________________
१२
उपकार्यपकारिस्मरणम् । [ १. मङ्गलम् સ્વભાવવાળા, ગ–અત્યંત, સર્વથા. આ પ્રમાણે પદય છેદ કરીને અત્યંત-સર્વ પ્રકારે સંપૂર્ણતયા રાગદ્વેષને જીતવાના સ્વભાવવાળા જે હોય તેઓનું હું સ્મરણ કરું છું પણ રાગદ્વેષવાળાનું સમરણ કરતું નથી એ ગ્રન્થકર્તાને આશય છે.
આ શાસ્ત્રમાં પ્રમાણુ અને નયનું જે વાસ્તવિક રૂપ છે, તે પવિત્ર વિચાર પૂર્વક ચતુરાઈથી જાણવા યેય છે, પરંતુ રાગદ્વેષથી કષાયયુક્ત થયેલ ચિત્તવાળાએને વિચાર ચાતા–પવિત્રતાને પામતે નથી, તેથી તેઓ તત્વને પામી શકતા નથી. આ રીતે અંતરંગ અપકારિઓ-રાગ દ્વેષનું સ્મરણ કર્યું છે.
(टि. ) नन्वेवमेतानिति परतीथिकान्निराकर्तुम् । उपक्षिपत इति उपन्यासं कुर्वतः । अस्येति आचार्यस्य ।
ननु तथापि कथमेतैर्दिव्यदभिरग्दिशोऽस्य तत्त्वविचारः साधीयान् ?-- इत्यारेकामपाकर्तुं श्लेपेणैव व्यशीशिपन्-ज्ञाताऽरं विश्ववस्तुनः । विमलकेवलालोकाऽऽलोकितलोकालोकश्रीमदहत्प्रतिपादितागमवशात् खल्वमपि कामं विश्ववस्तूनां ज्ञातैवेति । बृहवृत्तौ तु स्वकर्तृकत्वाद् नामीपामपकारिणां निराचिकीर्पितत्वेन स्मरणं व्याख्यायि । न खलु महतामीदृशमर्थमित्थं प्रकटयतामौचिती नातिवर्तते, फलानुमेयप्रारम्भत्वात् तेषाम् । सूचामात्रं तु सूत्रे कतिपयात्यन्तसहृदयहृदयसंवेद्यमविरुद्धमिति ॥
-દિવ્યદૃષ્ટિ–દિવ્યજ્ઞાન વાળા કપિલ, કણાદ વિગેરે પ્રાચીન મુનિએ કરતાં અર્વાગ્દષ્ટિ–ચર્મચક્ષુવાળા પ્રસ્તુત આચાર્યને તત્ત્વ વિચાર કઈ રીતે વધારે સારે હોઈ શકે?
સમાધાન–અહીં જ્ઞાતા વિધાસુના એ વિશેષણને ગ્રંથકાર જ્ઞાતSE વિરૂઘવસ્તુનઃ એ પ્રમાણે પદરછેદ કરી કૈલેષ દ્વારા પિતાનું વિશેષણ બનાવીને જણાવે છે કેનિર્મળ કેવળ જ્ઞાનથી લેક અને અલેકને જાણનાર શ્રીમાન અરિહંતભગવંતે પ્રતિપાદન કરેલા આગમના આધારે હું પણ સમસ્તપદાર્થોને અત્યંત–સર્વથા જ્ઞાતા છું.
પ્રમાણનયતવાલેક' નામના શાસ્ત્રની “સ્યાદ્વાદરત્નાકર' નામની મેટી ટીકા ગ્રન્થકારે પોતે જ કરેલી હોવાથી જેમનું ખંડન કરવાનું છે, તેવા અપકારીઓનું
સ્મરણ આ લોકમાં કરવામાં આવ્યું છે –આવી વ્યાખ્યા કરી નથી, કારણ કેમહાપુરુષે આ પ્રકારનું પિતાનું પ્રયોજન બતાવે તેમાં ઔચિત્યને ભંગ થાય છે, કેમકે મહાપુરુષને કાર્યારંભ તે ફલ-કાર્યસિદ્ધિ દ્વારા જણાય છે.
પરંતુ સૂત્રમાં તે સૂચન જ હોય છે, અને તે સૂચન તે કેટલાક અત્યંત સહદય પુરુષે જ જાણી શકે છે, તેથી તેમાં તીર્થાન્તરીયકનું સૂચન માનવામાં આવે તે કશે જ વિરોધ નથી.
(टि.)-ननु तथापीत्यादि । एतैरिति कणभक्षाक्षपादकपिलादिभिः । दिव्येति ज्ञानदृष्टिभिः। अर्वागिति जडरूपस्य चर्मचक्षुषः । अस्येति आचार्यस्य । तत्त्वेति प्रमाणविचारः साधुः । आरेकामिति आशङ्का निराकर्तुम् । व्यशीशिपन्निति स्वविशेषणाद्वारेण व्याख्यां चक्रिरे।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org