________________
૨૨. ]
शब्दार्थसंवन्धविचारः । भेदपक्षकक्षीकारात् । नापि तदुत्पत्त्या । यतः किमयं वाच्योत्पत्तिकाले जायेत, वाचकोत्पत्तिकाले, युगपदुभयोरुत्पत्तिकाले, एकस्य प्रथममुत्पादेऽपि यदैव च द्वितीय उत्पद्यते तदैव वा ! नाद्यौ पक्षावर्णौ, द्वयाधारस्वेनास्यान्यतरस्याप्यसत्तायामुत्पत्तिविरोधात् । तार्तीयीकविकल्पे तु क्रमेणोत्पदिष्णवः पदार्थाः शब्दाश्च अवाच्या अवाचकाश्च भवेयुः । तुरीयपक्षे तु किमसौ वाच्य-वाचकाभ्यामेव सकाशादुल्लसेत् , अन्यत एव, अन्यतोऽपि वा ! आद्यकल्पनायाम् , अनाकलितसङ्केतस्यापि नालिकरद्वीपवासिनः शब्दोच्चारणानन्तरमेव पदार्थप्रतीतिः स्यात् , तदानीमेव तस्योत्पादात् । अथोत्पन्नोऽप्यसौ सङ्केताभिव्यक्त एव वाच्यप्रतिपत्तिनिमित्तम्। ननु कार्य-कारणभावविशेष एवाभिव्यङ्ग्याभिव्यञ्जकभावः । तत्र चान्यतोऽपीति विकल्पप्रतिविधानमेव समाधानम् । अथान्यतः सङ्केतादेवायमु पद्यते; तदप्यवद्यम् , तदाधारधर्मस्थान्यत एवोत्पत्तिविरोधात् । न चैवं वाच्य-वाचकयोस्तदुत्पत्तिसम्बन्धोऽस्य कथितः स्यात् ।
વાગ્યવાચકભાવ પક્ષ પણ કલ્યાણકારક નથી, કારણ કે આ વાચ્યવાચક ભાવ નામને સંબંધ વાચ્યવાચકના સ્વભાવરૂપ છે ? કે વાવાચકથી ભિન્ન ? પહેલે વિકલ્પ એટલે કે–સ્વભાવરૂપ કહે તે વાચ્ય અને વાચકથી ભિન્ન–એવો કઈ સંબંધ થશે નહિ, પરંતુ વાવાચક જ રહેશે. બીજો વિકલ્પ સ્વીકારે તે અમે પૂછીએ છીએ કે આ વાગ્યવાચકભાવ-સંબંધ વાયવાચકથી એકાંત ભિન્ન છે? કે કથંચિત ભિન્ન છે? પહેલો વિક૯પ એટલે એકાંત ભિન્ન છે, એમ કહો તે તે સંબંધ નિત્ય છે ? અનિત્ય છે ? કે નિત્યાનિત્ય ? એમ ત્રણ ભેદ-વિકલપ થાય છે. તેમાં નિત્ય કહો તે સંબંધીઓને પણ નિત્ય માનવા પડશે, અને એમ નહિ માને તે સંબંધને પણ અનિત્યે માનવે પડશે, અન્યથા બે સંબંધીઓમાં સંબદ્ધ થઈને રહેવાને એ સંબંધને જે સ્વભાવ છે, તેની હાનિ થશે. માટે વાચ્યવાચકથી એકાન્ડભિન્ન તેના સંબંધને નિત્ય કહી શકશો નહીં. અનિત્ય કહો તે સમસ્ત વાયવાચકમાં તે અનિત્ય સંબંધ એક જ છે કે દરેક વાગ્યવાચકમાં ભિન્ન ભિન્ન છે? એક કહો તે એક જ શબ્દથી સમસ્ત પદાર્થમાં બંધને પ્રસંગ આવશે. અર્થાતુ વાયવાચકભાવ સંબંધ એક હોઈ કોઈ એક ઘટ શબ્દનો સંબંધ સઘળા પદાર્થ સાથે માનવો પડશે. ઘટ શબ્દથી માત્ર ઘટ પદાર્થને જ બોધ નહિ થાય. પરંતુ જગતના સમસ્ત પદાર્થોને બંધ થશે. પણ એ તે અનુભવથી બાધિત હોવાથી સઘળા વાયવાચકમાં એક સંબંધ છે, એમ કહી શકાય નહીં. દરેક વાચ્યવાચકમાં તે સંબંધ ભિન્ન ભિન્ન છે, એમ કહો તે તે સંબંધ દરેક વાવાચક સાથે સબદ્ધ છે? કે અસંબદ્ધ ? અસામ્બદ્ધ હોય તે ઘટ શબ્દથી પટની અને પટશબ્દથી ઘટની પ્રતીતિ થવી જોઈએ, કારણ કે ઘટ અને પટ એ બને અર્થમાં વાગ્યવાચકભાવરૂપ સંબંધની અસબદ્ધતા સમાન જ છે. સમ્બદ્ધ કહો તે તાદાત્મ્યરૂપે સમ્બદ્ધ છે ? કે તદુત્પત્તિરૂપે ? અહીં १-धारस्य ध° मु अयं पाठः टिप्पणसंमतः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org