉત્પન્ન કર્યો ન હોય તે સ્વવિષયોપદર્શક બને નહીં. અર્થાત સંશયજનકદશન તે પ્રકારનો વિકલ્પ કરતું નથી પણ સંશયજ્ઞાન પેદા કરતું હોઈ સ્વવિષયો પદર્શક કહેવાય નહીં.
જૈનતમારું આ કથન પ્રશસ્ય નથી, કારણ કે-દશનવિષયનું સામાન્ય એ અન્યાપોહ-વ્યાવૃત્તિરૂપ હોવાથી અવસ્તુ છે, માટે સામાન્યને વિષય કરનાર વિકલ્પનું ઉત્પાદક દશન વસ્તુનું ઉપદેશક બની શકશે નહીં. કારણ કે તેણે અવસ્તુને વિષય કરનાર વિકલ્પને ઉત્પન્ન કર્યો છે.
(५०) तत इति दर्शनात् । तेनेति व्यवसायेन । तस्येति निर्विकल्पकस्य । तत्कारणी. भूयमिति तत्कारणत्वम् । आमेजानमिति प्राप्तम् । तस्येति दर्शनस्य । स्वविपयोपदर्शकत्वापत्तेरिति । 'संशयितस्थाणुपुरुषत्वलक्षणः स्वविषयः । दर्शनविषयसामान्यव्यवसायित्वादिति । दर्शनविषयसामान्य व्यवस्यतीत्येवंशीलं तस्य' भावस्तस्मात् । तज्जनकमिति विकल्पजनकम् ।
(टि.) अस्येति दईनस्य। तमिति अध्यवसायम् । तेनेति निर्विकल्पकेन । तस्येति व्यवसायस्य । तद्वयापारेति दर्शनव्यापारस्वरूपः । स पवेति व्यवसायः । तत्रेति दर्शने । तत्कारणीति विकल्पस्य कारणभावं भजमानम् । रंशयेत्यादि । तस्येति निर्विकल्पकस्य । दर्शनविपयेति दर्शनस्य योऽसौ विषयस्तस्य यत्सामान्यं तत्र वर्तित्वात् । तज्जनकमिति व्यवसायोत्पादकम् । दर्शनेति दर्शनस्य विषयो घटादिस्वलक्षणं तस्य यत्सामान्यं तस्य । तद्विषयेति सामान्यगोचरविकल्पोत्पादकस्य दर्शनस्य । .
अथ दृश्य विकल्प्ययोरेकीकरणाद् वस्तूपदर्शक एव व्यवसाय इति चेत् । नन्वेकीकरणमेकरूपतापादनम्, एकत्वाध्यवसायो वा ! प्राचि पक्षे, अन्यतरस्यैव सतत्त्वं स्यात् । द्वितीये तु, उपचरितमेवानयोरैक्यम् । तथा च कथमेप व्यवसायो विपयोपदर्शकः स्यात् ? न हि षण्डः कुण्डोनीत्वेनोपचरितोऽपि पयसा पात्री पूरयति ।
किञ्च, तदेकत्वाध्यवसायो दर्शनेन, विकल्पेन, ज्ञानान्तरेण वा भवेत् ? नायेन, दर्शनश्रोत्रियस्याध्यवसायश्वपाकसंस्पर्शासंभवात् । न च तस्य विकल्प्य विपयतामेति । न द्वितीयेन, विकल्पकौणपस्य दृश्यदाशरथिं गोचरयितुमपर्याप्तत्वात् । नापि तृतीयेन, निर्विकल्पकसविकल्पकविकल्पयुगलानतिक्रमेण दृदयविकल्प्यद्वयविषय१ पल ल । २ णः वि ल । ३ तस्या ल ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org