________________
प्रमाणं व्यवसायात्मकम् । જણાવનાર જ્ઞાનમાં પ્રવર્તકવરૂપ વ્યવહારની સિદ્ધિ છે. અર્થાત્ સ્વવિષય જણાવનાર જ્ઞાનમાં જ આ જ્ઞાન પ્રવર્તક છે એવો વ્યવહાર થાય છે. કારણ કે-જ્ઞાન પુરુષને હાથથી પકડીને પ્રવૃત્તિ કરાવતું નથી, પણ સ્વવિષયને દેખાડતું હોઈને જ પ્રવર્તક અને અર્થપ્રાપક કહેવાય છે. ___ (५०) अथ न खलु प्रत्यक्षस्य व्यवसायस्वभावतेति कृत्वा समारोपपरिपन्थित्वं प्रमाणत्वं च। किन्तु व्यवसायजनकमेतदिति तस्य तत्स्वरूपत्वमित्युक्तों को नामात्र विरोध इति चेदिति पराशङ्कायामाह सूरिः-इह तावदित्यादि । तद्वदेवेति निर्विषयज्ञानवदेव ।
(टि.) तदभावेऽपीति व्यवसायस्वभावत्याभावेपि । तयोरिति समारोपपरिपन्थित्वप्रमाण• त्वहेत्वोः सन्दिग्धानेकान्तिकं प्रमाणत्वम् । अविसंवादेत्यादि । यथा बुद्धिपाटवेन परमाणुद्वयं पश्यति तथा क्षणक्षयं किं न पश्यति, बुद्धिपाटवस्य तत्रापि विद्यमानत्वात् ! यदि च तं न पश्यति प्रत्यक्षम्, तर्हि प्रत्यक्षस्य निरंशता विरुध्यति, एकस्य वस्तुनः परमाणुरूपं दृश्यं क्षणक्षयित्वं चादृश्य इति विरुद्धौ धौं । तदपीति अर्थप्रापकत्वम् । तद्वदेवेति निर्विषयज्ञानवदेव । तदपीति प्रवर्तकत्वम् ।
तत्रेदं चर्च्यते-किं दर्शनस्य व्यवसायोत्पत्तौ सत्यां विषयोपदर्शकत्वं संजायेत, समुत्पन्नमात्रस्यैव वा संभवेत् ? प्राचिकविकल्पे, विकल्पकाले दर्शनस्यैव विनाशात् क्व नाम विषयोपदर्शकत्वं व्यवतिष्टेत : द्वितीयकल्पनायां पुनः--किमनेन कृतक्षौरनक्षत्रपरीक्षाप्रायेण पश्चात्प्रोल्लसता नीलादिविकल्पेनाऽपेक्षितेन कर्तव्यम् , तमन्तरेणापि विषयोपदर्शकत्वस्य सिद्धत्वात् ? तथा च "यत्रैव जनयेदेनां तत्रैवास्य प्रमाणता" इति राद्धान्तविरोधः, व्यवसायं विनैव विपयोपदर्शकत्वसद्भावे प्रामाण्यस्यापि तं विनैव भावात् , तन्मात्रनिमित्तत्वात् तस्य । कथं चैवं क्षणक्षयस्वर्गप्रापणशक्त्यादावपि दर्शनस्य विपयोपदर्शकत्वं न प्रसज्यते ।
બદ્ધોની આ પ્રકારની જે વ્યક્તિ છે, તેની હવે ચર્ચા કરીએ-વ્યવસાયવિકલ્પ-નિશ્ચયની ઉત્પત્તિ થયા પછી દર્શન વિપપદશક બને છે કે દર્શન ઉત્પન્ન થતાંવેંત જ વિષયો પદર્શક બને છે ? પ્રથમ કલપના તે યોગ્ય નથી કારણ કે- ક્ષણિક સ્વભાવવાળા દશનને વિકપિપત્તિકાળમાં નાશ થઈ જાય છે, તે વિષયોપદશકત્વ ક્યાં રહેશે ? દર્શન ઉતપન્ન થતાં જ વિષયોપદેશક બને છે, એવી બીજી કલ્પના સ્વીકારો તે-મુંડન કરાવ્યા પછી નક્ષત્ર કઈ પૂછતું નથી તેવી રીતે વિપપદશકતારૂપ કાર્ય સિદ્ધ થઈ ગયા પછી ઉત્પન્ન થનાર નીલાદિ વિકપની તે વિષપદર્શકતામાં શા માટે અપેક્ષા રાખે? અર્થાત્ અપેક્ષા નથી જ , તે પછી “જે વિષયમાં દર્શન વિકલ્પને ઉત્પન્ન કરે તેમાં જ દર્શનની 'પ્રમાણુતા છે' એ તમારા સિદ્ધાંતમાં વિરોધ આવશે, કારણ કે-વ્યવસાત્પત્તિવિકલ્પત્તિ વિના જ વિષયો પદકતાને સાવ દર્શનમાં છે, એટલે પ્રામાણ્યો પણ સાવ
વિપત્તિ વિના જ થઈ જશે, કારણ કે-દશનનું પ્રામાણ્ય વિષયોપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org