________________
- સતિના પ્રમાણમ્ |
| [ . . કાર્યની ઉત્પત્તિ થાય, અને વ્યાપાર ન કરે ત્યારે કાર્યની ઉત્પત્તિ ન થાય તે સાધકતમ છે. જેમકે છેદન કાર્યમાં દાતરડું એ સાધકતમ છે, કારણ કે પુરુષવ્યાપાર તેમાં હોય તો છેદન કાર્ય થાય છે અન્યથા નથી થતું પરંતુ આકાશમાં નેત્રને સન્નિકઈ હોવા છતાં પણ પ્રમા--જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી, માટે સનિકઈ પ્રમામાં સાધતમ નથી.
નાયિક્ર-ચાક્ષુપજ્ઞાનમાં રૂપ, સહકારી કારણ છે. અને આકાશમાં એ રૂપ ન હોવાથી આકાશમાં ચક્ષુને નિકઈ હોવા છતાં સહકારી કારણનો અભાવ હાઈ પ્રમાની ઉત્પત્તિ થતી નથી.
નિ-રૂપમાં પણ પ્રમાની ઉત્પત્તિ કઈ રીતે થશે? અર્થાતુ રૂપને બોધ કઈ રીતે થશે ? કારણ કે “ગુણમાં ગુણ હોતા નથી એ સિદ્ધાંત હોવાથી રૂપમાં રૂપ નથી. વળી, રૂપને આધારભૂત દ્રવ્યમાં પણ અન્ય રૂપ નથી, જેને લઈ રૂપનું જ્ઞાન થાય કારણ કે એક જ દ્રવ્યમાં દ્રવ્ય રહે ત્યાં સુધી રહેનાર બે સજાતીય ગુણે એકી સાથે નથી રહેતા-તેમ તમે માને છે.
નૈચાચિ–અવયવીના રૂપજ્ઞાનમાં અવયવમાં રહેલ રૂપને સહકારી કારણ માનવાથી અવયવીના રૂપનું જ્ઞાન થાય જ છે.
જૈન-વ્યણુકાત્મક અવયવીનું રૂપ કઈ રીતે પ્રત્યક્ષ થશે ? કારણ કે ચાલુકામક અવયવીને અવયભૂત ત્રણ ત્રાકમાં રહેનારું રૂપ પ્રત્યક્ષને વિષય નથી. તે તે સહકારી કેવી રીતે બને ? એટલે કે અવયવના રૂપને સહકારી માનવા છતાં અવયવી-દ્રવ્યના રૂપનું પ્રત્યક્ષ નહિ થાય.
નૈયાલય–શુકનું રૂપ અપ્રત્યક્ષ છતાં વ્યકના રૂપજ્ઞાનમાં તે સહકારી બને છે.
ન–એમ હોય તે ગરમ પાણીમાં રહેલ અશિના અવયમાં અપ્રત્યક્ષ રૂપ છે જ, છતાં અગ્નિનું પ્રત્યક્ષ કેમ થતું નથી ? વળી, રૂપ સહકારી હોય તે દૂરતિમિર (દૂરનું જ જોઈ શકનારને રોગ) અને આસન્નતિમિર (ટૂંકી નજ૨) રેગાત્મક અવયવી જે સમગ્ર નેત્રગેલકમાં વ્યાપ્ત છે, તેનું પ્રત્યક્ષ કેમ થતું નથી ? થવું તે જોઈએ કારણ કે રેગાત્મક અવયવીમાં રૂપ છે, અને નેત્રને સનિક પણ છે.
(५०) तत्रेति नभसि । तदनुत्पत्तिरिति प्रमा'नुत्पत्तिः। रूपान्तरमस्तीति रूपान्तरं कृष्णादि । कथं त्र्यणुकावयविरूपोपलम्भ इति त्रिभिद्वर्यणुकैस्त्र्यणुकः। अवयवगतरूपानुपलम्भे *सति कथं त्र्यणुकावयविरूपोपलम्भो भवेत् इति वाक्यभावार्थः । रूपस्य भावादिति अग्नेः सत्कस्य ।
(टि. ) यत्र हीति दात्रादौ। अन्यथेति अव्यापरिते । तेदिति दात्रादि । तत्रेति कार्योत्पत्तौ । रूपस्येति नीलपीतादेः । तत्रेति नभसि । तदनुत्पत्तीति प्रमानुपपत्तिः । असाविति प्रमा । यावद्रव्येति संयोगसंख्यादयो गुणा अयावद्द्व्यभाविनः । अपरे तु विपरीता यावद्रव्यभाविन इत्यर्थः । कथं व्यणुकेति अणुद्वयसंयोगे घणुकः, घणुकत्रयेण व्यणुकः स्यादित्यौलक्यसिद्धान्तः ।
- ૧ ઘમાળાનુ છું ૨ સતિ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org