________________
ज्ञानस्य प्रामाण्यम् ।
[१.३.
' (टि०) स खल्विति असिद्धः साध्याभावो यस्य । व्यतिरेकः अभाव उच्यते । विपरीतव्यतिरेको यथा यत्र न प्रमाणत्वं न तत्र स्वपरव्यवसायिज्ञानत्वमिति साधनोपसंहरणपूर्वसाध्यस्योपसंहारः । अनुमानादिति प्रमाणत्वलक्षणात् । तल्लक्षणेति प्रमाणलक्षणसिद्धेः । लक्षणमिति स्वपरव्यवसायित्वरूपम् ॥२॥
अथात्रैव ज्ञानमिति विशेपणं समर्थयन्ते-- अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारसमं हि प्रमाणम् । अतो ज्ञानमेवेदम् ॥३॥ ___ १ अभिमतमुपादेयम् , अनभिमतं हेयम् । तद् द्वयमपि धा-मुख्यं गौणं च । तत्र मुख्यम्-सुखं दुःखं च । गौणं पुन:-तयोः कारणं कुसुमकुङ्कुमकामिनीकटाक्षादिकम् , खलकलहकालकूटकण्टकादिकं च । एवंविधयोरभिमतानभिमतवस्तुनोयौं स्वीकारतिरस्कारौ प्राप्तिपरिहारौ, तयोः क्षमं समर्थम् , प्रापर्क परिहारक चेत्यर्थः । अनयोरुपलक्षणत्वादेतदुभयाभावस्वभाव उपेक्षणीयोऽप्यत्रार्थो लक्षयितव्यः । रागगोचरः खल्वभिमतः, उपविषयोऽनभिमतः, रागद्वपेट्टितयानालम्बनं तु तृणादिरुपेक्षणीयः । तस्य चोपेक्षकं प्रमाणं तदुपेक्षायां समर्थमित्यर्थः । हिर्यस्मादर्थे । यस्माद, अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारक्षम प्रमाणम् , अत इदं ज्ञानमेव भवितुमर्हति, नाज्ञानरूपं सन्निकर्पादिकम् ।
प्रयोगश्च--- पाणं ज्ञानमेव, अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारक्षमत्वात् । यत्तु नैवं न तदेवम् । यथा स्तम्भः । तथा चेदम् । तस्मात् तथा ॥३॥
પ્રમાણના લક્ષણગત “જ્ઞાન” વિશેષણનું સમર્થન– - અભિમત વસ્તુના સ્વર અને અનભિમત વસ્તુના તિરસ્કાર-ત્યાગમાં પ્રમાણ સમર્થ છે, માટે તેનું પ્રમાણ જ્ઞાન જ હોવું જોઈએ. ૩.
5 ૧ અભિમત એટલે ઉપાદેય-ગ્રહણ કરવા લાયક પદાર્થ, અને અનભિમત એટલે હેય-ત્યાગ કરવા લાયક પદાર્થ. આ બન્ને પદાર્થો પણ મુખ્ય અને ગૌણ मेथी ५प्रारे छे. ते भु पादेय 'सु' छ, भने भुण्य डय 'ए' છે જ્યારે તેમના કારણભૂત ગૌણ ઉપદેય કુસુમ, કુંકુમ, રત્રી, કટાક્ષ વિગેરે છે, અને ગૌણ હેય દુર્જન, કલહ, વિપ, કંટક વિગેરે છે. આ પ્રકારની–ઉપાદેય વસ્તુના સ્વીકાર–પ્રાપ્તિમાં અને હેય વ ના તિરસ્કાર-પરિહારમાં સમર્થ. અર્થાત્ પ્રમાણ ઉપાદેય પદાર્થને પ્રાપ્ત કરાવી રે હોવાથી પ્રાપક અને હેયપદાર્થનોત્યાગ કરાવનાર હોવાથી પરિહારક છે. આ બન્ને–અભિમત અને અનભિમત પદાર્થ ઉપલક્ષણ–એંધાણરૂપ હોવાથી એ બન્નેના અભાવસ્વરૂપ ઉપેક્ષણીય પદાર્થનું પણ અહીં ગ્રહણ સમજવું. જે પદાર્થ રાગને વિષય હોય તે અભિમત-ઉપાદેય, પનો વિષય હોય તે અનભિનેતન્હેય, પરંતુ રાગ કે કેપ બનેમાંથી કેઈને પણ વિષય ન બનનાર તૃણાદિ દક્ષિણીય છે, અને તે ઉપેક્ષણીય પદાર્થની ઉપેક્ષા પણ પ્રમાણુ કરાવનાર છે. અર્થાત તેની ઉપેક્ષામાં પણ પ્રમાણ સમર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org