________________
प्रमाणं व्यवसायात्मकम् ।
" [ ૨. ૭.
१ तत्-प्रमाणत्वेन संमतं ज्ञानम् । व्यवसायस्वभाव निश्चयात्मकमित्यर्थः । समारोपः संशयविपर्ययानध्यवसायस्वरूपोऽनन्तरमेव निरूपयिष्यमाणः । तत्परिपन्थित्वं तद्विरुद्धत्वम्-यथावस्थितवस्तुग्राहकत्वमिति यावत् । प्रमाणत्वाद् वा तत् तथाविधम् । वाशब्दो विकल्पार्थः । तेन प्रत्येकमेवामू हेतृ प्रमाणत्वाभिमतज्ञानस्य व्यवसायस्वभावत्वसिद्धौ समर्थावित्यर्थः ।
प्रयोगौ तु-प्रमाणत्वाभिमतं ज्ञानं व्यवसायस्वभावम् । समारोपपरिपन्थित्वात् । प्रमाणत्वाद् वा । यत् पुन: न तदेवम् । यथा धटः । प्रोक्तसाधनद्वयाऽधिकरणं चेदम् । तस्माद् व्यवसायस्वभावमिति ।
પ્રમાણુ લક્ષણગત (૧. ૨.) વ્યવસાયી વિશેષણનું સમર્થન– તે સમાપનું વિરોધી હોવાથી અથવા પ્રમાણરૂપ હોવાથી વ્યવસાયા
હું ૧ તે–એટલે પ્રમાણ તરીકે સંમત જ્ઞાન. વ્યવસાયાત્મક એટલે નિશ્ચયાત્મક. સમારેપ એટલે સંશય, વિપર્યય અને અધ્યવસાયરૂપ જ્ઞાન. આ વિશે આગળ કહેવામાં આવશે. સમારેપનું પરિપથી એટલે સમાપનું વિરોધી એટલે કે યથાવસ્થિત વસ્તુનું ગ્રાહક અર્થાત્ જે પ્રકારની વસ્તુ હોય તે પ્રકારનું તેનું જ્ઞાન. અથવા તે જ્ઞાન પ્રમાણ હોવાથી નિચયાત્મક છે. સૂત્રમાં જે “a” શબ્દ છે, તે વિકલપને જણાવનાર છે. એટલે કે એ પ્રત્યેક હેતુ પ્રમાણ તરીકે સંમત જ્ઞાનને નિશ્ચયાત્મક સિદ્ધ કરવાને સમર્થ છે. અર્થાત્ બન્ને હેતુઓ સ્વતંત્રપણે જ્ઞાનની નિશ્ચયાત્મતા સિદ્ધ કરી શકે તેવા છે.
અનુમાનપ્રાગે આ પ્રમાણે છે –
૧–પ્રમાણુતરીકે સંમત જ્ઞાન નિશ્ચાત્મક છે, કારણ કે તે સમારોપસંશયાદિનું વિરોધી છે, જે સમારોપનું વિરોધી ન હોય તે નિશ્ચયાત્મક ન હોય જેમ કે ઘટ. પ્રમાણ તરીકે સંમત જ્ઞાન સમારોપનું વિધી છે, માટે નિચયાત્મક છે. ૨–પ્રમાણ તરીકે સંમત જ્ઞાન નિશ્ચયાત્મક છે કારણ કે તે પ્રમાણરૂપ છે. જે પ્રમાણુસ્વરૂપ ન હોય તે નિશ્ચયાત્મક ન હોય જેમ કે ઘટ. પ્રમાણ તરીકે સંમત જ્ઞાન પ્રમાણરૂપ છે, માટે તે નિચાયત્મક છે.
२ अत्रैकदेशन पक्षस्य प्रत्यक्षप्रतिक्षेपमाचक्षते भिक्षवः । तथा हि---संहृतसकलविकल्पावस्थायां नीलादिदर्शनस्य व्यवसायबन्ध्यस्यैवानुभवात् पक्षीकृतप्रमाणैकदेशस्य प्रत्यक्षस्य व्यवसायस्वभावत्वसाधनमसाधीयः ।
३ तदसाधिष्टम्. यतः-केन प्रत्यक्षेण तादृक्षस्य तस्यानुभवोऽभिधीयते । ऐन्द्रियेग, मानसेन, योगिसत्केन, स्वसंवेदनेन वा ! नाधेन, तत्रेन्द्रियकुटुम्बस्य व्यापारपराङ्मुखत्वात् । न च द्वितीयेन, तस्येन्द्रियज्ञानपरिच्छिन्नपदार्थानन्तरक्षणसाक्षाकारदक्षत्वात् । न तृतीयेन, अस्मादृशां योगिप्रत्यक्षस्पर्शशून्यत्वात् । योगी तु तथा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org