________________
प्रमाणलक्षणम् ।
[ , ૨. સમયાન-આવું અપૂર્વજ્ઞાન તે અન્યત્ર–ધારાવાહી જ્ઞાનમાં પણ છે, કારણ કે પ્રત્યેક વસ્તુની ઉત્તરક્ષણની સત્તાને પૂર્વકાલમાં રહેલ જ્ઞાને તે જાણી જ નથી, તે ધારાવાહિ જ્ઞાન પણ અધિનતાર્થnતૃ-જાણેલ અર્થને જાણનાર નહીં, પર તુ “અનધિnતાધિnતૃ' નહીં જાણેલ અને જાણનાર બની જશે.
ફરા-પૂર્વ અને ઉત્તર ક્ષણોનું સત્વ-અસ્તિત્વ તો એક જ છે, તે પૂર્વ ક્ષણવતી જ્ઞાન દ્વારા ઉત્તર ક્ષણવતી અસ્તિત્વ અજ્ઞાત છે એમ કેમ કહેવાય ?
સમાધાન-જે એમ હોય તે પ્રત્યભિજ્ઞાનના વિષયમાં પણ એમ જ છે. અર્થાત્ પૂર્વકાલીન અસ્તિત્વ અને ઉત્તરકાલીન અસ્તિત્વને એક માનવાથી પ્રત્યભિજ્ઞાન પણ અજ્ઞાત પદાર્થનું જ્ઞાપન નથી કરતું પણ જ્ઞાતનું જ જ્ઞાપન કરે છે, વળી કહ્યું પણ છે કે “જ્યારે રજતનું ગ્રહણ થાય છે, ત્યારે તે રજત ચિરસ્થાયી છે એ પ્રકારે જ ગૃહીત-જ્ઞાત થાય છે.” આથી તે તે રજત પ્રથમ જ વિદિત થઈ ગયેલ હોઈ પ્રત્યભિજ્ઞાન વખતે તે અત્યારે છે કે નહિ ? અથવા તે તે કેવું છે ?? આવા કઈ પણ પ્રકારના સંદેહને સ્થાન મળતું નથી. આથી પ્રમાણ લક્ષણમાં અનધિગત એ વિશે પણ નિરર્થક છે, કારણ કે તેનું કોઈ વ્યવસે છેદ્ય નથી.
(टि. ) प्रत्यभिनेति स एवायमिति । अत्रेति प्रत्यभिज्ञाने । इदमन्यत्रापीत्यादि । अन्यत्रापीति अधिगतार्थाधिगन्तृषु धारावाहिज्ञानेषु । तेनेति पूर्वक्षणेन । तस्येति उत्तरक्षणस्य । तद्वेदनेति पूर्वोत्तरक्षणयोनि । व्यवच्छेद्येति विशेषणं हि व्यवच्छेदकम् । अस्य व्यवच्छेद्य नास्ति ।
८ न चाऽव्यापकत्वदोपः प्रकृतलक्षणे, प्रत्यक्षपरोक्षलक्षणव्यक्तिव्यापकत्वात्। ९ नाप्यतिव्यापकत्वकलङ्कः, संशयाद्यप्रभाणविशेषप्ववर्तनात् ।
१० नाप्यसम्भवसम्भवः, प्रमाणं स्वपरव्यवसायि ज्ञानम् , प्रमाणत्वान्यथानुपपत्तेः-इत्यतस्तत्रं स्वपरव्यवसाथिज्ञानत्वसिद्धेः ।
6૮ પ્રમાણનું આ લક્ષણ પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણરૂપ બને વ્યક્તિઓમાં વ્યાપીને રહેતું હોવાથી તેમાં આવ્યાપ્તિ દોષ નથી.
૬૯ વળી અપ્રમાણરૂપ સંશયાદિમાં રહેતું ન હોવાથી અતિવ્યાપ્તિ દેશ પણ નથી.
6૧૦ તેમજ પ્રમાણે સ્વરવ્યવસાયી જ્ઞાન છે, કારણ કે અન્યથા પ્રમાણત્વ ઘટી શકતું નથી.” આ પ્રકારના અનુમાનથી પ્રમાણમાં સ્વરવ્યવસાયી જ્ઞાનત્વની સિદ્ધિ છે. એટલે અસંભવ દપ પણ નથી.
(प.) प्रमाणत्वान्यथानुपपत्तेरिति । भवति हि धर्मिधिशेषे साध्ये धमिसामान्यं हेतुः । तत्रेति प्रमाणत्वान्यथानुपपत्त्याहये हेतौ ।।
(टि. ) न राव्यापंकैत्यादि । व्यक्तीति विशेषः । अतस्तत्रेति प्रमाणे । - ११ अत्र चा कण्टकोद्धारप्रकारः । तथाहि- न तावदा पक्षप्रतिक्षेपदक्षदोपसंश्लपः । अयं हि भवन् किं प्रतीतसाध्यधर्मविशेपणत्वम् , अनभीप्सितसाध्यधर्मविशेपणता, निराकृतसाध्यधर्मविशेपणत्वम् वा भवेत् :-इति भेदत्रयी त्रिवलीव तर
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org