________________
१८
शब्दार्थसंवन्धविचारः। कथानामुच्चारणमयुक्तं स्यात् । नहीति शिशपाशब्दः तमिति वृक्षपदार्थमन्तरेण । तथात्वे इति अवृक्षत्वे । स्वरूपमिति शिशपात्वं, असाविति शिशपा । कुम्भस्तम्मेति यदा स्तम्भः स्तम्भ स्वरूप एव न स्यात् तदा पदार्थहानिरेव भवेत्, तस्याऽसत्त्वात् खपुष्पवत् ।
तदुत्पत्तिपक्षेऽपि किं शब्दादर्थ उन्मज्जेत् , अर्थाद् वा शब्दः ? प्राचिकविकल्पे कलशादिशब्दादेव तदर्थोत्पत्तेर्न कोऽपि सूत्रखण्डदण्डचक्रचीवरादिकारणकलापमीलनकेशमाश्रयेत् । प्रयोजनवाक्यमात्रादेव च तत्प्रसिद्धेः प्रकृतशास्त्रारम्भाभियोगोऽपि निरुपयोगः स्यात् । द्वितीये पुनरनुभववाधनम्, अधररदनरसनादिभ्यः शब्दोत्पत्तिसंवेदनात् ।
બીજ પક્ષે તદુત્પત્તિ એટલે શબ્દથી અર્થ ઉત્પન્ન થાય છે, એમ સ્વીકારો છે? કે અર્થથી શબ્દની ઉત્પત્તિ થાય છે, એમ સ્વીકારે છે?
પહેલે વિકલ્પ– શબ્દથી અર્થ ઉત્પન્ન થાય છે, એમ કહો તે કલશાદિઘટાદિ શબ્દથી (તે શબ્દ બોલતાની સાથે જ) તે કલશાદિ પદાર્થની ઉત્પત્તિ થઈ જતાં દેરી, દંડ-ચક્ર, ચીથરું વિગેરે નિમિત્ત કારણોને એકઠા કરવાને પરિશ્રમ કોણ કરે? અર્થાતુ કઈ પણ એવો પરિશ્રમ કરે નહિ. તે જ રીતે પ્રસ્તુતમાં પણ પ્રજનપ્રતિપાદક વાક્યમાત્રથી જ પ્રયોજનની સિદ્ધિ થઈ જશે. તે પ્રકૃતશાશાસ્ત્રના આરંભને આગ્રહ– શાસ્ત્રરચનાની પ્રતિજ્ઞા પણ નિરુપયેગી થઈ જશે. અર્થાતુ શાસ્ત્ર રર.વાની આવશ્યક્તા જ નહિ રહે.
બીજો વિકલ્પ–અર્થથી શબ્દ ઉત્પન્ન થાય છે, એમ કહે તે અનુભવને બાયવિષેધ છે, કારણ કે શબ્દની ઉત્પત્તિ હેઠ, જીભ, દાંત વિગેરેથી થાય છે, એ સર્વાનુભવ સિદ્ધ વાત છે. અર્થાત શબ્દની ઉત્પત્તિ પિતાના વાચ્ય અર્થથી થતી નથી. માટે તદુપત્તિ પક્ષ પણ સંગત નથી.
(टि. ) तदुत्पत्तीत्यादि । प्रयोजनेति आदिवाक्यादेव, वाच्यार्थप्रयोजनसिद्धेः । तत्प्र. सिद्धेरिति प्रयोजनप्रसिद्धः ।
. वाच्य-वाचकभावपक्षोऽपि न क्षेमकारः । यतोऽसौ वाच्य-वाचकयोः स्वभावभूतः, तदतिरिक्तो वा भवेत् ? आद्यभिदायां वाच्य-वाचकावेव, न कश्चिद् वाच्य-वाचकभावो नाम संबन्धः । द्वितीयभिदायां तु वाच्य-वाचकाभ्यामेकान्तेन भिन्नोऽसौ स्यात् , कथ
यं त्रोकते--किमयं नित्यः, अनित्यः, नित्यानित्यो वा इति ? नित्यश्चेत् ; संबन्धिनोरपि नित्यताऽऽपत्तिः, अन्यथा संबन्धस्याप्यनित्यत्वानुपङ्गात् तत्संन्धिसंबद्धसम्बन्धस्वभावप्रच्युतेः । अथानित्यः; तदा सर्ववाच्यवाचकण्वेकः, प्रतिवायवाचकं भिन्नो वा ! एकश्चेत् ; तकस्मादेव शब्दादशेपपदार्थप्रतिपत्तिप्रसङ्गः । द्वितीयपक्षे तु किमसौ तत्र संवद्रोऽसंबद्रो वा भवेत् ? असम्बद्भश्चेत् ; तर्हि घटशब्दादपि पटप्रतीतिः स्यात् , पटशब्दाच्च धटप्रतीतिः, द्वयोरपि वाच्य-वाचकभावयोरुभयत्राविशेषात् । अथ सम्बद्रः; तादात्म्येन, तदुत्पत्त्या वा ? न तावत् तादात्म्येन,
-
-
-
ञ्चिद्
-...
-
.
...
.
.
मद
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org