________________
૨. ૨. ]
प्रमाणलक्षणम् । વ્યવસાયી જ્ઞાનના વિપક્ષમાં સંશયાદિ અને ઘટાદિ છે. તેમાં–પ્રમાણત્વ હેતુ કદી પણ રહેતું નથી. બીજે વિકલ્પ–અર્થાત “વિપક્ષમાં વૃત્તિને સંદેહ એને કારણે પણ અહીં વ્યભિચાર નથી. કારણ કે–વિવાદનો વિષય બનેલ આ પુરુષ સર્વજ્ઞા નથી. કારણ કે તે વક્તા છે? –આ અનુમાનમાં વિપક્ષ છે સર્વજ્ઞ, તેમાં ‘વકતૃત્વ છે કે નહીં–આ પ્રમાણે સંશય થતું હોવાથી વૃત્તિ સંદિગ્ધ છે, તેમ પ્રમાણ હેતુ વિષે નથી.તેની તે સંશય અને ઘટાદિ જેવા વિપક્ષે માં વૃત્તિને અભાવ નિર્ણત છે. માટે પ્રમાણત્વ હેતુમાં વ્યભિચાર પણ નથી. આ પ્રમાણે અસિદ્ધ વિરુદ્ધ અને વ્યભિચારરૂપ દોમાંથી કોઈ પણ દેપ આ હેતુમાં નથી.
(५०) विपक्षे वृत्तिसन्देहस्यासम्भवादिति विपक्षे उपलखण्डे
(ટિવ ) - વાઘવાયાવિ | jરાવારિજિત થવ્યવસાથિનો વિક્ષઃ સંવાयादिः । ज्ञानस्य तु विपक्षो घटादिः । न च तत्रेति संशयादौ घटादौ वा
__ निदर्शनं पुनर्नोपदर्शितमेवात्र, इति न तदोपोद्धारसंरम्भः । भवट म तदपि व्यतिरेकरूपं संशयघटादि । न चात्र कश्चिद् दूपणकणः । स खल्वसिद्धसाध्यव्यतिरेकः, असिद्धसाधनव्यतिरेकः, असिद्धोभयव्यतिरेकः, सन्दिग्धसाध्यव्यतिरेकः, सन्दिग्धसाधनव्यतिरेकः, सन्दिग्धोभयव्यतिरेकः, अव्यतिरेकः, अप्रदर्शितव्यतिरेकः, विपरीतव्यतिरेको वा स्यात् । तत्र न तावदाद्याः पट , घटादौ साध्यसाधनव्यतिरेकस्य स्पष्टनिष्टनात् । नापि सप्तमः, व्याप्त्याऽत्र व्यतिरकनिर्णयात् । नाप्यष्टमनवमी, यत्र न स्वपरव्यवसायिज्ञानत्वं न तत्र प्रमाणत्वमिति व्यतिरेकोपदर्शनात् । इत्यतो निष्कलङ्कादनुमानात् तल्लक्षणसिद्धेरनवद्यमिदं लक्षणम् ॥२॥
પ્રમાણ લાણને સિદ્ધ કરનાર અનુમાનમાં દૃષ્ટાંત આપેલ નથી. તેથી દષ્ટાંત દેશના ઉદ્ધારનો પ્રયત્ન પણ અમે કરતા નથી. અથવા “જે સ્વપરવ્યવસાયી જ્ઞાન નથી તે પ્રમાણ પણ નથી,જેમકે સંશય અને ઘટાદિ. આ પ્રમાણે સંશય અને ઘટાદિને વ્યતિરેક દષ્ટાન્તરરૂપ માની લેવામાં આવે તો પણ આ સ્થળે દુષણને અંશ પણ નથી, કારણ કે આ વ્યતિરેક દષ્ટાંતમાં દેપ કઃપવામાં આવે તે તે–૧ અસિદ્ધસાધ્ય વ્યતિરેક, ૨ અસિદ્ધસાધન વ્યતિરેક, ૩ અસિદ્ધભયવ્યતિરેક, ૪ સંદિગ્ધસાધ્ય વ્યતિરેક, પ સંદિગ્ધસાધન વ્યતિરેક, ૬ સંદિગ્ધોભયવ્યતિરેક, ૭ અવ્યતિરેક, ૮ અપ્રદર્શિતવ્યતિરેક, કે ૯ વિપરીત વ્યતિરેક છે? વ્યતિરેક દષ્ટાંતરૂપ સંશય અને ઘટાદિમાં-સાધ્ય અને સાધનને અભાવ સ્પષ્ટ પ્રતીયમાન થત હોવાથી પહેલા છ દે તે છે જ નહીં. વ્યાપ્તિદ્વારા સાધ્ય અને સાધનના અભાવને નિર્ણય હોવાથી સાતમે દોષ પણ નથી. વળી જે સ્વર વ્યવસાયી વિજ્ઞાન નથી તે પ્રમાણ પણ નથી–એ પ્રમાણે વ્યતિરેક વ્યાપ્તિનું ઉપદર્શન કરાયું જ છે. અને તેમાં વિપર્યય પણ નથી, તેથી આઠમો અને નવમે દેપ પણ નથી.
આ પ્રમાણે નિષ્કલંક અનુમાનથી પ્રમાણનું લક્ષણ સિદ્ધ થતું હોવાથી સૂત્રોકત પ્રમાણનું લક્ષણ નિર્દોષ છે. ૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org