________________
૨. ૭. ]
सन्निकर्षादेरप्रामाण्यम् । . ततो न सन्निकर्पसद्भावेऽप्यवस्य संवेदनोदयोऽस्ति । नापि तदभावेऽभाव एव, प्रातिभप्रत्यक्षाणामार्पसंवेदनविशेषाणां च तत्कालाऽविद्यमानवस्तुविषयतया सन्निकर्षाभावेऽपि समुद्भवात् । तन्न सन्निकर्पस्य साधकतमत्वं साधुत्वसौधाऽध्यासधैर्यमार्जिजत् ।
__यं च प्रदीपन व्यभिचारमुदचीचरः, सोऽपि न चतुरचेतश्चमत्कारचञ्चुः, प्रदीपस्य मुख्यवृत्त्या करणत्वानुपपत्तेः, नेत्रसहकारितया करणत्वोपचारात् । यथा चोपचारादर्थव्यवसितौ करणमयम्, तथा स्वयवसितावपि । न हि प्रदीपोपलम्भे प्रदीपान्तरान्वेपणमस्ति । किन्त्वात्मनैवात्मानमयं प्रकाशयतीति क व्यभिचारः ! तन्न सन्निकर्पस्यार्थव्यवसितावसाधकतमत्वमसिद्रम् ॥
___ अनयैव दिशा कारकसाकल्यादेरप्यर्थव्यवसितावसाधकतमत्वं समर्थनीयम् । इति न हेत्वेकदेशासिद्धिः ॥ ५-६ ॥
માટે સક્નિકર્ષના સિદ્ધાવમાં અવશ્ય જ્ઞાનોત્પત્તિ થાય છે, એમ અન્વય વ્યાપ્તિ સિદ્ધ થતી નથી. વળી, સન્નિકર્ષના અભાવમાં જ્ઞાનને પણ અવશ્ય અભાવ હોય એવી વ્યતિરેક વ્યાપ્તિ પણ નથી. કારણ કે–પ્રાતિજ પ્રત્યક્ષ અને અવધિ આદિ આર્ષ સંવેદનવિશે–ોગીના જ્ઞાનવિશેષે તત્કાલ અંવિદ્યમાન પદાÈને વિષય કરતા હોવાથી, સનિ ન હોવા છતાં પણ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે સન્નિકર્ષની અર્થનિશ્ચયમાં સાધકતમતા યુક્તિસંગત નથી.
વળી, પ્રદીપ દ્વારા જે વ્યભિચાર કહ્યો તે પણ ચતુર પુરુષને જરાય ચમત્કાર કરનાર નથી, અર્થાત પ્રક્રિપ દ્વારા પણ વ્યભિચાર નથી. કારણ કે પ્રદીપ મુખ્યવૃત્તિથી કરણરૂપ ઘટી શકતા નથી, પરંતુ ચક્ષુને સહકારી હોવાથી પ્રદીપમાં કરણતાને ઉપચાર થાય છે. વળી, જેમ પ્રદીપ અર્થજ્ઞાનમાં ઉપચારથી કરણ છે, તેવી જ રીતે સ્વનિશ્ચયમાં પણ ઉપચારથી કરણ છે. કારણ કેપ્રદીપના જ્ઞાન માટે બીજા પ્રદીપની જરૂર પડતી નથી, પરંતુ પ્રદીપ પિતે જ પિતાને જણાવે છે. આ પ્રકારે વ્યભિચાર ક્યાં રહ્યો ? અર્થાત વ્યભિચાર નથી. આ પ્રકારે અર્થનિશ્ચયમાં સન્નિકનું અસાધક્તમત્વ અસિદ્ધ નથી, અર્થાત સન્નિકર્ષ અથનિશ્ચયમાં સાધકતમ નથી જ.
આ જ રીતે કારક સાકલ્યા-સામગ્રી આદિ પણ અર્થનિશ્ચયમાં અસાધકતમ છે. તેનું સમર્થન કરી લેવું. અને એ રીતે હેતુની એકદેશથી અસિદ્ધિ જે તમે જણાવી તે નથી, અર્થાત અમોએ કહેલ હેતુ નિર્દોષ છે. પ-૬
(५०) तदभावे इति सन्निकर्षाभावे करणमयमिति अयं दीपः ।
(टि.) तदभावे इति सन्निकर्षाभावे । प्रातिमेति केवलज्ञानादिसंवेदनानाम् । अयमिति પ્રવીઃ |
अथ व्यवसायीति विशेपणसमर्थनार्थमाहुःतद् व्यवसायस्वभावम् , समारोपपरिपन्थित्वात् प्रमाणत्वाद् वा ॥ ७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org