________________
४० प्रमाणलक्षणम् ।
[ १. २. પણ આ અસિદ્ધ નથી. કારણ કે, આ પ્રકારે કરાનાં વિકપ તેને વિષે પણ પ્રાયઃ સમાન જ છે. આ પ્રકારે પ્રમાણ હેતુ અન્યતરાસિદ્ધ 'પણું નથી. અને એટલા જ માટે પ્રમાણત્વ હેતુ ઉભયાસિદ્ધ વાદિપ્રતિવાદી ઉલયને આસિદ્ધ પણ નથી. તે એ હેતુ કઈ રીતે અગિતાના દેપને ધારણ કરે ?
(१०) क्वचित् कथं सर्वथा प्रमाणस्वरूपे संशयः स्यादिति । अपि त्वकदेशेनैव' स्यात् । तत्प्रसङ्गादिति प्रतिज्ञातार्थ कंदशासिद्धताप्रसाद् ।
(नि.) तत्कि हेत्वित्यादि। विप्रतिपत्तेरिति विपर्ययात् । अप्रतिपत्तेरिति अनध्यवसायात् । तत्रेति प्रणाणम्वरूपे। तत्स्वरूपति प्रमाणस्वरूपप्रतिपत्ती वा क्वचित्सन्देहेपि । अस्ति सर्वज्ञ इति विकल्पसिद्धस्यापि धम्मिणः सिद्धत्याउजेनस्य। प्रमाणत्वेति प्रमाणात्वादिति लक्षणस्य हेतोः । तत्रेति प्रमाणे वर्तननिश्चयात् । पक्षकेत्यादि । सेति पक्षकदेशाऽसिद्धता । तस्या इति प्रतिज्ञार्थंकदेशाऽसिद्धतायाः। धम्मिण इति नित्यः शब्दो नित्यत्वादित्यत्र नित्यत्वस्य साधनत्वे प्रमाण स्वपरव्यसायि ज्ञानं प्रमाणत्वादितिवत् । तत्प्रसङ्गादिति प्रतिज्ञार्थंकदशासिद्धताप्रसक्तः। आस्तिनुते इति ष्टिय् आस्कन्दने आइपूर्वः स्वादिः "उपसर्गेग हि धात्वों वलादन्यत्र नीयते' इति वचनात् स्थिरत्वमाश्रयति ।
नापि विद्वतावन्यकीसंपर्क कलङ्कितमेतत, विपक्षाद व्यावृतत्वात् ।
नापि व्यभिचारपिशाचसंचारसंचरम् । यतो निर्णीतविपक्षवृत्तित्वेन, सन्दिग्धविपक्षवृत्तिवेन वाऽत्र व्यभिचारः प्रोच्येत ? न तावदायेन, अनित्यः शब्दः प्रमेयस्वादित्यादिवद विपक्षे वृत्तिनिर्णयाभावात् । स्वपस्यवसायिज्ञानस्य हि विपक्षः संशयादिर्धटादिश्च । न च तत्र कदाचन प्रमाणता वरिवति । नापि द्वितीयेन, विवादापन्नः पुमान् सर्वज्ञो न भवति, वक्तृ चात्-इत्यादिवद् विपक्षे वृत्तिसन्देहस्यासंभवात् , संशयघटादिभ्यः प्रमाण वव्यावृत्तेर्निणीतत्वात् । तन्नानैकान्तिकत्वलक्षणमंपि दूपणमत्रोपढौकते । इति न हेतोरपि कलङ्गकलिकाऽपि प्रोन्मीलति ।
વિદ્વતાપ બંધકી–અસદાચરણવાળી સ્ત્રીવિશેષના સંબંધથી આ “પ્રમાણુત્વ હેતુ દ્રષિત છે અને આ હેતુમાં વિરુદ્ધતા દેવ છે-એમ પણ ન કહી શકાય. કારણ કે આ હેતુ વિપક્ષમાં રહેતા નથી.
તેમજ આ હેતુ વ્યભિચારરૂપ પિશાચને કારણે દુચિર-લંગડો પણ નથી. અર્થાત આ હેતુમાં વ્યભિચાર રોપ પણ નથી. કારણ કે વ્યભિચાર હોય તે નિર્ણતવિપક્ષવૃત્તિ-વિપક્ષમાં નિશ્ચિતરૂપ હેતુની વૃત્તિ હોવાથી વ્યભિચાર છે કે સંદિગ્ધવિપક્ષવૃત્તિ-વિપણામાં હેતુની વૃત્તિને સંદેહ હોવાથી વ્યભિચાર છે? આદ્ય વિકલ્પ અર્થાત નિણતવિપકવૃત્તિને કારણે વ્યભિચાર નહીં કહી શકાય. કારણ કે “શબ્દ અનિત્ય છે, કારણ કે તે પ્રમેય છે. આ અનુમાનમાં જેમ વિપક્ષરૂપ નિત્ય એવા આકાશદિમાં ‘પ્રયત્વ હેતુની વૃત્તિને નિર્ણય છે, તેમ પ્રમાણુત્વ હેતુ વિપક્ષમાં વૃત્તિને નિર્ણય નથી. કારણ કે ‘વપર
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org