SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ आदिवाक्योपन्यासप्रयोजनम् । २७ વિશેષવાળા શાસ્ત્રની સાથે વર્ણકૃત, પદકૃત અને વાક્યકૃત સાધમ્ય–સાદક્ષ્યને નિશ્ચય કરીને “આ શાસ્ત્ર પ્રયોજનવાળું છે, કે નથી ?” “વળી પ્રજનવાળું હોય છતાં પણ અમને ઈષ્ટ એવાં પ્રયોજનવાળું છે, કે કોઈ બીજા પ્રજનવાળું છે ? આ પ્રમાણે આદિવાક્ય જોયા વિના જ સંદેહ થઈ શકે છે. અને એ સંદેહથી તેમાં પ્રવૃત્તિ પણ કરી શકે છે. વળી, તમારા મતે શબ્દ અર્થનું કથન કરી શકતો નથી, તે પછી પ્રજનવિશેષવિષયક સંદેહ ઉત્પન્ન કરવાને કઈ રીતે સમર્થ થઈ શકશે ? ५०) संशयः 'समाऽऽविर्भवतीति । अर्थसंशयोऽपि प्रवृत्त्यङ्ग अनर्थसंशयोऽपि निवृत्त्यङ्गम् । अस्येति प्रयोजनभावाभावस्य । अस्मदभिमतेन तेन तद्वदित्यत्र तेनेति प्रयोजनेन तद्वदिति प्रयोजनवत् । संदिग्धे इति संदेहं कुरुते । प्रत्यलः स्यादिति ध्वनिः । (fટ) સરિતિ +ારાત્તરમ્ | પ્રેક્ષિતિ રાત્રાન્તરે વિરોજિતરિવાવવાનામ્ | તોતિ तेनादिवाक्येनोपदर्शितम् । तत्रेति शास्त्रे । अर्थसंशयः प्रवृत्त्यङ्गम् , अनर्थसंशयस्तु निवृत्त्यङ्गम् । प्रयोजनेत्यादि। अस्येति संशयस्य । असाविति संशयः । सत्त्वेति अस्ति नास्ति वेति सन्देहः । तद्विषयेनि प्रयोजनगोचरसन्देहोत्पादनाय । इदमिति आदिवाक्यम् । अस्यापीति एवंविधस्यापि संशयस्य । प्रमातेत्यादि । अस्येति शास्त्रस्य। साधर्म्यमिति समानताम् । अस्मदिति विशेषशास्त्रेण सह । तद्वदिति प्रयोजनवत् । सन्दिग्धे इति सन्देहं कुरुते।। ६ अर्चटश्चर्चचतुरः पुनराह-इह प्रेक्षावतां प्रवृत्तिः प्रयोजनवत्तया व्याप्ता । ततो यद् निष्प्रयोजनम्, न तत् तैरारम्भणीयम् । यथा काकदन्तपरीक्षा । तथा चैतत्इति शास्त्रारम्भप्रतिषेधाय प्रयुज्यमानाया व्यापकानुप ठन्धेरसिद्धतोद्भावनार्थमादिवाक्यं कर्तव्यमिति । ७ तदप्यनुपपन्नम्, वाक्यस्य प्रमाणत्वेनाऽनवस्थिततया प्रयोजनविशेषसद्भावप्रकाशनसामर्थ्यशून्यत्वात् तदसिद्विमुद्भावयितुमपर्याप्तत्वात् ।। ૬૬ મટ–અહીં ચર્ચામાં ચતુર અચંટ કહે છે કે આ સંસારમાં બુદ્ધિમાન પુરુષની પ્રવૃત્તિ પ્રોજનથી વ્યાપ્ત છે. અર્થાત્ જે જે બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિને વિષય હોય તે સપ્રયોજન હોય. તેથી જે પ્રયોજન રહિત હોય તે કાર્યને બુદ્ધિમાન પુરુષે આરંભ કરતા નથી, જેમ કે-કાગડાના દાંતની પરીક્ષા. આ શાસ્ત્ર પણ પ્રયેાજન વિનાનું છે, માટે તેમાં પ્રવૃત્તિ કરવી નહીં” એ પ્રમાણે જ્યારે વ્યાપકાનુપલબ્ધિને પ્રયોગ કરવામાં આવે એટલે કે વ્યાપક પ્રજનનો અભાવ કહેવામાં આવે ત્યારે તેની અસિદ્ધતા બતાવવા માટે આદિવાક્યની રચના કરવી જોઈએ. અર્થાત્ “આ શાસ્ત્રનો આરંભ ન કરવો જોઈએ, કારણ કે-તે પ્રેજન રહિત છે.” આ પ્રકારના અનુમાનમાં કારણ કે તે પ્રયજનરહિત છે એ હેતુ વ્યાપકની અનુપલબ્ધિરૂપ છે, અર્થાત્ “શાસ્ત્રારંભ એ વ્યાપ્ય છે, અને “પ્રજન' એ વ્યાપક છે. એટલે “પ્રજનને અભાવ એ વ્યાપકની અનુપલબ્ધિ થઈ. આ પ્રકારની વ્યાપકાનુપલબ્ધિ એ હેતુ નથી પણ અસિદ્ધ હવાભાસ છે, એમ ૧. ૧૦ઃ મમ” નું . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy