________________
३७
૨. ૨]
प्रमाणलक्षणम् । लाक्षीणामुन्मीलति । तत्र न तावत् प्रतीतसाध्यधर्मविशेषणत्वमत्राऽऽरत्यायमान संख्यावतां ख्यातये । यतः प्रसिद्धमेव साध्य साधयतामेतदुन्मजति. आपो द्रवा इत्यादिवत् । न चैतत् प्रमाणलक्षणमद्यापि परेपां प्रसिद्धिकोटिमाटीकिष्ट । नाप्यत्रानभीप्सितसाध्यधर्मविशेपणता भापणीया । सा हि स्वानभिप्रेतं साध साधयतामधीमतां धावति, शौदोदनस्य नित्यत्वसाधनवत् । न चाईतानामेतत् प्रमाणलक्षणमनाकाशितम् । नापि निराकृतसाध्यधर्मविशेपणत्वमत्रोपपत्तिपद्धतिप्रतिवः तां दधाति । तद्धि प्रत्यक्षेण, अनुमानेन आगमेन वा साव्यस्य निराकरणाद् भवेत् । न चैतद् ‘अनुष्णस्तेजोऽवयवी', 'नास्ति सर्वज्ञः,' 'जैनेन रजनिभोजनं भजनीयम्' इत्यादिवत् प्रत्यक्षानुमानागमादिभिर्वाधासम्बन्धवैधुर्य दधानमीक्ष्यते । तस्माद नाऽत्र दोपः पास्य सूक्ष्मोऽप्युप्रेक्षितुं पार्यते ।
S૧૧ આ અનુમાનમાં કંટકોદ્ધાર આ પ્રકારે છે—
પ્રમાણ લક્ષણને સિદ્ધ કરનાર આ અનુમાનમાં પક્ષનું નિરાકરણ કરનાર પક્ષેપ નથી. અહીં પક્ષમાં જે દેપ હોય તે તે સાધ્યધર્મની પ્રસિદ્ધિ, સાધ્યધર્મની અનિષ્ટતા અથવા સાધ્યધર્મનું પ્રમાણદ્વારા નિરાકરણ–આમ ચપલાણીની ત્રિવલી જેવા આ ત્રણમાંથી કયે દેપ છે?
અહીં આ અનુમાનમાં માધ્યમ પ્રસિદ્ધ છે, એમ કહેવામાં આવે તે તે વિદ્વાનોના યશ માટે નથી. કારણ કે મધ્ય પ્રથમથી સિદ્ધ હોય તે જ આ દેપ લાગે. જેમકે કઈ કહે કે-“પાણી દ્રવણશીલ છે તે આ વસ્તુ સિદ્ધ જ છે, તેથી સાધ્ય બનતી નથી, પણ અહીં જણાવેલ પ્રમાણુ લક્ષણ તે અત્યાર સુધી વિપક્ષીને કોઈ પણ રીતે સિદ્ધ નથી.
વળી અહીં “સાધ્યધર્મ અનિષ્ટ છે–એમ પણ કહેવાય નહિ. કારણ કે આવું જ બને કે જ્યારે મૂર્ખ માણસ પિતાને અનિષ્ટ હોય એવું જ સાધ્ય સિદ્ધ કરતા હોય. જેમકે-બદ્ધા નિત્યતાની સિદ્ધિ કરે છે તે પિતાને અનિષ્ટની સિદ્ધિ કરતા હોઈ આ દેપથી ગ્રસ્ત થાય છે. પણ ઉપર જણાવેલ પ્રમાણ લક્ષણ જૈનેને અનિષ્ટ નથી પણ ઈષ્ટ જ છે, એટલે એ દેપ પણ નથી.
તેમજ અહીં “સાધ્ય પ્રમાણથી નિકૃત છે એમ કહેવું તે પણ યુક્તિયુક્ત નથી. કારણ કે પ્રત્યક, અનુમા, કે આગમ પ્રમાણથી સાધ્યધર્મનું ખંડન થયું હોય તે કયા દેપ આવે. જેમકે–અગ્નિ ઉષ્ણ નથી. અહીં “અનુષ્ણત્વ સાધ્ય પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. “જગતમાં કઈ સર નથી”—અહીં સર્વજ્ઞત્વાભાવ અનુમાનથી બાધિત છે. જેનોએ રાત્રિભોજન કરવું જોઈએ—અહિં ત્રિભોજન આગામબાધિત છે. આ પ્રકારે તે તે ધર્મોને પક્ષમાં અભાવ સિદ્ધ થાય છે. તેમ પ્રમાણલક્ષણના સાધક આ અનુમાનમાં પ્રત્યાદિ પ્રમાણ વડે વપરવ્યવસાયી શાનત્વ ધર્મને અભાવ જોવા નથી. અર્ધાનું પ્રમાણલક્ષણ સાધક અનુમાનના પ્રમાણરૂપ પક્ષમાં વપર ઇત્યાદિ ધર્મ બધિત નથી. માટે પ્રમાણલક્ષણસાધક આ અનુમાનમાં સૂમમાં સૂક્ષ્મ પણ પદેપ કઃપી શકાશે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org