________________
शब्दार्थसंबन्धविचारः । પહેલે પક્ષ કહો તે- તે જ જેને આત્મા–સ્વરૂપ છે-સમાસના આવા વિગ્રહવાક્યમાં “તે શબ્દનું શું અભિપ્રેત છે? શબ્દ કે અર્થ? “–તે” શબ્દને વાચ્યાર્થ શબ્દ છે, એમ કહો – સમસ્ત ઘટપટાદિ પદાર્થો પિતપતાના વાચક શબ્દરૂપ બની ગયા. અર્થાત્ શબ્દ અને અર્થને ભેદ ન રૉં, આથી સદેવ તે બધા ગણગણાટ કરતા થઈ જશે. અર્થાત સમસ્ત પદાર્થો શબ્દરૂપ હોવાથી તેમાં ગુંજયમાનતાની આપત્તિ–દેપ આવશે. અને તેથી તૈયાર કરીને મૂકેલાં પણવ–મેટ ઢાલ, વેણુ-વાંસળી, વીણા, મૃદંગ-તબલા વિગેરે વાજિંત્રોથી અનાયાસે ઉત્પન્ન થયેલ સંગીતથી ભરેલ હોય એવાં ત્રણે ભુવન થઈ જશે. પણ આવો અનુભવ થતો નથી, માટે તેમ માનવું ઉચિત નથી. '
“તે શબ્દને વાગ્યાથ અર્થ કહે તે– અર્થાત્ શબ્દને અર્થરૂપ માનવાથી તુરગઘેડો, તરંગ, શૃંગાર, ભંગાર વિગેરે શબ્દોનું ઉચ્ચારણ કરતાની સાથે જ અનુક્રમે કચડાઈ જવાને, પલળી જવાને ( ડૂબી જેવાને, તરવાને કે કુદવાને) સંગ થવાને અને અથડાઈ જવાનો પ્રસંગ આવશે.
વળી આ પટ્ટામાં ભૂતકાલીન વાદ્ધમાન–મહાવીર અને ભવિષ્યકાલીન પત્રનાભાદિ વિષયક કથન–શબ્દોચ્ચારણ અસંગત થશે. કારણ કે-“વદ્ધમાન,” એ શબ્દરચાર વદ્ધમાનરૂપ અર્થ હોય તો જ ઘટી શકે પરંતુ વાદ્ધમાન અર્થ તે અત્યારે નથી, તો તેમના અભાવમાં શબ્દસ્વરૂપની ઘટના કેવી રીતે થશે ? અર્થાત્ શબ્દ સ્વરૂપ વિનાનો હોઈ તેનું ઉચ્ચારણ અશક્ય થશે. જેમકે- સીસમ જે વૃક્ષસ્વરૂપ વિના પણ રહી શકતું હોય તે તે વૃક્ષ કહેવાશે જ નહિ, જેમ કુંભ, તંભ, કમળ વિગેરે વૃક્ષે નથી તેમાં એટલે કે- તમે શબ્દનો અર્થ સ્વરૂપ માને તો “વમાન' એવો શબ્દ વદ્ધમા એવા અર્થ વિના ઘટી શકશે નહિ.
વળી પ્રત્યક્ષ પ્રમાણની અપેક્ષાએ શબ્દ અને અર્થનું તાદાસ્ય સિદ્ધ થતું નથી. કારણ કે શબ્દ તે શ્રોત્રેન્દ્રિયના છિદ્રમાં પ્રત્યક્ષ થાય છે, જ્યારે કલશ, કુલિશવજ પ્રમુખ પદાર્થ સમૂહ તે પૃથ્વીતલના આલમ્બનવાળો છે, અર્થાત્ પૃવીતલ ઉપર રહેલ જોવાય છે. તે એ બન્નેનું એક્ય કઈ રીતે કહી શકાય? આ રીતે તાદાત્મ્ય પક્ષને ઉપન્યાસ યુક્તિસંગત નથી.
(प.) तदर्थो वेति तदभिधेयो घटादिः। चकास्यादिति प्रतिभासेत। स्वस्ववाचकस्वभावा इति स्वं स्वं वाच्यं प्रति वाचकस्वरूपाः । बभूवांस इति भूताः । निभृतमिति निश्चलम् । तदर्थ इति शब्दोऽर्थात्मकः । चतुरस्रमिति शोभनम् । तमन्तरेणेति वृक्षात्मानमन्तरेण । तथात्वे हीत्यादि यदि वृक्षात्मानमन्तरेणापि शिशपा भवेत् । अभिलाप इति शब्दः। प्रत्यक्ष णेति श्रोत्रेण । कथमनयोरैक्यमिति । एकः शब्द आगत्य कर्णयोर्लगति, अर्थस्तु क्षितितलावलम्बी तथैव तिष्ठति । अतः कथमनयोस्तादात्म्यमित्यर्थः ॥ .
(टि.) विग्रहे इति समासे तादात्म्यशः दिप्रयुक्ते तच्छब्दस्य शब्द एव वाच्यः, तदथों वेति शब्दार्थो वा । यदि शब्द इति तच्छन्दवाच्यश्चच्छब्दः । स्वस्ववाचकेति आत्मानमात्मना ख्यापयेयुः, शब्दात्मकत्वादर्थानाम् । अथ तदर्थ इति तच्छन्दवाच्य चेदर्थः । किञ्चेति अतीत१ वृक्षमन्त° ल
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org