________________
૨. મરમ્ ]
अपकारिणः स्मरणम् । इत्याह-रागद्वेषविजा-राग-द्वेषाभ्यां कृत्वा याऽसौ विक् श्रीमदर्हत्प्रतिपादिततत्त्वात् पृथग्भावः, तया । भगवदर्हत्प्रतिपादितं तत्त्वमनुभवन्तोऽपि हि राग-द्वेषकालुष्यकलङ्काक्रान्तस्वान्ततया परेऽपरथैव प्रलपन्तः सांसारिकक्लेशशात्रवगोचरतां गच्छन्त्येव । अनेन चाशेपाणां शेषाणामपि संभवैतिह्यप्रमाणवादिचरकप्रमुखाणामाविष्करणम् । न खलु मोहमहाशैलूपस्यैको नर्तनप्रकारो यदशंषतीर्थिकानां प्रत्येकं स्मृतिः कर्तुं शक्येत ।
વળી, તે તીર્થેશ કે છે? “ પવિતા' આ પદને “રાજપવિત્રા દત અને મારન્ આ પ્રમાણે પદ છેદ કરીને ત–પ્રાપ્ત થયેલ છે, માર–સાંસારિક કલેશરૂપ શત્રુસમૂહ, એટલે જે તીર્થોશને વિષે સાંસારિક કલેશરૂપ શત્રુસમૂહ પ્રાપ્ત થયેલ છે તે તાર' કહેવાય. તે રૂતારમ્' કે છે? “àપવિત્રા –રાગ અને દ્વેષથી ઉત્પન્ન થયેલી, જે વિ–પૃથક્ષાવ જુદાઈ, તેનથી, એટલે શ્રી અરિહંત ભગવંતે પ્રતિપાદન કરેલ તોથી પૃથભાવ, અર્થાત તે તીર્થેશ રાગદ્વેષ આદિ દેવથી દૂષિત હોઈ શ્રી અરિહંત પ્રતિપાદિત તોથી જુદા પડે છે. .
અરિહંત ભગવાને કહેલ તત્ત્વને અનુભવ કરતા હોવા છતાં પણ રાગદ્વેષાત્મક કાળાશરૂપ કલંક-પથી આચ્છાદિત અંત:કરણવાળા હોવાથી અન્યતીથિ કે તત્વને બીજા પ્રકારે-ઊલટી રીતે કહેતા હોવાથી સાંસારિક અનેક કલેશ-જન્મમરણુદિ રૂપ શત્રુસમૂહને પામે જ છે. આ વિશેષણથી સંભવ અને ઐતિહ્ય પ્રમાણને માનનારા આયુર્વેદ પ્રવર્તક ચરક આદિ બાકીના સઘળાયે તીર્થાન્તરીઓને જણાવ્યા છે, કારણ કે મોહરૂપ મહાનટને નાચવાને એક જ પ્રકાર તે નથી, કે જેથી એક એક લઈને બધા તીથિ કેનું સ્મરણ કરી શકાય. આ રીતે ગ્રંથકારે સમસ્ત બહિરંગ અપકારી-સઘળા અન્યતીથિકનું સમરણ કર્યું છે એમ જાણવું.
नन्वेवमेतान् प्रतिक्षेपार्थमुपक्षिपतोऽस्य राग-द्वेपकालुष्यवृद्धिः स्यात् , इति श्रेयोविशेषार्थमुपस्थितस्याश्रेयसि प्रवृत्तिरापन्ना- इति शङ्कां निरसितुं 'राग-द्वेष-' इति विशेषणं श्लिष्टमजीधटन्-अरमत्यर्थम् , राग-द्वेपयोविजयनशीलः, तेषां स्मृतिमस्मि करोमि, न त्वन्यथा, इति तत्रभवदभिप्रायः । प्रमाणनयतत्त्वं खल्वत्र शुचिविचारचातुरीपूर्वमालोकनीयम् । न च रागद्वेषकपायितान्तःकरणैर्विरच्यमानो विचारश्चारुतामञ्चति । इत्यन्तरङ्गापकारिस्मरणम् ।
હાં- આ પ્રકારે પ્રારંભમાં તે તીથિકને તેમના મતનું ખંડન કરવા માટે યાદ કરવાથી તે ગ્રન્થકર્તાને રાગદ્વેષરૂપ કાલુષ્યની વૃદ્ધિ થશે અને તેથી કલ્યાણ વિશેષને માટે તત્પર થયેલ ગ્રન્થકારની અકલ્યાણમાં પ્રવૃત્તિ થઈ ગઈ.
સમાધાન-અહિં તાપવિગેતા આ વિશેષણ ક્લિષ્ટ અર્થવાળું છે, તે આ પ્રમાણે–રાજકવિતા–અને શમ્ આ પ્રમાણે પદચ્છેદ કરીને રાગ દ્વેષને જીતવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org