SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणं व्यवसायात्मकम् ।। [૨, ૭ ' संहृतेति निर्विकल्पकज्ञानावस्थायां भावि यन्नीलादिदर्शनम् । तत्रापीति निर्विकल्पकसविकल्पकविचारे । ज्ञानमात्रेति निविकल्पकसविकल्पकविचाररहितं ज्ञानमात्रम् । अस्येति ज्ञानो. ल्लेखिविकल्पस्य । तत्रैवेति ज्ञानमात्रे । दर्शनस्येति स्वसंवेदनप्रत्यक्षस्य । ततः संवेदनप्रामाण्येन 'नीलादिज्ञानं ममोत्पन्नं' इति विकल्प एव सिद्धो न तु निर्विकल्पकत्वं तस्य, जात्याद्युल्लेखरहिततया निर्देष्टुमशक्यत्वात् । तन्निर्विकल्पकत्व इति । स्वसंवेदनप्रत्यक्षस्य निर्विकल्पकत्वे । तस्यापीति स्वसंवेदनप्रत्यक्षस्य । स्वरूपेति क्षणिकन्योपदर्शनमात्रात् । तदेवेति पूर्वप्रकान्तं क्षणक्षयस्वर्गप्रापणशक्त्यादावित्यादि । विकल्पान्तरेति विकल्पान्तरस्यापि कथं सिद्धिः ? स्वरूपोपर्शनमात्रात्तदेव दूषणम्, विकल्पान्तरोपजननादनवस्थाऽनया दिशा भावनीयम् । यत इति प्रामाण्यसिद्धेः । तेनेति स्वसंवेदनेन । ६४ अथ यन्न निर्विकल्पकं तन्नैव विकल्पेन सहोत्पद्यते, यथा-विकल्पो विकल्पान्तरेण । विकल्पेनापि सहोत्पद्यते च प्रत्यक्षम् । न चेदं न सिपेध साधनम् , गन्धर्वविकल्पदशायामपि गोः साक्षात्करणात् । अन्यथा समयान्तरे तस्मरणानुत्पत्तिप्रसङ्गात्-इत्यनुमानवाधितः पक्षकदेश इति चेत् । तदपि कवलितं कालेन, कालान्तरे स्मरणसद्भावाद् व्यवसायात्मकस्यैव प्रत्यक्षस्य प्रसिद्धेनिर्विकल्पकस्य संस्कारकारणत्वविरोधात् ,, क्षणिकत्वादिवत् । $ ૪ બૌદ્ધ– જે નિર્વિકલ્પક ન હોય તે વિકલ્પ સાથે ઉત્પન્ન થાય, જેમકેએક વિકલ્પ બીજા વિકલ્પ સાથે ઉત્પન્ન થતો નથી, અને પ્રત્યક્ષ તે વિકપની સાથે પણ ઉત્પન્ન થાય છે, માટે તે વિકલ્પરૂપ નહીં પણ નિર્વિકલપક હોવું જોઈએ. આ હેતુ અસિદ્ધ નથી. કારણ કે-અવિકલપ દશામાં પણ ગાયનું પ્રત્યક્ષ થાય છે. અર્થાત જ્યારે મનમાં અશ્વવિકપ ચાલતું હોય તે વખતે પણ . ઇન્દ્રિય વડે ગાયને સાક્ષાત્કાર થાય છે. જે અશ્વવિકપાવસ્થામાં ગાયનું પ્રત્યક્ષ ન માને તે કાલાન્તરમાં ગેમરણની ઉત્પત્તિ થઈ શકશે નહીં અર્થાત્ ગેમરણ ઘટશે નહીં. આ પ્રમાણે ઉક્ત અનુમાનથી પ્રમાણરૂપ જ્ઞાનના વ્યવસાય સ્વભાવના સાધક અનુમાનના પક્ષમાં એક અંશમાં બાધ છે. કારણ કે- “ગપ્રત્યક્ષ ” એ નિવિકલ્પક હોઈ વ્યવસાયાત્મક નથી, છતાં પ્રમાણ તે છે જ. જેન– તમારું આ કથન કાળને કળીઓ જ બની ગયું–નાશ પામ્યું, કારણ કે-કાલાન્તરમાં ગાયનું સ્મરણ થતું હોવાથી તેનું પ્રત્યક્ષ વ્યવસાયાત્મક જ હોવું જોઈએ. કારણ કે- ક્ષણિકત્વાદિના પ્રત્યક્ષની જેમ નિર્વિકપક પ્રત્યક્ષ સંસ્કારજનક બની જ ન શકે. અર્થાત નીલાભિન્ન ક્ષણિકનું નિવિકપક પ્રત્યક્ષ છતાં જેમ તે સંસ્કારજનક નથી બનતું, તેમ વિષયક નિર્વિકપક પ્રત્યક્ષ પણ સંસ્કારને ઉત્પન્ન કરશે નહીં. પરંતુ તમારા જ કહેવા પ્રમાણે ગેદન પછી સમૃતિ તે થાય છે, અને સમૃતિ સંસ્કાર વિના સંભ નહીં, તેથી તેને વ્યવસાયાત્મક જ માનવું જોઈએ. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy