SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ફ आदिवाक्योपन्यासः । [૨, ૨, આ સૂત્રમાં પ્રમાણ અને નય એ બન્ને શબ્દોને શ્રદ્ધસમાસ કરેલ છે. #I-દ્વન્દ સમાસમાં અલ્પ સ્વરવાળું પદ પહેલું આવે, એ નિયમને અનુસરીને “નયં” શબ્દ પહેલે આવો જોઈએ, તે પ્રમાણ” શબ્દ પહેલે કેમ મૂકયો ? સમાધાન-જેમ “ક્ષળવોઆ સ્થળે હેતુ અ૫ સ્વરવાળે છે, અને “લક્ષણ શબ્દ અધિકસ્વરવાળે છે, છતાં અભ્યતિ–પૂજ્ય–મહત્તર લેવાથી “લક્ષણ પદ પહેલું છે, તેમ પ્રમાણુશબ્દ નયશબ્દ કરતાં અધિક સ્વરવાળે હોવા છતાં તે અભ્યહિત હોવાથી તેનું પ્રથમ ઉપાદાન થયેલ છે. પ્રમાણ અને નયના તત્ત્વ-અસાધારણ સ્વરૂપ–નો નિશ્ચય કરવો એ જ આ ઉપક્રમ-કાર્યારંભનું પ્રયોજન છે. તે જ પ્રયોજન જે ઉંપર્કમમાં છે, તે ઉંપર્કમ તેને માટે છે, એટલે કે-વ્યવસ્થા-નિશ્ચય માટે ઉપક્રમ છે. એ ઉપક્રમ રૂપ ક્રિયાનું “ત્રમાળનવતરાવરયાવનાથ” એ વિશે પણ છે. પણ “' શબ્દથી નિદિષ્ટ શાસ્ત્રનું વિશેષણ નથી. આચાર્ય–ગ્રન્થકાર પ્રમાણ અને નયના તત્વનું વ્યવસ્થાપનનિશ્ચય શાસ્ત્રવડે જ કરે છે, માટે ઉપક્રમ-ક્રિયારભ રૂપ આચાર્યના વ્યાપારના વિશેષણ તરીકે તે અનુકૂલ છે, પરંતુ શાસ્ત્રનું તે વિશેષણ નથી, કારણ કેઆચાર્યને પ્રમાણે અને નયના તત્વની વ્યવસ્થા કરવી છે, અને તે શાસ્ત્ર દ્વારા થતી હોઈ તેમાં શાસ્ત્ર કરણ-અસાધારણ કારણ તરીકે ઉપયોગી છે, માટે સૂત્રને એ અંશ આચાર્યના વ્યાપારરૂપ ઉપકમ–આરંભના જ વિશેષણ તરીકે યોગ્ય છે. શંક્રા-શાસ્ત્ર અર્થની વ્યવસ્થા કરે છે, તે તે કરણ છે, એમ કેમ કહેવાય? સમાધાન-શાસ્ત્રમાં કત્વ ઔપચારિક છે. અર્થાત્ આચાર્યનું વ્યવસ્થાકવ શાસ્ત્રમાં આરોપિત છે. આથી સમગ્રભાવે આ અર્થ થાય છે કે- આ શાસ્ત્ર કે જે સ્વસંવેદનથી અન્તસ્તત્વરૂપે પ્રત્યક્ષ છે, અર્થાત્ આચાર્યનું પ્રમાણુનયના તત્ત્વવિષયક જે જ્ઞાન તે અન્તરશાસ્ત્ર છે, અને તેને પ્રારંભ બાહ્યશબ્દરૂપે કરવામાં આવે છે, અર્થાત્ અંતરમાં પ્રતિભાસિત જ્ઞાનને આવિર્ભાવ શબ્દદ્વારા કરી આ ગ્રન્થરૂપ બાહ્યશાઅને પ્રારંભ કરવામાં આવે છે. (टि. ) ननु यदिहेत्यादि । तत्रेति प्रयोजनादिरहिते शास्त्रे । प्रेक्षाचक्षुप इति प्रेक्षावन्तो विद्वांसः क्षोदिष्टामपि स्वल्पामपि । इदमपीति भवदारभ्यमाणं शास्त्रं तथेति अशक्यानुष्ठानप्रयोजनादियुक्तं निष्कलङ्क न स्यात् ॥ न तहीति । तेषां विदुषाम् । प्रकणेत्यादि । संशयादीति । आदिशब्दाद्विपर्ययानध्यवसायौ ज्ञेयों बह्वचत्वेऽपीति बहुस्वरत्वेपि । अभ्यर्हितेति पूजितत्वात् । अल्पान्तरादिति स्तोकस्वरात् । अन्शब्दः स्वरसंज्ञया व्याकरणप्रसिद्धः । न तु शास्त्रस्येत्यादि । तत्रेति व्यवस्थापने । तत्रेति शास्त्रे । इदमिति । शास्त्रं દિ દ્રવિણં મર્થતઃ તથા ઉતાર્થપમ્, વદિઃ શિવમ્ I તરવજતિ જ્ઞાન:પતયા - (प) बह्वचत्वेऽपीति बहुस्वरत्वेऽपि । अन्तस्तत्त्वरूपतयेति शास्त्ररूपतया ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy