________________
सन्निकदेरप्रामाण्यम् ।
[ . . નાયિ–અંજનશલાકાને જે અંશ અધિષ્ઠાન સાથે અત્યંત આસન્ન છે, તેનું જ્ઞાન તે થતું નથી. પણ જે અંશ આસન નથી તેનું જ્ઞાન થવામાં છે બાધ છે ?
નૈન-આમ ન બને, કારણ કે તમે અવયવીને નિરંશ માનેલ છે, એટલે કે- અવયવી અખંડ હોઈ તેનું આંશિક દર્શન અને અને આંશિક અદન ઘટે નહીં, વળી, આસત્તિનો અભાવ જ્ઞાનમાં કારણ હોય તે-ઉત્તરદિશામાં આંખોને લગાડનાર પ્રમાતા પુરુષને સુવર્ણના મેરુ પર્વતનું જ્ઞાન થતું હોય એવો અનુભવ આપણને કેમ નથી?
વૈચારિ-મેરુ પર્વત અત્યંત ક્રૂર હોવાથી નેત્રકિરણે ત્યાં જઈ શકતાં નથી. તેથી મેરુ દર્શન થતું નથી.
નિ-તે ચન્દ્રમાં સુધી પણ નેત્રકિરણે જઈ શકશે નહીં. તેથી તેનું દર્શન પણ થશે નહીં.
નિયાય-એમ ન બને. કારણ કે–ચન્દ્રના તેજ સાથે મળીને નેત્રકિરણો વૃદ્ધિ પામે છે, એટલે કે વૃદ્ધિ પામેલા નેત્રકિરણે ચન્દ્ર સુધી પહોંચે છે, તેથી તેનું દર્શન થાય છે.
નૈન-જે એમ થતું હોય તે અત્યંત પ્રચંડ કિરણોના સમૂહથી સમસ્ત જગતને ભરી દેનાર સૂર્ય વિદ્યમાન હોય ત્યારે મેરુ પર્વત તરફ જતાં નેત્રરક્રિમઓની સૂર્ય પ્રકાશના સહકારથી અત્યંત વૃદ્ધિ થવી જોઈએ, અને તેથી અનાયાએ સુરાદ્રિ (મેરુ) ની ઉપલબ્ધિ થવી જોઈએ.
-સૂર્ય કિરણે અતિ કઠોર હોવાથી તેનાથી નેત્રકિરણની વૃદ્ધિ નહીં પણ પ્રતિઘાત થાય છે. માટે મેરુ દેખાય નહીં.
ન–સૂર્ય પ્રકાશ નેત્રના કિરણોને પ્રતિઘાત કરતા હોય તે સૂર્યપ્રકાશના કલાપથી વ્યાપ્ત કલશ, કુલિશ–વા, વિગેરે પદાર્થોનું જ્ઞાન પણ થશે નહીં.
(प.) कथं कस्यापि पदार्थस्योपलब्धिरिति । न कस्यापि प्राप्नोति । कथं क्वापि .चापाप्रत्यक्षमुन्मज्जेदिति । न क्यापोत्यर्थः । चक्षुपः प्राप्यकारित्वकक्षीकारणेति भवद्भिः । तस्या इति अजनशलाकायाः । स्वीकारादित्यतोऽये 'अपिचेति । यद्यत्यन्तासत्त्यभावः सहकारोति गम्यम् । तदालोकमिलिता इति शशाङ्गालोकलिताः ।
(टि. )- असाविति अत्यन्तासत्त्यभावः । कथं कस्यापोति न कस्यापि प्राप्नोतीत्यर्थः । कथं क्वापीति काक्वा न क्वापोत्यर्थः । तस्या इति अञ्जनशलाकायाः । तत्रति अधिष्ठाने । स इति अंशः । ____ अपि च कथमित्यादि । दवोयस्त्वादिति दूरत्वात् तत्रेति काञ्चनाचले । तेपामिति नेत्ररश्मीनाम् । तदालोकेति तस्य शशाङ्कस्यालोकेन सङ्गताः । त इति रश्मयः । तेषामिति नयनकिरणानाम् । तैरिति । दिनकरमरीचिभिः । तेपामिति नेत्रांशूनाम् । तदालोकेति दिनकरालोककलापेन ।
૧. યાપિ ૨ રિનર નિરા મુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org