________________
૨. ૪. ].
सन्निकर्षादेरप्रामाण्यम् । છે. સૂત્રગત ’િ શબ્દ કારણને બોધક છે. એટલે સુત્રાર્થ આ પ્રકારે થશેકારણ કે અભિમત પદાર્થને સ્વીકાર કરવામાં અને અનભિમતને તિરસ્કાર કરવામાં પ્રમાણ સમર્થ છે, માટે તે જ્ઞાન જ હોવું જોઈએ, અજ્ઞાનરૂપ સન્નિકર્યાદિ પ્રમાણુ હોઈ શકે નહીં.
અનુમાન પ્રયોગ-પ્રમાણ જ્ઞાનરૂપ જ છે, કારણ કે તે અભિમંત વસ્તુને સ્વીકાર અને અનભિમત વસ્તુને તિરસ્કાર કરવા સમર્થ છે, જે જ્ઞાનરૂપ ન હોય તે અભિમત કે અનભિમત વસ્તુના સ્વીકાર કે તિરસ્કારમાં સમર્થ પણ ન બને, જેમકે-સ્તંભ. પરંતુ પ્રમાણ તો અભિમત વસ્તુના સ્વીકારમાં અને અનભિમતના તિરસ્કારમાં સમર્થ છે, માટે પ્રમાણ જ્ઞાન સ્વરૂપ જ છે. ૩. (ટિ ) - સારા અતિ તૂને ફી उपपत्त्यन्तरं प्रकटयन्ति
न वै सन्निकर्पादेरज्ञानस्य प्रामाण्यमुपपन्नम्, तस्यार्थान्तरस्येव स्वार्थव्यवसिती साधकतमत्वानुपपत्तेः ॥४॥
१ अयमर्थः-यथा संप्रतिपन्नस्य पटादेर्थान्तरस्याज्ञानरूपस्य स्वार्थव्यवसितौ साधकतमत्वाभावात् प्रामाण्यं नोपपत्तिश्रियमशिश्रियत्, ‘तथा सन्निकर्पादेरपि ।
प्रयोगः-सन्निकादिर्न प्रमाणव्यवहारभाक , स्वार्थव्यवसितावसाधकतमत्वाद् । यदेवं तदेवम् । यथा पटः । तथा चायम् । तस्मात् तथा ॥ ४ ॥
પ્રમાણ સાન સ્વરૂપ જ છે. પરંતુ અજ્ઞાનરૂપ નથી” એ વિષયમાં બીજી યુક્તિ
અજ્ઞાન-જડ સ્વરૂપ સન્નિકાદિમાં પ્રામાણ્ય ઘટી શકતું નથી. કારણ કે તે સન્નિકાદિ અન્ય ઘટપટાદિ પદાર્થોની જેમ સ્વ અને પારને નિશ્ચય કરવામાં સાધકતમ-અસાધારણું કારણ નથી. ૪.
S૧ ઉભય વાદીને સિદ્ધ અજ્ઞાનરૂપ-જડરૂપ ઘટપટાદિ અન્ય પદાર્થો સ્વ અને પર પદાર્થને નિર્ણય કરવામાં સાધતમ નથી તેથી તેમાં પ્રામાણ્ય યુક્તિથીને આશ્રય કરતું નથી અર્થાતુ તેમાં પ્રામાણ્ય યુકિતથી ઘટતું નથી, તેમ સન્નિ કર્યાદિ પણ સ્વ અને પરનો નિશ્ચય કરવામાં સાધકતમ નથી માટે તેમાં પ્રામાણ્ય યુક્તિયુકત નથી.
અનુમાન પ્રયોગ–સનિર્ધાદિ પ્રમાણે કહેવાને યોગ્ય નથી, કારણ કે તે સ્વ અને અર્થના નિશ્ચયમાં સાધતમ નથી. જે સ્વ અને અર્થનો નિશ્ચયમાં સાધતમ ન હોય તે પ્રમાણે કહેવાય નહિ, જેમ કે પટ. તેવી જ રીતે આ સગ્નિકર્ધાદિ સ્વ અને અર્થના નિશ્ચયમાં સાધકતમ નથી માટે તે પ્રમાણે કહેવાય નહીં. ૪.
(१०) सम्प्रतिपन्नस्येति उभयवादिसमंतस्य ।।५।।
(टि० ) - न नै सन्निकर्षादेरित्यादि । तस्येति सन्निकर्षादेः । स्वार्थेति स्वपरव्यवसाये ॥४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org