________________
सन्निकर्षदिरप्रामाण्यम् ।
अनुपलभ्येत्यादि । तदिति द्वषणुकलक्षणमवयवत्रयम् । तत्रेति व्यणुकावयवविरूपोपलम्भे । पावकेति चाक्षुषप्रत्यक्षेण ग्रहणाभावः । तदवयवेष्विति पवकावयवेषु । रूपस्येति अग्नेः । समाकलितेति आवेष्टितसमग्रनयननीलमणेः ।
___ अथाऽत्यन्ताऽऽसत्यभावोऽपि सहकारी । न चासौ तिमिरेऽस्तीति चेत् । नन्वियमासत्तिरात्मापेक्षया, शरीरापेक्षया, लोचनापेक्षया, तदधिष्ठानापेक्षया वा विवक्षांचके प्रेक्षादक्षेण ? आये कल्पे, कथं कस्यापि पदार्थस्योपलब्धिः व्यापकस्याऽऽत्मनः सर्वभावैरासत्तिसंभवात् : द्वितीये कथं करतलतुलितमातुलिङ्गादेरुपलम्भः ? । तृतीये, कथं वापि चाक्षुपप्रत्यक्षमुन्मज्जेत् , चक्षुपः प्राप्यकारित्वकक्षीकारेण सर्वत्र स्वगोचरेणाऽऽसत्तिसद्भावात् : तुरीये, कथमधिष्ठानसंयुक्ताञ्जनशलाकायाः समुपलब्धिः । अथ येनांशेन तस्यास्तत्र संसर्गः स नोपलभ्यत एव । नवम् अवयविनो निरंशत्वेन स्वीकारात् । __अपि च, कथमुदीची प्रति व्यापारितनेत्रस्य प्रमातुन काञ्चन काञ्चनाऽचलोपलब्धिमनुभवामः ! न च दवीयस्त्वाद् न तत्र नेत्ररश्मयः प्रसतुं शक्ताः, तेषां शशाङ्केऽपि प्रसरणाभावापत्तेः । अथ तदालोकमिलितास्ते वर्धन्ते । तर्हि खरतरकरनिकरनिरन्तराऽऽपूरितविष्टपोदरे मरीचिमालिनि सति सुतरां सुराद्रिमभिसर्पतां तेषां वृद्धिर्भवेत् । न च दिनकरमरीचीनां नितरां कठोरत्वेन तेस्तेषां प्रतिधातः, तदाऽऽलोककलापाऽऽकलितकलशकुलिशादिपदार्थानामध्यनुपलम्भापत्तेः । नैयायिक-मत्यात मासत्ति-
नता अमाप पण प्रत्यक्ष ज्ञानमा सहरी છે. અને આસત્તિનો અભાવ તિમિર રેગમાં નથી. માટે તેનું પ્રત્યક્ષ થતું
नथी.
ન–અહીં અમે પૂછીએ છીએ કે તમે પદાર્થના પ્રત્યક્ષજ્ઞાનમાં સહકારીકારણરૂપ અત્યંત આસત્તિને અભાવ કહ્યા, તે તેમાં આસત્તિ-આત્માની અપેક્ષાએ, શરીરની અપેક્ષાએ, લેચનની અપેક્ષાએ કે લેચનના રહેઠાણુ-ગેખલાની અપેક્ષાએ સમજવી ?
આત્માની અપેક્ષાએ આસક્તિ હોય તે કોઈ પણ પદાર્થને બોધ કઈ રીતે થશે? કારણ કે–આત્મા વ્યાપક હોઈ સમસ્ત પદાર્થો સાથે તેની આત્યંતિક આત્તિ છે જ. શરીરની અપેક્ષાએ આસક્તિ હોય તો -હથેલીમાં રહેલા બીજેરાદિ પદાર્થોનું જ્ઞાન પણ કયી રીતે થશે? કારણ કે-તે શરીરની અપેક્ષાએ અત્યંત આસન છે. લેચનની અપેક્ષાએ આસક્તિ હોય તે-કયાંય પણ ચાલુપ પ્રત્યક્ષ કે ” રીતે થશે? કારણ કે–તમે ચને પ્રાયકારી માનેલ હોઈ સર્વસ્થળે તે તાના વિષય સાથે અત્યંત આસક્તિ ધરાવે જ છે. અપેક્ષાએ આસક્તિ હોય તે, તે અધિકાનની સાથે સંગ ધરાવતી અંજનશલાકાને બોધ કેમ કરી થશે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org