SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ १. २. ] प्रमाणलक्षणम् । ३५ समाधान-क्षयोपशमने धरणे ज्ञाननी पत्ति मानवाथी मान उत्त२ જાય છે. એટલે કે મનનો સંપર્ક બધી ઈન્દ્રિયો સાથે હોવા છતાં જે પશમવિશેપન હોય તે જ્ઞાન થતું નથી. આ પ્રમાણે–અર્થજ્ઞાનમાં જે હેતુ હોય તે પ્રમાણએવું પ્રમાણનું લક્ષણ નિદેપ નથી. આ બાબતમાં અમે “મત પરીક્ષા પંચાશમાં કહ્યું પણ છે કે “નૈયાયિકાદિ અન્ય તીથિ કે અર્થજ્ઞાનના પ્રસાધનમાં જે કુશળ હોય તેને પ્રમાણુ કહે છે, પણ ચક્ષુને નિર્મળ કરનાર અંજન, અને શરીરને પુષ્ટ કરનાર ભેજન વિગેરે પદાર્થ પ્રમાણરૂપ બની જશે, અને અનન્તર-સાક્ષાત્કારણને પ્રમાણુ માને તે માત્ર જ્ઞાનમાં જ પ્રમાણતા સિદ્ધ થાય છે. આ પ્રકારે હે ભગવન્! આંધળો સર્ષ બીલમાં જાય એ ન્યાયે નિયાયિકાદિ અન્ય તીથિકોએ તમારા સિદ્ધાન્તને જ આશ્ચય કર્યો છે.” (प.) तत्तादृशमस्त्येवेति मनसाऽर्थेन च सन्निकृष्टम् । तत्रेति मनसि । तस्येति अणुपरिमा. णत्वस्य । [प्रत्यक्षज्ञप्तिकरणत्वादिति प्रत्यक्षं पञ्चेन्द्रियग्राह्यं ज्ञानं तस्य करणं साधकतमं वचित् करणत्वादिति पाठः सोऽपि रम्यः ] तस्येति युगपद् ज्ञानोत्पत्तिप्रसङ्गस्य । अञ्जनभोजनाद्यपीति तद्धि अजनभोजनादिकं व्यवहितं कारणम् । (टि) तद्धेतुरिति प्रकाशहेतुः । तदिति इन्द्रियम् । तादृशामति मनसार्थेन च संसृष्टम् । तत्रेति मनसि। तस्येति अणुपरिमाणत्वस्य । युगपदिति समकालं मनोज्ञानेन्द्रियज्ञानयो. रुत्पादप्रसक्तिः । अर्थस्येत्यादि । प्रमिताविति अर्थोपलब्धौ । प्रसाधनेति साधनपटिष्ठो हेतुः आसन्न. स्येति सन्निकर्पस्य । ६७ अनधिगतार्थाधिगन्तृ प्रमाणम्' इत्यपि प्रमाण लक्षणं न मीमांसकस्य मीमांसामांसलतां सूचयति, प्रत्यभिज्ञानस्याप्रामाण्यप्रसङ्गात् । अथात्रापूर्वोऽप्यर्थः प्रथते, "इदानींतनमस्तित्यं न हि पूर्वधिया गतम्" [ श्लो० प्रत्य० २३४ ] इति चेद् । इदमन्यत्रापि तुल्यम् , उत्तरक्षणसत्त्वस्य प्राक्क्षणवतिसंवेदनेनावेदनात् । पूर्वोत्तरक्षणयोः सत्त्वस्यैक्यात् कथं तेन तस्यावेदनम् !--इति चेत् । प्रत्यभिज्ञागोचरेऽपि तुल्यमेतत् , "रजतं गृह्यमाणं हि चिरस्थायीति गृह्यते” इति वचनात् । प्रागेव तद्वेदने च तदिदानीमस्ति, न वा ! कीदृग् वाऽस्ति ! इति तदनन्तरं न कोऽपि सन्दिहीत । ततोऽपार्थकमेवानधिगतेति विशेपणम् , व्यवच्छेद्याभावात् ॥ • पूनहितऐस पहातो ते प्रमा-भाभांस मायु प्रमाणલક્ષણ પણ મીમાંસકની મીમાંસાની-વિચારની પુષ્ટિને સૂચવતું નથી. કારણ કે એથી તે પ્રત્યભિજ્ઞાન અપ્રમાણુ બની જશે. કારણ કે પ્રત્યભિજ્ઞાન તે પૂર્વે જ્ઞાત અર્થનું જ જ્ઞાન કરાવે છે અર્થાત લક્ષણમાં આવ્યાપ્તિ દેષ છે. शङ्का-प्रत्यभिज्ञानमा मात्र ज्ञात नलि अपूर्व-पूर्व अज्ञात मथ ५५५ ભાસે છે. કારણ કે “આ કાળનું “અસ્તિત્વ” પૂર્વકાળની બુદ્ધિએ-જ્ઞાને જાણ્યું નથી.” આથી પ્રત્યભિજ્ઞાને અપ્રમાણ કહી શકાય નહિ. १. कोष्ठकान्तर्गतपञ्जिकाया. प्रतीकं न लभ्यते मूले । For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy