________________
૨,૨]
आदिवाक्योपन्यासः । १ ननु यदिह ज्वरप्रसरापसारिशेषशिरोरत्नोपदेशवद् अशक्यानुष्ठानाभिधेयम् , जननीपाणिपीडनोपदेशवद् अनभिमतप्रयोजनम् , दशदाडिमादिवाक्यवत् संबन्धवन्ध्यं च, न तत्र प्रेक्षाचक्षुषः क्षोदिष्टामपि प्रवृत्ति प्रारभन्ते । तद्यदीदमपि तथा, न तर्हि तेषां प्रवृत्तौ निमित्तं स्यात्- इत्यारेकामधरीकर्तुमचीकृतन्
प्रमाण-नयतत्त्वव्यवस्थापनार्थमिदमुपक्रम्यते ॥१॥ २ प्रकर्षेण संशयाद्यभावस्वभावेन, मीयते परिच्छिद्यते वस्तु येन तत् प्रमाणम् । नीयते गम्यते, श्रुतप्रमाणपरिच्छिन्नार्थकदेशोऽनेनेति नयः । ततो द्वयोरपि द्वन्द्वे, बह्वच्त्वेऽपि प्रमाणस्याभ्यहितत्वेन 'लक्षण-हेत्वो' इत्यादिवद् अल्पाच्तरादपि नयशब्दात् प्रागुपादानम् । ततः प्रमाण-नययोस्तत्त्वमसाधारणं स्वरूपम् , तस्य व्यवस्थापनं यथावस्थिततत्त्वनिष्टङ्कनम् , तदेवार्थः प्रयोजनं यत्रोपक्रमणे तत्तदर्थमिति क्रियाया विशेषणमेतत् , न पुनरिदमितिनिर्दिष्टस्य शास्त्रस्य । आचार्यों हि शास्त्रेण कृत्वा प्रमाण-नयतत्त्वं व्यवस्थापयति- इत्याचार्यव्यापारस्यैवोपक्रमस्य तद्विशेषणमनुगुणम् , 7 तु शास्त्रस्य, तस्य करणतयैव तत्रोपयोगात्, कर्तृत्वस्य तत्रौपचारिकत्वात् । इदं स्वसंवेदनप्रत्यक्षेण अन्त स्तत्त्वरूपतया प्रतिभासमानं प्रकृतं शास्त्रम् , उपक्रम्यते बहिः शब्दरूपतया प्रारभ्यते ।
હું ૧ ફાં-(૧) શેષનાગના મસ્તકમાં રહેલ મણિ તાવના પ્રસારને રેકે છે–આ ઉપદેશના અભિધેયની જેમ આ ગ્રન્થનું અભિધેય પણ અશક્યાનુદ્ધેય છે, અર્થાત તે મણિની પ્રાપ્તિ જેમ અશક્ય છે, તેમ અહિં પણ પ્રતિપાદિત વસ્તુનું જ્ઞાન અશક્ય છે, (૨) માતાની સાથેના વિવાહના ઉપદેશની જેમ અહિં પણ અનિષ્ટ પ્રયેાજન બતાવવામાં આવ્યું છે, (૩) “દશ દાડિમાદિ વાક્યની જેમ અહિં પણ સંબંધ નથી. આવી વસ્તુસ્થિતિ જ્યાં હોય ત્યાં પ્રજ્ઞા સંપન્ન પુરૂષે માટે પ્રવૃત્તિ કરવાને કઈ કારણ નથી માટે પ્રવૃત્તિ થશે નહિં. ° ભાવાર્થ એ છે કે બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ માટે ત્રણ કારણે જરૂરી છે–જે કહેવામાં આવે તે શક્યાનુદ્ધેય હોવું જોઈએ, ઈષ્ટ પ્રયેાજન વાળું હોવું જોઈએ, અને સુસંબદ્ધ હોવું જોઈએ. જે આમ ન હોય તે પ્રવૃત્તિ થાય નહિ, માટે શંકાકારની આ ગ્રન્થમાં આ ત્રણે નિમિત્તો નથી તે પ્રવૃત્તિ કેમ થશે ? શેરી શંકા છે.
સમાધાન- આ શંકાનું નિરાકરણ કરવા આચાર્યો નીચે મુજબ સૂત્ર રચના કરી છે :
પ્રમાણ અને નયના તત્વનો નિષ્ણય કરવાને આ ગ્રન્થને આરંભ કરાય છે, હું ૨ જેના વડે સંશયાદિ દોષથી રહિત પદાર્થને બોધ થાય તે પ્રમાણ
જેનાથી શ્રત-આગમ પ્રમાણથી જ્ઞાત-જાણેલ પર્દાર્થના એક દેશને બધા થાય તે નય. ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org