________________
आदिवाक्योपन्यासप्रयोजनम् । . સિદ્ધ કરવા માટે આદિવાક્યને પ્રયોગ કર એમ અર્ચન્ટ માને છે, કારણ કે આદિવાક્યમાં ગ્રન્થારંભનું પ્રયોજન નિ પાતું હોઈ પ્રયજનનો અભાવ છે એમ કહી શકાય નહીં.
ઉજ્જૈન-અર્ચન્ટનું ઉપરોક્ત કથન પણ યોગ્ય નથી, કારણ કે બૌદ્ધમતે તે આદિવાક્ય પિોતે જ પ્રમાણુરૂપે નિશ્ચિત ન હોવાથી પ્રયોજનવિશેષના દુભાવને જણાવવામાં અસમર્થ હઈ વ્યાપકાનુપલબ્ધિની અસિદ્ધતા બતાવી શકે નહીં.
(१०) व्यापकानुपलब्धेरिति इह प्रतिषेध्यमारम्भणीयम् , तस्य व्यापकं प्रयोजनवत्त्वम् तस्यानुपलब्धिः निष्प्रयोजनत्वादिति हेतुनोक्ता ।
तदसिद्धिरि(मि)ति व्यापकानु ग्लब्धरसिद्धः(द्धिम्) ।
( ટિ) તથા રેતિ નિઃપ્રયોગન[ vda BHજ્ઞાઘદશાપતિ ૨૨ પ્રતિ"मारम्भणीयत्वम् , तस्य व्यापकं प्रयोजनवत्त्वम् , तस्यानुपलब्धिनिःप्रयोजनत्यादितिहेतुनोक्ता । व्यापक निवर्तमानं हि व्याप्यमादाय निवर्तते । प्रयोजनवत्त्वं च व्यापकम् । तन्निवर्त्तने आदिवाक्यस्यापि वैयर्यप्रसङ्गात् । आदिवाक्यमिति । तादात्म्यतदुत्पत्तिलक्षणसम्बन्धविकल तया आदिवाक्यस्याप्रामाण्यं सर्वसौगतसम्मतमेव । अतः प्रमाणरहितमप्यादिवाक्यं विज्ञेयम् । वाक्यस्येत्यादि । प्रमाणेति प्रामाण्येन निश्चयाभावात् । तदसिद्धिमिति व्यापकानुपलब्ध्यसिद्धिमपि ।
६ ८ रामटस्तु प्रकटयति-यद्यपीदं वाक्यमप्रमाण चात् प्रयोजनोपस्थापनाद्वारेण निष्प्रयोजनत्वसाधनमसिद्धं विधातुमधीरम् तथापि विदग्धं संदिग्धं कर्तुम् । संदिग्धासिद्धमपि च साधनमगमकमेव । यथा समुच्छलद्धवलधूलिपटलं धूमत्वेन संदिह्यमानं धनञ्जयस्येति ।
९ तदप्यशस्तम्, अनुपन्यस्तेऽपि प्रयोजनवाक्येऽनुभूतपूर्वप्रयोजनविशेषशास्त्रान्तरसाधर्म्यदर्शनेन शास्त्रमात्रादपि निष्प्रयोजनत्वगोचरसंदेहस्य सद्भावात् ।
S૮ રામદ–આ વિષે રામટનું કહેવું છે કે-જે કે આદિવાક્ય સ્વયં અપ્રમાણ હોવાથી પ્રયોજનને સિદ્ધ કરીને પ્રજનનો અભાવ બતાવનાર હેતુને અસિદ્ધ કરવા ભલે અસમર્થ હોય, પણ હેતુને સંદિગ્ધ કોટિમાં મૂકવા તે સમર્થ છે જ. અને તેથી અસિદ્ધ નહિ પણ સંદિગ્ધાસિદ્ધ તે થશે જ. અને તેથી એ સાધ્યનો ગમક નહિ બને. જેમ કે-આકાશમાં ઊછળતા વેત ધૂળના સમૂહ વિષે મને સંદેહ થાય તે તે જેમ અગ્નિનું અનુમાન કરાવી શકતા નથી, તેમ અહીં વ્યાપકાનુપલબ્ધિરૂપ હેતુ સંદિગ્ધાસિદ્ધ હોઇ તે પણ સાધ્યનો અગમક છે. અર્થાતું અને તે આદિવાક્યની રચના વ્યાપકાનુપલબ્ધિને અસિદ્ધ હેત્વાભાસ બતાવવા તે રામને મતે તેને સંદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ સિદ્ધ કરવા માટે છે.
૬૯ રમટનું ઉપયુક્ત કથન પણ અપ્રશસ્ત છે. કારણ કે આદિવાક્ય કરેલ ન હોય તે પણ પૂર્વે અનુભવેલ પ્રજનવિશેપવાળાં બીજા શાનું પ્રકૃતિશાસ્ત્રમાં
૧ ધ્યાનમાં” ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org