________________
૨. ૭ ]
प्रमाण व्यवसायात्मकम् ।
अश्वविकल्पकाले गोदर्शन न स्मृतिहेतुः, व्यवसायशून्यत्वात् । प्रसङ्ग इति परेष्टेनानिष्टापादनं प्रसङ्गः । तथा चेति तस्मादेवं सति । तदिति गोदर्शनम् । तदनुस्मरणमिति गोदर्शनस्मरणम् । तद्व्यवसायेति गोदर्शनव्यवसायस्वभावम् । तद्विपयर्य इति पाठे प्रसङ्गविपर्ययः । अश्वविकल्पकालोत्पन्न गोदर्शनं न स्मृतिहेतुरित्यत्र प्रसङ्गानुमाने पक्षः, व्यवसाशस्यज्ञानत्वादिति हेतु। यद्वयवसाय० इत्यन्वय. व्याप्तिदृष्टान्तः । तस्येति गोदर्शनस्य ।
६५ अथ न व्यवसायस्वभावत्वेन समारोपपरिपन्थित्व-प्रमाणत्वहेत्वोाप्तिरपाऽपादि, तदभावेऽपि व्यवसायजनकत्वमात्रेण तयोः क्वचिद्भावाविरोधात् । अनुमानं हि व्यवसायस्वभावं सत् समारोपपरिपन्थि, प्रमाणं च । प्रत्यक्षं तु व्यवसायजनकमिति को विरोधः । इति चेत् ।
इह तावत् प्रमाणत्वहेतोाप्तिरुपदश्यते--प्रमाणं खल्वविसंवादकमवादिपुः सौगताः । अविसंवादकत्वं चार्थप्रापकत्वेन व्याप्तम् । अर्थाप्रापकस्याविसंवादित्वाभावाद् निर्विषयज्ञानवत् । तदपि प्रवर्तकत्वेन व्यापि, अप्रवर्तकस्यार्थाप्रापकत्वात् । तद्वदेव । तदपि विपयोपदर्शकत्वेन ब्यानशे, स्वविपयमुपदर्शयतः प्रवर्तकत्वव्यवहारविषयत्वसिद्धेः । न हि पुरुपं हस्ते गृहीत्वा ज्ञानं प्रवर्तयति, स्वविपयं तूपदर्शयत् प्रवतकमुच्यतेऽर्थप्रापकं चेति ।।
$ ૫ બૌદ્ધ--‘સમારોdiffધવ અને “માનવ' એ બને હેતુની વ્યવસાયવમત્વ સાધ્ય સાથે વ્યાપ્તિ યુક્તિયુક્ત નથી, કારણ કે-વ્યવસાયસ્વભાવત્વના અભાવમાં પણ કઈ સ્થળે માત્ર વ્યવસાયજનકવરૂપ સાધ્ય સાથે પણ ઉપરોક્ત બન્ને હેતુઓ હોય છે. અર્થાત કવચિત્ એવું બને છે કે-જે સ્વયં વ્યવસાયાત્મક ન હોય તે પણ સમારોપનો વિરોધી અને પ્રમાણુ બને છે. જેમ કે- અનુમાન એવું છે જે વ્યવસાયાત્મક છે, અને તે સમાપપરિપથી અને પ્રમાણ પણ છે, પરંતુ પ્રત્યક્ષ એવું છે જે સ્વયં વ્યવસાયાત્મક નથી છતાં વ્યવસાયજનક છે, અને મારો પપન્થી અને પ્રમાણ પણ છે અર્થાત પ્રત્યક્ષમાં વ્યવસાયજનક સાધ્ય સાથે સમારોપપરિપત્થિત્વ અને પ્રમાણ હેતુને વ્યાપ્ત માનવામાં કશે વિરોધ નથી. અર્થાત એ બને હેતુઓ વ્યવસાયસ્વભાવત્વ સાથે જ વ્યાપ્ત નથી, પણ વ્યવસાયજનકત્વ સાથે પણ વ્યાપ્ત છે.
જૈન–અહીં બદ્ધ મત પ્રમાણે પ્રથમ પ્રમાણત્વ હેતુની વ્યાપ્તિ વિષે વિચાર કરીએ છીએ–પ્રમાણ અવિસંવાદક છે એમ સૌગતા કહે છે. અને અવિસંવાદકત્વ અર્થપ્રાપકત્વ સાથે વ્યાપ્ત છે, એટલે કે જે અર્થ પ્રાપક હોય તે અવિસંવાદી હોય કારણ કે જે જ્ઞાન અર્થ પ્રાપક નથી તે અવિસંવાદી પણ હોતું નથી, જે મક-નિર્વિપયજ્ઞાન. અને અર્થપ્રાપકવ પણ પ્રવર્તક સાથે વ્યાસ છે, કારણ કે-અપ્રવકજ્ઞાન નિવિષય જ્ઞાનની જેમ અર્થનું પ્રાપક હતું નથી, વળી પ્રવર્તકત્વ પણ વિપપદર્શકત્વ સાથે વ્યાપ્ત છે, કારણ કે- સ્વવિષયને
૧ ૩૨પાણી મુvt
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org