SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ शब्दार्थसंयन्धविचारः । [૨, ૭, - જેન– તમારું આ કથન તુછ છે, કારણ કે- ભૂયાદર્શન રૂપ અભ્યાસ તે ક્ષણક્ષયાદિમાં વિશેષે કરીને છે જ, કારણ કે-નીલમાં ભૂદન હોય તે દભિન્ન સ્વભાવમૂત ક્ષણક્ષયનું ભૂાદન પણ હંફય જ. ' અને પુનઃ પુનઃ વિકત્પાદકરૂપ અભ્યાસ તે જેનેને અસિદ્ધ છે, કારણ કે એની વિકત્પિાદકતામાં જ વિવાદ છે. એટલે કે-વિકત્પત્તિ થાય જ એ અમારે મતે આવશ્યક નથી. ક્ષણમાં વિનધર સ્વભાવવાળા પદાર્થના કથન સમયે ક્ષણિક વિષેના પ્રકરણને પણ સાવ છે જ, અર્થાનું પ્રકરણનો અભાવ ન હોવાથી પ્રકરણરૂપ સહકારી છે જ. બુદ્ધિપાટવ-બુદ્ધિની પટુતા ક્ષણિકત્વાદિ અને નીલાદિમાં સમાન જ છે, કારણ કેતમોએ નીલાદિ પ્રત્યક્ષને નિરંશ સ્વીકારેલ છે. જે નિરંશ ન સ્વીકારે તે નીલને વિષે પતા અને ક્ષણક્ષયને વિષે અપટુતા એમ બે વિરોધી ધમૅ માનવા જતાં નીલ અને ક્ષણક્ષયમાં અભેદ નહીં પણ ભેદ થઈ જશે. અર્થિવ પણ જિજ્ઞાસિતત્વ અને અભિલપિતત્વરૂપ એમ બે પ્રકારે છે. તેમાં ક્ષણિકવાદીઓના મતમાં ક્ષણિકતામાં પણ જિજ્ઞાસિત રૂપ અર્થિવ નીલાદિની જેમ સુતરાં વિદ્યમાન છે, અને અભિલવિત રૂપ અર્થિત્વ તે વ્યવસાયજનનમાં કારણરૂપ છે નહીં, કારણ કે-અનલિપિત પદાર્થમાં પણ કેટલાક પુરુષને વ્યવસાય થાય છે. આ પ્રકારે નિરંશવસ્તુવાદીને મને કોઈ પણ એક જ અંશમાં સ્મરણ સંગત થશે નહીં. અને તે રીતે જે જ્ઞાન વ્યવસાય રહિત હોય તે ક્ષણિકાદિ દશનની જેમ મૃતિનું હેતુ નથી અને અશ્વવિકલપકાલે થતું ગદર્શન પણ તમારે મતે તેવું જ છે, અર્થાત વ્યવસાયન્ય છે, તેથી તે ગદશન કમૃતિનું કારણ ન બને, આ પ્રસંગ છે. પરંતુ વિકલ્પ કરનારને તે દર્શનનું અનુસ્મરણ તે થાય જ છે, માટે ગદર્શન વ્યવસાયાત્મક જ છે-આ પ્રસંગવિપર્યય થયો. અને આ રીતે મરણ થતું હોવાથી ગદશન વ્યવસાયાત્મક જ સિદ્ધ થાય છે. અને એક વ્યવસાય-નિશ્ચય બીજા વ્યવસાય સાથે એક સમયે કદી પણ હેતે નથી માટે “વિકલ્પ સાથે ઉત્પન્ન થતું હોવાથી તમારે એ હેતુ અસિદ્ધતા દેપથી બાધિત છે એ સિદ્ધ થયું. (प.)तदभावादिति चेदिति अभ्यासप्रकरणबुद्धिपाटवार्थित्वेभ्योऽभावात् । परंप्रतीतिमा प्रति। तत्प्रत्यक्षस्येति निर्विकल्पकस्य । क्वचिदेव स्मरणं समगतेति । नीलादावेवांशे, न तु क्षणिकत्वादो। यद व्यवसायशून्यमित्यादि अवविकल्पकाले गादर्शनं न स्मृतिहेतुर्व्यवसायशुन्यत्वात् । प्रसङ्गविपर्यय इति । यत् स्मृतिहेतुस्तद् व्यवसायात्मकं स्मृतिहेतुश्चाश्वविकल्पकाले गोदर्शनमिति । अत्र च 'प्रसङ्गविपर्ययानुमाने व्याप्तिग्रहः 'प्रागुक्तप्रसङ्गादेव । ' (टि.)तदभावादिति अभ्यासप्रकरणाद्यभावात् । अक्षोदीयस इति बहुतरस्य । परमित जैन प्रति। तत्रैवति विकल्पोत्पादकत्वे । बुद्धिपाटवस्येति । चोऽप्यर्थे । यादृग् बुद्धिपाटवं निर्विकल्पके, क्षणिकस्वेपि ताहगेव, उभयोरपि निरंशत्वात् । तत्प्रत्यक्षस्येति नीलप्रत्यक्षस्य । अन्यथेति सांशत्वाहोकारे। तस्येति नीलप्रत्यक्षस्य । अर्थित्वस्येति । अर्थित्वं द्विविधम् जिज्ञासितत्वलक्षणम्, अभिलपितत्वलक्षणं च । तस्येति अथित्वस्य । अनिमित्तेति निमित्तनि चयाभावात् । यद्व्यवसायेति । ૧ ૧ ૪. ૨mઃ ઢા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy