________________
૨૦
प्रमाणलक्षणम् ।
[ ૨. ૨. વાક્યનું પ્રયોજન નથી, પણ પ્રયજન વિષયક શંકા ઉપસ્થિત કરવી એ જ આદિવાક્યનું કાર્ય છે. અને એટલા માટે જ આદિવાક્યની રચના છે, એટલે આદિવાક્ય શંકા ઉપસ્થિત કરશે, અને તેથી સંશય હોવા છતાં જેમ ખેડૂતે ખેતીમાં પ્રવૃત્તિ કરે છે, તેમ સંશયદ્વારા શાસ્ત્રમાં પ્રવૃત્તિ થશે. એમ તેઓનું માનવું છે. જ્યારે આચાર્ય તેમને જવાબ આપે છે કે આદિવાક્ય વિના પણ સંશયને સંભવ છે જ. વળી, ધર્મોત્તરાનુસારીના મતે શબ્દ અર્થનું પ્રતિપાદન કરી શકતું નથી તે સંશત્પત્તિ કઈ રીતે કરી શકશે?
“આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ ન કરવી, કારણ કે–તેનું કંઈ પ્રયોજન નથી ”—આ પ્રકારની વ્યાપકાનુપલબ્ધિ કઈ ઉપસ્થિત કરે, ત્યારે એ વ્યાપકાનુપલબ્ધિને અસિદ્ધ કરવી એ આદિવાક્યનું પ્રયોજન છે–એમ અર્ચન્ટ માને છે. પણ એ આદિવાક્ય પ્રમાણરૂપ ન હોવાથી વ્યાપકાનુપલબ્ધિની અસિદ્ધિ કઈ રીતે સિદ્ધ કરી શકશે? એવો આચાર્ય ઉત્તર આપ્યો.
રામટનું કહેવું એવું છે કે આદિવાક્ય સ્વયં પ્રમાણરૂપ ન હોઈ, ભલે વ્યાપકાનુપલબ્ધિને અસિદ્ધ ન કરી શકે, પણ તે હેતુને સંદિગ્ધાસિદ્ધ તે કરશે જ, આથી તે હેતુ શાસ્ત્રમાં થતી પ્રવૃત્તિને સર્વથા રોકી નહીં શકે. આના ઉત્તરમાં આચાર્યે જણાવ્યું છે કે આદિવાક્ય વિના પણ પ્રયજન વિષે સંદેહ થઈ શકે છે. તે તે-સંદેહ માટે આદિવાક્યની શી જરૂર છે ?
ર–આદિવાક્ય વિના પણ સંદેહ હોય તો પછી આદિવાક્ય શા માટે ?
સમાધાન -જે આદિવાક્ય વિના પ્રોજન જાણી શકતા ન હોય, અને શબ્દ તથા અર્થને સંબંધ માનવા સાથે જેને પ્રમાણ માનતે હોય, તેને માટે આદિવાક્ય કરવું જોઈએ. પણ જે આદિવાક્ય વિના પણ પ્રયજન જાણી શક્ત હોય, તથા જે શબ્દને પ્રામાણિક માનતું ન હોય તે બન્નેને માટે આદિવાક્ય નિરર્થક છે. એટલે કે આદિવાક્યની રચના શિવ્યાદિની વ્યતા જોઈ કરવી કે ન કરવી–એ અનેકાંત જૈનસંમત છે. ૧.
(५०) विदाञ्चकारेति यः प्रामाण्यं चाङ्गीचकारेति वाक्यसमन्वयः ।
शक्तिस्वभावस्येति शक्तिविशेषस्य । चित्रज्ञानरूपस्पष्टदृष्टान्तावष्टम्भेनेति । सौग ताभिमतेन यथैकस्मिन् चित्रपटे नानावर्णसङ्करेऽपि न ज्ञानविरोधः । अङ्गीचकारेति शब्दानामेव ॥१॥
(टि०) यद्येवमिति संशयोत्पादकानभ्युपगमेन निराक्रियते यतोऽनेन संशयोत्पादनमन्तरेण न किमपि प्रयोजनम् । कर्त्तव्यं चेत्यादि । अन्यथेति । यः श्रोता आदिवाक्यं विना; यः प्रमाण्यं चाङ्गाचका रेति वाक्यसमन्वयः । चित्रज्ञानेति पञ्चवर्णलेख्यज्ञानम् । वाच्यवाचकेति एतद्विशेष्यपदं प्राच्यानि षष्ठयन्तान्यस्य विशेषणानि प्राकसुगतकल्पितोत्तरसूचकानि । प्रामाण्यमिति शब्दानामेव ।।१। $ १ अथ प्रमाणस्यादौ लक्षणं व्याचक्षते--
स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् ॥ २ ॥ २ अत्रे चादग्धदहनन्यायेन यावदप्राप्तं तावद् विधेयम्-इति विप्रतिपन्ना૧. ટિqળસંમતઃ “તત્ર' રૂતિ પાઠઃ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org