________________
૨. ૨૭] केवलिनः कवलाहारसिद्धिः ।
२१५ ___अथ मोहसहकृतं तत् तत्कारणम् । तदसङ्गतम् , गत्यादिकर्मणामिवास्यापि मोहसाहायकरहितस्यैव तत्र तःकारित्याविरोधात् । अथाशुभप्रकृतय एवैतस्य साहायकमपेक्षन्तेः नान्या गत्यादयः, अशुभप्रकृतिश्चेयमसातवेदनीयरूपेति चेत् । तस्किमियं परिभाषा ? अस्मदादौ तथादर्शनादेवं कल्यत इति चेत् । ननु शुभप्रकृतयोऽय स्मदादौ मोहसहकृता एव स्व कार्यकारण को शालम बलम्बमाना विलोकयाञ्चकिरे, ततस्ता अपि तथा स्युः, ततो तयत्य मोहापेक्षस्य तःकारणत्वम् , किन्तु स्वतन्त्रस्य । तच्च केवलिन्यविकलमस्येव । तन्न कारणं केवलिवेन विरुध्यते ।
આવ્યન્તર કારણ સાથે સહાનવસ્થાનરૂપ વિરોધ હોય તે તે આભ્યન્તર કારણ શરીર છે કે કર્મ ? શરીરને તે સર્વજ્ઞત્વ સાથે વિરોધ નથી કારણ કે ભોજનમાં અંતરંગ કારણરૂપ તેજસ શરીર છે, અને તે તેજસ શરીરની સત્તા સર્વજ્ઞત્વ સાથે તમોએ પણ સ્વીકારેલ જ છે, કર્મને વિરોધ હોય તે-તે ઘાતી છે કે અઘાતી ? ઘાતી હોય તે-તે મેહનીય છે કે મેહનીયથી ભિન્ન ? મેહનીયથી ભિન્ન કહો તો તે જ્ઞાનાવરણીય અને દશનાવરણીય છે કે અંતરાય છે? જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કડી શકશે નહીં. કારણ કે તે બન્ને કર્મો અનુક્રમે જ્ઞાન અને દશનને જ રેકવામાં સમર્થ છે. માટે તે બન્ને કર્મો કલાહારનું કારણ બની શકતાં નથી. અંતરાય કમ કહો તે તે પણ યુક્તિયુક્ત નથી કારણ કે-અંતરાય કર્મને વિલય એ જ કલાહારનું કારણ છે. અને તે અંતરાય કર્મને સંપૂર્ણતયા નાશ કેવલીમાં તમે પણ માને છે. કવલાહારનું કારણ મેહ છે. અને તે સર્વજ્ઞત્વને વિરોધી છે એમ કહો તે તે મેહ ખાવાની ઇરછારૂપે કલાહારનું કારણ છે કે સામાન્યરૂપે? ખાવાની ઈછા હોય તે કવલાહાર થાય એ પ્રથમ પક્ષ કો તે શું બધા આત્મામાં એમ બને છે, કે આપણમાં જ ? બધા આત્મામાં એમ બને છે એ માનવું તેમાં કોઈ પ્રમાણુ નથી.
શંકા-જે ચેતન ક્રિયા હોય તે ઈચછાપૂર્વક જ હોય છે. જેમ કે વર્તમાનકાલીન આપણી ક્રિયાઓ ઇચ્છાપૂર્વકની છે, તેમ ભજનક્રિયા પણ ચેતનક્રિયા હોવાથી ઇરછાપૂર્વકની જ છે- આ અનુમાન પ્રમાણથી ઈરછાપૂર્વક કવલાહાર ક્રિયાની સિદ્ધિ છે. કારણ કે પ્રમાતા પુરુષ પ્રથમ પદાર્થને જાણે છે પછી તેની ઈચ્છા કરે છે. ત્યારબાદ તેને માટે પ્રયત્ન કરે છે. અને છેલ્લે તેને સિદ્ધ કરે છે.
સમાધાન-તમારું આ કથન બરાબર નથી કારણ કે-સૂતેલા મદોન્મત્ત અને મૂછ પામેલ પુરુપાદિમાં કિયા જોવાય છે પણ તે ઇરછાપૂર્વકની નથી માટે હેતુ વ્યભિચારી છે.
શકા-ચેતનક્રિયાને વચેતન કિયા એવું વિશેપણ આપીશું. કેવળ ચેતનની નહીં પણ જેનું ચિતન્ય સ્વાધીન હોય છે એવા આત્માની ક્રિયા ઈચ્છાપૂર્વકની હોય છે. સુતાદિનું ચૈિતન્ય તેમને અધીન નથી. તેથી તેમની ક્રિયા ઈચ્છાપૂર્વક ન થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org