________________
शब्दार्थसंबन्धविचारः । પ્રસિદ્ધમાં પણ સંકેત થઈ શકશે નહીં કારણ કે-સર્વ પદાર્થો ક્ષણિક હોવાથી ઉત્પત્તિ કાલમાં જ પ્રચંડ વાયુથી ઉડાડી મૂકેલ મેઘની જેમ નાશ પામી જશે, ત્યારે સંકેત શેમાં કરશો?
ફા – ભલે પ્રતીત ક્ષણ નષ્ટ થયોપણ તેના સમાન જાતીય ક્ષણની પરંપરા તે વિદ્યમાન છે. આ કારણે વસ્તુ સંકેતને વિષય કેમ નહીં બને ?
સમાધાન–એ કથન બરાબર નથી. કારણ કે જે વિદ્યમાન હોય છતાં પ્રતીત ન હોય તેને શબ્દને વિષય બનાવી શકાય નહીં. તેમ કરવામાં અતિપ્રસંગ થશે. એટલે કે દેશ અને કાળથી દૂર એવી અજ્ઞાત વસ્તુમાં પણ સંકેતની શક્યતા સ્વીકારવી પડશે.
વળી, પ્રથમ જેની પ્રતીતિ થઈ તે વસ્તુ તે તક્ષણમાં જ નષ્ટ થઈ ગઈ તે પછી તેમાં સંકેત થાય કેમ ? - આ જ પ્રકારે ગાય આદિ વાચક શબ્દો વિષે પણ સમજવું તે પણ પ્રતીત હોય કે અપ્રતીત, પણ તેમને સંકેત વાગ્યમાં માનવા જતાં પૂર્વોક્ત દની આપત્તિ છે જ, કારણ કે તેઓ પણ વાચ્યની જેમ ક્ષણિક છે. અને આ પ્રકારે સંકેતને જ અભાવ છે તે વાચ્યવાચકભાવની ઉત્પત્તિ કેવી રીતે થશે ?
અથવા, શબ્દ અને અર્થ એ બન્ને વ્યક્તિઓ સંકેત ન થાય ત્યાં સુધી ટકી રહે છે અને પછી સંકેતના સહકારથી તેઓ વાગ્યવાચકભાવને ઉત્પન્ન પણ કરે છે એમ માની લઈએ તે પણ તેમના નષ્ટ થવા સાથે વાચવાચકભાવ પણ નષ્ટ થશે. આથી વ્યવહારકાલમાં તેમનું આગમન ન હોઈ વળી પાછું અન્ય અર્થમાં સંકેત કરવાનું કર્તવ્ય બજાવવું પડશે. આમ કરવા જતાં સમગ્ર વ્યવહારને જ લેપ થઈ જશે, કારણ કે જે જે શબ્દ અને જે જે અર્થ છે તે સૌ માટે સંકેતક્ત મળી શકે એવા સંભવ જ નથી, કારણ કે તે અનંત છે.
(५०) अतिप्रसङ्गसङ्गतेरिति देशकालविप्रकृष्टेऽपि सङ्केतप्राप्तेः । अतिप्रसक्तरिति देशादिविप्रकृष्टेऽपि सङ्केतप्राप्तेः । किन्तु न ते एव व्यवहारकालमित्यादि । ते इति ते शब्दाऽर्थव्यक्ती । अत्र च काक्वा व्याख्या ।
... (टि०)अतिप्रसङ्गेति देशकालविप्रकृष्टेऽपि सङ्केतप्राप्तेः । तत्क्षणिकेति तद् वाच्यम् । तस्येति वाच्यस्य । न खल्वप्रतीतमिति प्रतीतविनाशानन्तरोत्पन्ना समानजातीयक्षणपरम्परा विद्यमाना' प्य. प्रतीतैव । सा शब्दगोचरा न स्यात् , अतिप्रसक्तेरिति देशविप्रकृष्टे पि सङ्केतप्राप्तेः । एवं शब्द इति प्रतीताऽप्रतोतार्थवत्प्रतीताप्रतीतशब्देपि दोपोद्भावनं भावनीयम् । स्तां वेति भवेताम् । क्षणिकत्वेति अक्षणिके स्थिर इत्यर्थः । ते एवेति शब्दार्थव्यक्ती। सङ्केताभावात् , पूर्वसङ्केतः पूर्वार्थदर्शनेनैव साकं विनष्ट इति भावः ।
अथ सामान्यगोचर एव सङ्केतः क्रियते । तदेव च वाच्यवाचकभावाधिकरणं कालान्तरव्यक्यन्तरानुसरणनैपुण्यधरं च, नित्यत्वाद, व्यक्तिनिष्ठत्वाच्च- इति चेत् । तन्न मनीपिमान्यम् , सामान्यस्याभावात्। कथं प्रतिभासभाजनमपि तन्नास्ति ! ----इति चेत् । न, तत्प्रतिभासासिद्धेः । तथाहि-दर्शने परिस्फुटत्वेनासाधारणमेव रूपं प्रथते, न ૨ ના વ• મુ ૨ ૩ કુ. ૩ વરપુરમાવાનળમેતિ મુવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org