________________
आदिवाक्योपन्यासः । इदं च वाक्यं मुख्यतया प्रयोजनमेव प्रतिपादयितुमुपन्यस्तम् , तस्यैव प्राधान्येन प्रवृत्त्यङ्गत्वात् । अभिधेय-सम्बन्धौ तु सामर्थ्याद् गमयति । तथाहि-प्रमाण-नयतत्त्वमभिधेयम् , 'प्रमाणनयतत्त्व'इत्यवयवेन लक्षितम् , सुखानुष्टेयं चैतत् - इत्यशक्यानुष्टानाभिधेयाशङ्का निराकारि ।
प्रयोजनं द्वेधा-कर्तुः श्रोतुश्च । तत्र कर्तुः प्रयोजनं प्रमाणनयतत्त्वव्यवस्थापन 'प्रमाण'इत्यादिसूत्रावयवेन ण्यन्तेन साक्षादाचचक्षे । श्रोतृप्रयोजनं च 'व्यवस्था'इत्युपसर्गधातुसमुदायेनैव तदन्तर्गतं प्रत्याय्यते। प्रमाणनयतत्त्वनिश्चयमिच्छवो हि श्रोतारोऽहंप्रथमिकथात्र शास्त्रे प्रवर्तेरन् । अभिमतं चैतत् प्रयोजनं द्वयोरपि-- इत्यनभिमतप्रयोजनत्वारेका निरस्ता।
संबन्धस्त्वभिधेयेन सह वाच्यवाचकभावलक्षणः शास्त्रस्यावश्यंभावी- इत्यनुक्तोऽप्यर्थाद् गम्यते - इति संवन्धरहितत्वाऽऽशङ्कानुत्थानोपहतैवेति ।
અને આ પ્રમાણના” ઈત્યાદિ વાક્યને ઉપન્યાસ- પ્રયોગ તે મુખ્યપણે પ્રયજન પ્રતિપાદન કરવા માટે જ છે, કારણ કે – પ્રવૃત્તિનું મુખ્ય કારણ તે પ્રયોજન છે.
અભિધેય-પ્રતિપાદ્યવિષય અને સભ્ય તે. સુત્રના પિતાના સામર્થ્ય–સ્વશક્તિથી જ જણાઈ આવે છે, તે આ પ્રમાણે–
સૂત્રને “ઘમાળનવતરર' એ અંશથી પ્રમાણ અને નયતું સ્વરૂપ એ અભિધેય છે, એમ બંધ થાય છે, અને તે સુખપૂર્વક અનુદ્ધેય- જ્ઞાન કરવા લાયક છે, આથી અભિધેય અશક્ય અનુકાનવાળું છે, એ શંકાને નિરાશ કર્યો.
પ્રોજન બે પ્રકારે છે ૧ કર્તાનું પ્રયોજન, અને ૨ શ્રોતાનું પ્રયોજન. તેમાં ઘમાળનવતર વ્યવસ્થાપનં ' એ સૂત્રના વત–પ્રેરક રૂપવાળા અવયવ વડે કર્તાનું પ્રયોજન તે સાક્ષાત્ કહેલ છે, અને કર્તાના પ્રોજનની અંદર fઉં અને મા ઉપસર્ગપૂર્વક - te' ધાતુના સમુદાયરૂપ “ યથા” શબ્દથી જ શ્રેતાનું પ્રયોજન તે જણાઈ આવે છે, જેથી કરીને પ્રમાણ અને નયના તત્વને નિશ્ચય કરવાની ઈચ્છાવાળા શ્રોતાઓ હું પહેલે હું પહેલે એ રીતે શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે. કર્તા-શાસકારે અને શ્રોતા એ બન્નેને આ પ્રોજન ઇષ્ટ છે. તેથી અનિષ્ટ પ્રજનની શંકા દૂર થઈ ગઈ
સંબંધ તે- શાસ્ત્રને અભિધેય સાથેને વાયવાચકભાવરૂપે અવશ્ય હોય છે, અને સૂત્રમાં તે જણાવેલ નથી તે પણ અપત્તિ દ્વારા જણાઈ આવે છે જ. આ પ્રકારે સંબંધ નથી એવી શંકા ઊડતી જ નથી, અને તે જ તેને નિરસ છે.
(टि.) तस्येति प्रयोजनस्य मुख्यत्वेन प्रवृत्तिहेतुत्वात् । तदन्तर्गतमिति आचार्यप्रयोजनान्तर्गत प्रत्याय्यते प्रतीतिगोचरं नीयते ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org