SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. . ] आदिवाक्योपन्यासे. अनेकान्तः। २९ સાધમ્ય જોઈને શાસ્ત્રમાત્રના દર્શનથી શાસ્ત્રની નિપ્રયજનતા વિષે સંદેહને અવકાશ રહે જ છે. ' ___ (टि.) - साधनमिति हेतुम् । अगमकमिति अनिवायकम् । धनञ्जयस्येति व: । तदपीत्यादिनोत्तरयति जैनः । __ १० ननु यद्येवमादिवाक्यं पराक्रियते, न तहीदं भवद्भिरपि कर्तव्यमिति चेत् । नैवम् । कर्तव्यं च तं प्रति, यो नान्यथा प्रयोजनं विदाञ्चकार, वाच्यवाचकोत्पत्तिसमयसम्भूष्णुशक्तिस्वभावस्याऽबाधिततथाऽनुभवेन चित्रज्ञानरूपस्पष्टदृष्टान्तावष्टम्भेन च कृतविरोधपरिहारत्वाद् नित्यानित्यस्य वाच्यवाचकाभ्यां कथञ्चिद्भिन्नस्य सामान्यविशेपोभयस्वभाववस्तुगोचरोपरचितसङ्केताभिव्यक्तस्य वाच्यवाचकभावसम्बन्धस्य बलंन शब्दानामर्थस्य प्रतिपादकत्वं प्रतिपद्य प्रामाण्यं चाङ्गीचकार । एतच्च यथास्थानं समर्थयिष्यते । यः पुनरन्यथाऽपि प्रयोजनमजानाद, यश्च न शब्दविशेष प्रमाण वेनाऽमरत, तौ प्रति न कर्तव्यं च-इत्यनेकान्तो विजयते ॥१॥ $૧૦ શં- આ રીતે જે તમે પણ આદિવાક્યનું ખંડન કરે છે તે તમારે પણ આદિવાક્યની રચના કરવી ન જોઈએ. સમાધાન–એમ નથી. જે પુરુષ બીજી રીતે પ્રોજન જ શકતો નથી અને જે શબ્દનું પ્રામાણ્ય સ્વીકારે છે તેને માટે આદિવાક્યની રચના જરૂરી છે. શબ્દ અને અર્થના વાદ્યવાચકભાવરૂપ સંબંધના બળથી જ્યારે શબ્દને અર્થને પ્રતિપાદક માનવામાં આવે છે, ત્યારે શબ્દપ્રામાણ્યને સ્વીકાર થાય છે. વાદ્યવાચકભાવરૂપ સંબંધ એ વાય અને વાચકની શક્તિરૂપ છે. અને તે શકિત જ્યારે વાગ્ય અને વાચક ઉત્પન્ન થતા હોય છે ત્યારે જ ઉત્પન્ન થયેલી હોય છે. વળી એ સંબંધ નિત્યાનિત્ય છે. એની નિત્યાનિત્યતા અનુભવ અબાધિત છે, કારણ કે ચિત્રજ્ઞાનમાં બે વિરોધી ધર્મોને અનુભવ સ્પષ્ટપણે થયેલ છે. અને તેથી વિરોધનો પરિહાર થઈ જાય છે. એ સંબંધ વાહ્ય અને વાચકથી કથંચિત ભિન્ન છે. સામાન્ય વિશેષાત્મક વસ્તુ વિષે શબ્દને જે સંકેત કરવામાં આવે છે તેથી તે વાગ્યવાચકભાવ સંબંધની અભિવ્યકિત થાય છે. આ બધી બાબતેનું યથાસ્થાને સમર્થન કરવામાં આવશે. પણ જે પુરુષ આદિવાક્ય વિના પણ પ્રયજન જાણતું હોય, તથા જે પુરુષ શબ્દવિશેષને પ્રમાણ માનતો ન હોય, તે બને માટે આદિવાક્યની રચના આવશ્યક નથી. આ રીતે અનેકાન્તવાદ વિજયવંત થાય છે. અર્થાત આચાર્યને આદિવાક્ય કરવું જ જોઈએ એવો એકાનિક આગ્રહ નથી પણ પ્રતિપાદ્યની યોગ્યતા જેઈ કરવું કે ન કરવું એ અનેકાન્ત તેમને ઈષ્ટ છે. તાજા–બૌદ્ધો શબ્દ અને અર્થને સંબંધ સ્વીકારતા નથી, તેથી આદિવાક્ય પ્રયજનનું પ્રતિપાદન કરી શકે છે એમ માનતા નથી, તેથી ધર્મોત્તરાનુસારીએ એવો પક્ષ ઉપસ્થિત કર્યો છે કે- પ્રોજનનું પ્રતિપાદન કરવું એ આદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy